________________
૪૦
કેરી, સુખડનાં ઝાડ, ઇમારતી કામનાં લાકડાં, ધારદાર તરવાર, ચકચકત રંગવાળુ રેશમ અને વેપાર-ધંધા માટે ચાંપાનેર વખણાયું હતુ. ગુજરાત અને માળવાના મૈત્રીસંબંધથી શહેરની આખાદાની વધી હતી. આક્ત વેળા ખજાના સતાડવાને ડુંગરી કામની છે એવું સુલતાને વિચાર્યું.
ઇ. સન્ ૧૫૧૪ માં ચાંપાનેર પૂરી જાહેાજલાલીમાં હતુ. ધાન્ય ફલ-પાક, પશુ-ધન વિગેરેથી સમૃદ્ધ હતું. શિકારી જગ્યાઓ પણ હતી.
૧૫૩૬ માં બહાદુરશાહ મૃત્યુ પામતાં સુધી ચાંપાનેર, ગુજરાતનું રાજકીય રાજધામ હતું. તે પછી પાછી અમદાવાદ રાજધાની. ગુજરાતનુ માળવા પરથી ઉપરીપણું ગયું કે ચાંપાનેરના વેપાર તૂટ્યો.
ઇ. સન્ ૧૫૫૪ પછી ૨૦ વર્ષના ખખેડામાં ગુજરાતને તેમ ચાંપાનેરને પ્રશ્ન ખમવુ પડ્યું.
અકમ્મરે ૧૫૭૩ થી ૧૬૦૫ માં ગુજરાતમાં વ્યવસ્થા કરી, પણ ચાંપાનેરની આખાદાની ન થઇ.
૧૭મા સૈકાની શરૂઆતમાં ત્યાંની હવા શરીરને નખળુ અનાવે તેવી અને પાણી ઝેર જેવું થયું. શહેર ઘણી દુદશ્યમાં હતું.
૧ ઇ. સન્ ૧૭૨૮( વિ. સં. ૧૭૮૪ )માં ફતાજીના પુત્ર કૃષ્ણાજી( મરાઠા )એ એકાએક હલ્લા કરી ચાંપાનેરના કિલ્લા લીધા હતા, અને તેમના કારભારીએ ખંડણીને હિસ્સા ઉધરાવવા ગુજરાતમાં રહેવા લાગ્યા હતા.
ચીમનાજીરાવે ચાંપાનેર પાસેના પ્રદેશ લુંટ્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com