________________
ગણ્ય સંસ્થાઓ અને તેના આગેવાને પોતાના પૂર્વજોના કીર્તિમય સ્મારકને પોતાના અધિકારમાં રાખી સંભાળવામાં બેદરકાર રહ્યા ! અથવા અસમર્થ-નિષ્ફળ નીવડ્યા! તેને ઈતિહાસ અપ્રકટ છે, છતાં વિચારવા લાગ્યા છે. - ઈ. સન ૧૮૮૫ વિ. સં. ૧૯૪૧ માં પ્રકટ થયેલ રિ. લિ. એફ. એ. રિ. પી. બાએ પ્રેસીસી . ૮, ૭ માં ડે. જે. બજે સે ઇડિયન એન્ટિકવેરી હૈ. ૬, ૫. ૧ તથા વૈ. ૯, ૫. ર૨૧ના સૂચન સાથે પંચમહાલ પરિચય કરાવતાં એ આશયની સાંકેતિક ગુઢ નેંધ કરી છે કે
પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરને જ છે કે જેને પુનરુદ્ધાર, થોડા સુધારા-વધારા સાથે હાલમાં તે મંદિરને કેજો જે જેને કરી રહ્યા છે, તેમના તરફથી થોડા વખત પહેલાં જ કરાવવામાં આવેલ છે. *
૧૫૩૫માં દિલ્હીના હુમાયુએ ચાંપાનેર લૂંટયું હતું. (કન્સે કર્યું હતું. અકબરનામા, ગૂ. સ. સં.)
૧૫૩૬ માં અહમ્મદાવાદ, ગુજરાતની રાજધાની થયું. ૧૮૫૩ માં અંગ્રેજી પ્રબંધ.
૧૮૬૧ માં સિંધિયાએ અંગ્રેજી રાજ્ય પાસેથી ઝાંસીની પાસેની ભૂમિ લઈ પંચમહાલ તેમને આપી દીધું. ૧૮૭૭ (વિ.સં. ૧૯૩૩)માં પંચમહાલ જાદ જિલ્લો રેવાકાંઠા પિ.એ. ને આધીન થશે.”
૧ “At the top the shrine of Kalika Mata Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com