________________
મહમૂદ દેહદ આવ્યું કે માળવાને સુલતાન પાછા ફર્યો હતે. * મહમૂદે ૧૪૮૪માં ચાંપાનેરમાં મસજીદને પાયો નાખે હતું અને ત્યાંને કિલે ક કર્યો હતે.
મુસલ્માની ધર્મ ન સ્વીકારતાં, ઘાયલ થયેલા રાવળને મારી નાખ્યું હતું. મુસલમાન થનાર રાવળના પુત્રને નિઝામ ઉલ મુલ્ક ખિતાબ આપી અમીર બનાવ્યું હતું.
ચાંપાનેરને મહમૂદે મહમૂદાબાદ નામ આપી રાજધાનીરૂપે બનાવ્યું હતું.
કિલ્લો, મસજીદ, મહેલ બંધાવ્યા. મકાને, બગીચાઓ, કુંવારા ખોરાસાનીના કસબથી કરાવ્યા. અમીરે, વજીરને બોલાવી વસાવ્યા. મકાન વિગેરેથી તે મનહર થયું હતું.
૧ ૧૪૭૯ માં સુલતાને ચાંપાનેરને મુલક ઉજડ વાળવા જ મોકલી હતી. વાત્રક-કાંઠે (અહમ્મદાબાદથી ૧૮ માઈલ) મહમૂદાબાદ વસાવ્યું.
૧૪૮૪(૩)માં ગુજરાતમાં દુકાળ, ચાંપાનેરના મુલકમાં હુમલા. ચાંપાનેરના રાજાએ હુમલો કરનારને હરાવી, ઘણું માણસને કાપી બે હાથી તથા ઘણુ ઘેડ રાજ્યમાં આપ્યા.
ચાંપાનેરના રાજાએ વકીલ મેલી માફી માગી. તેને અસ્વીકાર. ૨૦ માસ ઘેરે [૧૪૮૩ ના એપ્રિલથી ૧૪૮૪ ને ડિ.]. યુકિતપ્રયુકિત, રાવળ અને રાજપૂતનું વીરતાભર્યું યુદ્ધ. દિવાન ડુંગરશી ઘવાયા. રાજકુંવરને સૈફઉભુલ્કને હવાલે કરી મુસલ્માની ધર્મભણાવ્યો
મુજફરશાહ ૧૫ર૩–૧૫ર૭ દ્વારા નિઝામુલ્યુલ્ક” –મિરાતે સિકંદરી ગે. હ. દેશાઈ. ગુજરાતને અર્વાચીન ઈતિહાસ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com