________________
( ૧૮ ) કરી. જગન્નાથની સ્તુતિ કરી, યથેષ્ઠ દાનેવડે યાચકને આનંદ પમાડ્યો. ત્યાર પછી ધર્મશાલાએ આવી ગુરુજીને નમસ્કાર કરી, જિન-પૂજા વિગેરેમાં પ્રેરણું કરનારી, શુભ શકુનાદિ ફળ સૂચવતી તેમની ધર્મદેશના સાંભળી. દેવપૂજાના નિશ્ચલ નિશ્ચયવાળા ઉચિત નિયમે ગ્રહણ કરી, તે બંને પોતાને ઘરે આવ્યા. શ્રીમાન્ મંત્રીએ સુપાત્રને દાન આપી, યાચકોને પ્રસન્ન કરી, વિવિધ દેશોમાંથી આવેલા સાધમિકે અને પોતાના પરિવાર સાથે ષસ–સંસ્કારવાળું સુખ કરનારું ભેજન કર્યું. ત્યારપછી ચાલુક્ય ભૂપાલ(મહારાણા વીરધવલ)ના
આદેશથી દેશના અધિપતિઓ( સામત પ્રસ્થાન રાજાઓ) સાથે તથા ઘોડા, હાથી અને
સુભટેની સેનાઓથી પરવરેલ, અસાધારણ પ્રચંડ સૈન્યના ચાલવાથી ઉડતી ધૂળવડે નિરાલંબ માર્ગ(આકાશ)માં બીજી પૃથ્વી રીતે હોય તેમ, અતિ પ્રઢ હાથી પર આરૂઢ થયેલ, ચાલતા ચામરેવડે અને પિતાના કીર્તિમંડલ જેવા વેત છત્રવડે શોભતે, યમરાજના જે દુસ્સહ, શત્રુઓને કંપાવનાર મહામાત્ય તેજપાલ, ગેધ્યાના રાજાને જીતવાની ઈચ્છાએ ચાલ્યો. “નિર્વેદ ન પામ-કંટાળવું નહિ–એ લક્ષ્મીનું મૂલ
છે.” એ સુભાષિતને સંભારતા સુબુદ્ધિસેના-ટ્યૂહ માન મંત્રીએ મેટાં પ્રયા દ્વારા જલ્દીથી
અનુક્રમે માહેદ્રી નદી ઉતર્યા પછી, રામચંદ્રજીએ સાગર તર્યા પછી અપૂર્વ વાનરાધીશોને યથાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com