________________
ગુજરાતના વીર મંત્રી તેજપાલનો વિજય.
[લે. પં. લાલચંદ્ર ભ. ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા.]
મંગલમય આનંદ-પ્રસંગે ઉપસ્થિત થયે છે કે દીર્ધાયુઃ શ્રી જૈનધર્મપ્રકાશની ૫૦ વર્ષની સેવાના સ્મારક તરીકે સુવર્ણ મહોત્સવ-સમિતિ દ્વારા સુવર્ણ–-વિશેષાંકની ચેજના કરવામાં આવી છે. તેમના આમંત્રણને માન આપી અમહારે પણ યથાશક્તિ નૈવેદ્ય ધરવું જોઈએ—એમ વિચારી યથામતિ કંઈક લખવા પ્રવૃત્ત થતાં ગુજરાતના પ્રતિષ્ઠિત પવિત્ર ઉત્તમ પુરુષોનેપ્રાચીન જૈન મંત્રીશ્વરેને ઉજજ્વલ કારકિદીભર્યો સુવર્ણમય "ઈતિહાસ દષ્ટિ–સમક્ષ ઉપસ્થિત થાય છે, ત્યારે બીજી તરફથી કેટલાંક વર્ષોથી ગુજરાતના કેટલાક સાક્ષરેએ સં. પ્રા. ઐ. આધારભૂત મૂલ ગ્રંથના અજ્ઞાનથી અથવા ધર્મભેદ, વર્ણભેદ જેવા ગમે તે આંતરિક કાર, જાણતાં કે અજાણતાં અસંબદ્ધ અને અસંભવિત કલ્પનાઓ કરી તે મહાપુરુષને કલંક્તિ અધમ દર્શાવવા કરેલે બુદ્ધિને વિચિત્ર અનુચિત ઉપયોગ નજરે ચડે છે. ગુજરાતનું ગૌરવ દર્શાવવાની ઘોષણા કરતા, ગુજરાતને સાંસ્કારિક વ્યક્તિ તરીકે સમજાવવા મહાપ્રયત્ન કરતા, ગુજરાતના નામાંક્તિ નવલકથાકારે ગુજરાતની વિશિષ્ટ વિભૂતિને મનસ્વી કલ્પનાઓથી અઘટિત રૂપમાં રજુ કરી, પિતાની શક્તિને અવળે માર્ગો ઉતારી ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com