________________
ઘૂઘુલન અભિમાન.
ભુજ, વાણિયા
લાજે છે. રણસંગ્રામમાં મ્હારા માહુદંડની ખુજલીના રસને કાણ પૂરશે ? એ તુ મને કહે; અથવા ખાંડેખાંડાની યુદ્ધકળામાં રહેલી મ્હારી કુશલતાને કાણુ મેળવી શકશે ? પ્રાઢ નરેંદ્રો સાથે રુદ્ર રણસ ગ્રામ ખેલવામાં અસાધારણ રસવાળા આ મ્હારા બાહુએ વાણિયાના પુત્ર પર વિજય મેળવવાના ઉત્સાહમાં લાજે છે; તા પણ તું જલ્દી જઈને તે બ ંને દુરાશયાને મેાકલ, સના ભુજમાહાત્મ્યને યુદ્ધ જ કહેશે. ' એ પ્રમાણે કહીને તે( ભટ્ટ)ને સાનાના દાનથી સતેષ પમાડીને ઘૂઘુલે મેકલ્યા. તેણે જઈને સઘળું પેાતાના સ્વામી મંત્રીઓને કહ્યું.
,
( ૧૪ )
ખેલ્યા. કે— મ્હારા જયવાળા આ સાથે યુદ્ધ કરતાં
ત્યાર પછી શેાધ્રાના હઠીલા રાજાએ ( ઘૂઘુલે ) તેની પાછળ જ શૂરદેવ નામના ભટ્ટને વીરધવલ પાસે મોકલ્યા. તેણે પણ આવીને, જેનું શાસન રાજાઆવડે લલાટા પર ચડાવાતુ હતુ, જેનાં મને પડખાં એ મંત્રિરા( વસ્તુપાલ અને તેજપાલ )વડે શૅાલતાં હતાં, જેનુ મેટુ એજસ્ (તેજ ) જણાતું હતુ, એવા ચદ્રવંશના મુક્તામણિ જેવા રાજા( વીરધવલ )ને જોઇ, વિસ્મય અને આનદયુક્ત થઇને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા કે
ઘૂઘુલના દ્ભુત.
“ “ સકળ કળાએના કાશ( ખજાના )ને ઉલ્લંસિત કરતી જૈતલદેવીવડે યુક્ત, રાજ્યને નિષ્કંટક પૃથ્વીવાળું બનાવતા વસ્તુપાલ સાથે શ્રીકરણમાં પ્રઢ અનુભવી પ્રતિભાવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com