________________
( ૧૦ ) પરિષ્ટ કર્યા હતા તેમ, પિતાના સૈન્યને દીનતારહિત સજજ કરીને તેમાંથી કેટલુંક સન્ય, પોતાના સ્વામી(રાજા)ના શત્રુરાજાના નગર(ગધ્રા)ની સીમમાં ગાય હરવા વિગેરે માટે ત્વરાપૂર્વક કહ્યું અને પોતે પાછળના ભાગની રક્ષા કરવામાં વિચક્ષણ બની પાછળ સ્થિર રહ્યો. આગળ ગયેલા ઉત્સાહી તે સૈન્ય સમસ્ત ભૂતલને કંપ
વતાં ગેધ્રાના સીમને વેગપૂર્વક દબાવ્યું. યુક્તિ-પ્રયુક્તિથી આઠંદ આપનારાં, પ્રાણ હરનારાં બાણે
ઘૂઘુલને રણ- વડે, રાજાએ(ક્ષત્રિય)ની જેમ યુદ્ધ કરતા મેદાનમાં લાવે.ગેવાળાને સર્વ અંગેમાં જર્જરિત કરીને
ગોકુળને વાળ્યું. ગોવાળોએ તત્કાળ નગરમાં આવીને ઈદ્ર સરખા તેજસ્વી ભૂમિપાલ (ઘૂઘુલ) આગળ આક્રોશ કરતાં પકાર કર્યો કે-“ આપના જોતજોતામાં પણ કઈ પાપીઓ વડે ક્ષત્રિયના આચારને તજીને, હાડીઓ સમુદ્રમાં લઈ જવાય તેમ ગાયે હરાય છે-લઈ જવાય છે. તેથી ક્ષત્રિયના ધર્મને આગળ કરી દેડે દેડે કેમકે–ગાનું રક્ષણ કરવું—એ જ ક્ષત્રિયેનું પરમ પુણ્ય છે.” એ સાંભળીને ક્રોધવડે વિકરાળ મુખવાળે, પરાક્રમીએમાં પ્રખ્યાત થયેલે, મેઘની જેમ ઘણું ગાજતો ઘૂઘુલ ક્ષણવાર વિચારવા લાગ્યો કે-“અહો ! મ્હારા જે રાજા જીવતે હોવા છતાં, પાદરમાં આવીને વૈરીઓ દ્વારા ગાયનું હરણ એ અશ્રુતપૂર્વ(પૂર્વે કદિ ન સાંભળેલું) શું સંભનાય છે? તે વસુમતી–નેતા (પૃથ્વી–નાયક), ક્ષત્રિમાં અધમ ગણાય કે જેના જીવતાં ગંગા જેવી ગાયે હરાય. કહ્યું છે કે-“વૃત્તિ(આજીવિકા) કપાવાના પ્રસંગે, કિજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com