________________
( ૭ )
એ પ્રશસ્તિયા ઉપલબ્ધ થાય છે. જે સનુ ઉદ્ધરણ અહિં અશકય છે. વિ. સં. ૧૨૯૬માં મંત્રીશ્વર વસ્તુપાલના સ્વર્ગવાસ થયા પછી પણ, વિ. સ. ૧૩૦૩ માં અણુહિલપાટક (પાટણ)માં, મહારાજા વીસલદેવના રાજ્યસમયમાં, મહામાત્ય તેજપાલના અધિકાર વખતે લખાયેલ આચારાંગસૂત્ર–વૃત્તિવાળું તાડપત્ર પુસ્તક ખંભાતમાં ઉપલબ્ધ થાય છે [ પીટન રિ. ૧, પૃ. ૪૦ ]. જે પછીના વર્ષમાં વિ. સં. ૧૩૦૪ માં એ મત્રીશ્વર તેજપાલ દિવંગત થયાના દુ:ખદ ઉલ્લેખ મળે છે.
ધાળકા( ગુજરાત )ના મહારાણા વીરધવલના પ્રીતિપાત્ર એ વીર મ ંત્રીશ્વર તેજપાલે ગેાધ્રાના ઐતિહાસિક અભિમાની રાજા ઘૂઘુલ પર આક્રમણુ ઘટના-નિર્દેશક કરી વીરતાપૂર્વક વિજય મેળવ્યેા હતા. એ પ્રસ'ગ અહિં સૂચવવાના છે. આ ઐતિહાસિક ઘટનાને સક્ષેપ-વિસ્તારથી પ્રાચીન એ વિદ્વાનાએ પોતાના ગ્રંથામાં જણાવી છે. હમ્મીર જેવા મ્લેચ્છ વીરાને પણ હુકાવી તેના મદનુ મન કરવામાં પણ સફળ અમૂલ્ય સેવા અર્પનારા પ્રતાપી મુત્સદ્દી એ મત્રીશ્વરાના ઝળહળતી કારકિર્દીવાળા સુસમય વીત્યા પછી પચાસેક વર્ષોમાં દીવા પાછળ અંધારૂ હોય તેમ ગુજરાત, મુસલમાની આક્રમણા અને આધિપત્યમાં મૂકાયા; તે સમયમાં વિદ્યમાન, વિ. સ. ૧૩૮૭ માં પ્રાકૃત ઢચાશ્રયવૃત્તિ રચનાર તથા રત્નાકરાવતારિકાપજિકા, ન્યાયક દલીપજિકા, ચતુરશીતિપ્રખ ધ
( વિનેાદકથા-સંગ્રહ–આંતરકથા—સંગ્રહ), ષડ્ઝ નસમુચ્ચય, નેમિનાથફાગ વિગેરે રચના કરનાર, વિ. સં. ૧૪૦૧ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com