SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટને શોભાવતું તિલક જેવું, રમણીય સંપત્તિના ધામરૂપ ગોધા ગોધા નામનું નગર છે. કાંતાની જેમ મહેદ્રી નદી, મૃદુ અને શીતલ તરંગરૂપી બાહુવડે, તટરૂપી પલંગ પર રહેલા જે( નગરરૂપ પતિ)ને આલિંગન કરે છે.” “ રણાંગણમાં પડેલા તે તે પ્રસિદ્ધ સુભટેનાર અંગેના સ્થાનમાં અહિં અનેક સ્વયંભૂ શંભુનાં લિંગ થયાં છે. એ વિગેરે પ્રકારના આશ્ચર્ય ઉપજાવનારા પ્રવાદેવડે જ્યાંની બિરૂદાવલી, આવનારા કેના ચિત્તને સ્પષ્ટ રીતે વિનેદ પમાડે છે. જે સ્થાન, ગુજરાતની ભૂમિ તરફથી માળવા તરફ જનારા લેકેને શ્રમ દૂર કરનાર હાઈ વિશ્રામ માટે થાય છે. ત્યાં ગર્વના પર્વત જે, મહાતેજસ્વી મંડલીક રાજા ઘૂઘુલ હતો. જે, ધર્મની મર્યાદાનું ઘૂઘુલ ઉલ્લંઘન કરી ઘોર કર્મ કરતો હતો. વિકટ આકૃતિવાળે એ રાજા વિશ્વાસઘાત, લાંચ વિગેરે ઘણું પાપ કરવામાં તત્પર બન્યું હતું અને વણિકજનેના સમૂહને પણ લુંટતે હતે. સત્પદ ૧. પ્ર. કે. માં મહીટ(મહીકાંઠા) દેશમાં જણાવ્યું છે. ૨. પ્ર. કે. માં ૧૦૧ રાજપૂત સૂચવ્યા છે. ૩. હી. ૨. કાપડિયાદ્વારા સંશોધિત ચતુર્વિશતિ-પ્રબંધમાં પ્રકાશિત સ્વયં તુ પાઠ યુક્ત જણાતું નથી. ૪. પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરાની વસ્તુપાલ-ચરિત્રની હ. લિ. પ્રતિમાં ઘણીવાર ધૂધિલ નામ દર્શાવ્યું છે. ૫. પ્ર. કો. માં જણાવ્યું છે કે-તે ગુજરાતની ભૂમિમાં આવવા ઈચ્છતા સાર્થોને ગ્રહણ કરતો(પકડત) હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy