________________
( ૮ )
મેરુતુગસૂરિના સ્તંભને દ્ર–પ્રમધને શુદ્ધ કરનાર રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૦૫માં દિલ્લીમાં રચેલ પ્રમધકાષચતુર્વિશતિપ્રમ ધ( વસ્તુપાલપ્રમ ધ )માં ઉપર્યુંક્ત ઘટના– પ્રસંગ સ. ગદ્યમાં સ ંક્ષેપમાં સૂચવ્યે છે; પરંતુ ૫. જિનહ - ગણિએ વિ. સં. ૧૪૯૭ માં ચિત્રકૂટપુર(ચિત્તોડ )માં રચેલા સ. પદ્યમય હર્ષીક કાવ્ય વસ્તુપાલ–ચરિત્રમાં વિસ્તારથી આ ઐતિહાસિક પ્રસંગ દર્શાવ્યા છે. સાથે ગાધ્રા, પાવાગઢ, વડાદરા, ડભાઈ વિગેરે આસપાસના પ્રદેશમાં તે મંત્રીશ્વરે પેાતાના વિજયને સ્મરણ કરાવતાં કરાવેલાં ધાર્મિક સ્મારકા– જિનમંદિર વિગેરેનું પણ ત્યાં સૂચન કર્યું છે. એ ખ નેત્રથાના મુખ્ય આધાર પર આ નિષધની સંકલના છે.
ઉપર્યુક્ત પુસ્તકાના ભાષાંતરકારાએ અને અન્ય લેખકાએ તેમાં કેટલેક ફેરફાર કર્યા છે. ા સ સાહેબની રાસમાળા[ ભા. ૨ જા ]માં વાધેલા વિષે ભાષાંતરકર્તાના વધારામાં, શાસ્રી ત્ર. કા. ના વીરધવલપ્રબંધ (બુદ્ધિપ્રકાશ પુ. ૧૩)માં, રા. રા. ગા. હા. દેશાઇના ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં, વીરશિરામણિ વસ્તુપાલ અથવા પાટણની ચડતી પડતી ( ભાગ ૧ લેા. ) જેવી નવલકથામાં અને રા. તા. 1. અડાલજાની વીરની વાતા(સચિત્ર ભા. ૩ જા)માં મદ— મન નામની વાર્તામાં, વીસમી સદી જેવાં માસિકમાં અને એકાદ ચિત્રપટમાં ( સીનેમાની ફિલ્મમાં ) આ ઐતિહાસિક ઘટનાને ઉતારવા કેટલેાક પ્રયત્ન થયા છે; પરંતુ વાસ્તવિક ઇતિહાસ, મૂલ ગ્રંથામાં કેવા સ્વરૂપમાં મળે છે, તે પ્રકાશિત કરવાની આવશ્યકતા હાઇ આ પ્રયત્ન ઉપયાગી થશે; એવી આશા છે.
ઉપર્યુ ક્ત ૫. જિન ગણિએ વસ્તુપાલચરિત્રના ત્રીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કર્યુ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com