________________
( ૧૫ )
તેજપાળવડે અનુસરાતા હૈ ચાલુકયદેવ ! ( વીરધવલ ! ) જ્યાં સુધી આ સૂર્ય તપે છે, ત્યાં સુધી આપ ભૂમડલને ધારણ કરો. હે વીરધવલ રાજન ! આપે કલિયુગમાં, કૃતિ સમૂહ( સજ્જના )માં દાનલીલાએ વડે સૂર્ય-પુત્ર( કર્ણ)ના સાક્ષાત્કાર કરાવ્યેા છે. ”
"
ત્યાર પછી તે દૂત એલ્યે કે— પેાતાને પુરુષાથી એ( પરાક્રમી પુરુષા)માં અગ્રેસર માનતા, અને ઘૂઘુલે માલેલી અન્ય સમસ્ત રાજ–મંડલને અત:પુરના તિરસ્કારવાળી સ્થાનમાં કરતા, (સ્ત્રી જેવા ગણતા) ગાધ્રાભેટ. ની ભૂમિના ચક્રવતી એ-ઘઘુલે આપને કાજળની ડમ્મી અને રકાંચળી સાથે
સાડી ભેટ કરી છે.
સભ્ય-મંડલીએ તે ભેંટણાંને ષ્ટિગાચર કરીને ક્રોધ ધારણુ કરતાં તે(ભ્રૂકુલ )ના વિકલવીરધવલની ભાવ( ગાંડપણુ ) માન્યા. તે સમયે વિશિષ્ટતા ચૌલુકયો( સાલકી )માં ચંદ્ર જેવા વીરધવલે સહજ હાસ્ય સાથે સફળ
સલાને અમૃત સિંચતી એવી વાણી ઉચ્ચારી કે–“ આપના રાજાએ પેાતાના વંશને ઉચિત એવા આચાર સાક્ષાત્
१ “ युक्तो जैतल्लदेव्या सकलमपि कलाकोशमुल्लासयन्त्या राज्यं निष्कण्टकोर्वीभरमुपनयता वस्तुपालेन साक
तेजः पालेन च श्रीकरणपरिणतप्रातिमेनानुयातो
धत्तां चौलुक्यदेव ! क्षितिवलयमयं यावदम्भोजिनीशः H. "
૨ પ્રબંધકાષમાં કાંચળીનું સૂચન નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com