SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વસવા આવે તેવું કરવા રૂ. ૧૨૫૯ ખયાં પણ નવી વસ્તી થઈ નહિં. ત્રણ ભાગ મરી ગયા ને એક ભાગ ભાગી ગયે. પોલીસના સીપાઈઓ સિવાય ત્યાંના રઇશમાં ગરીબ ને રેગી એવાં કેળી નાયકડાનાં જૂજ કુટુંબ છે.” ઉપર જણાવેલી વિષમ પરિસ્થિતિમાં ચાંપાનેર-પાવાગઢની ભૂમિને છેલ્લી સલામ કરતા. જૈન સમાજે અદ્ભુદયવાળા અચાન્ય સ્થાન તરફ પ્રયાણ કરતાં પિતાના પૂજ્ય દેવેની કેટલીક મૂર્તિયોને પણ સાથે લીધી અને નિર્ભય સ્થાનમાં પધરાવી. એથી ખાલી પડેલા એ સ્થાન પર અવસર સાધી અન્ય સમાજે અધિકાર જમાવ્યું. “વે. જેનસમાજની અગ્ર ઈ. સન ૧૮૩૬માં ગોધરાના નાયકડા વિગેરેએ તોફાન કર્યું હતું. પંચમહાલ સિંધિયાને તાબે હતા, પહાડી મુલક ઉપર ગવાલિયરથી રાજ્ય ચલાવવું મુશ્કેલ લાગ્યાથી ઈ. સન ૧૮૫૩ માં પંચમહાલને વહીવટ ૧૦ વર્ષ માટે સિધિયાએ અંગ્રેજ સરકારને સે. ઈ. સન ૧૮૫૭ના બળવા વખતે પંચમહાલના મુસલમાન તથા જમીનદારેએ દેહદને ઘેરે ઘાલ્યો હતો. ઈ. સન ૧૮૫૯માં તાતિયા ટેપી પંચમહાલમાં આવેલ હતું. ઈ. સન ૧૮૬૧ માં પંચમહાલને બદલે ગ્વાલિયર પાસેને પ્રદેશ લઇ સિંધિયાએ તે અંગ્રેજ સરકારને આપી દીધે. - ઈ. સન ૧૮૬૮ માં પંચમહાલમાં બખેડા થયા હતા. જેરીઆ નાયકે ચમત્કાર બતાવ્યો હતે. –ગુજરાતને અર્વાચીન ઈતિહાસ (ગે. હા. દેસાઈ) બાબૂ સાધુચરણપ્રસાદના હિંદી ભારતભ્રમણ [નં. ૪, પૃ. ૩૮૮–૯ પ્ર. ૧૯૬૯ ]માં જણાવ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy