________________
તેના અધીનમાં હતું, તેઓએ ૧૪૮૪ માં ચાંપાનેર ખાયું; જેના વંશજો છોટાઉદેપુર અને દેવગઢ બારિયામાં રાજ-સત્તા ચલાવે છે.
હાલેલ પાસે નાની ઉમરવાનથી મળેલા લેખમાં ચાંપાનેરના ચોહાણ રાજાઓનાં નામે ૧ રામદેવથી ૧૧ ચુંબકભૂપ, ૧૨ ગંગરાજેશ્વર અને ૧૩ જયસિંગદેવ જણાવ્યાં છે.
ઈશાનકાણ તરફના ઢળાવ પર, પાવાગઢના કિલ્લા નીચે રજપૂત ચાંપાનેર હતું. ઈ. સન્ ૧૪૧૮ માં શહેરને ઘેરે. ખંડણી આપવી પડી હતી. - ઈ. સન્ ૧૪૫૦ માં બહુ સપડાયા હતા, તે પણ ડુંગરીને બળે ચાંપાનેરના રજપૂત પોતાની સ્વતંત્રતા અને મોટપ રાખી રહ્યા હતા. પડેશના રાજા અને ઇડરના રાવ સાથે લડાઈઓ થઈ હતી.
ઈ. સન ૧૪૮૩ના દુકાળમાં મહમૂદ બેગઢાના સરદાર
કડી ૬૬ થી ૬૮] માં જણાવ્યું છે કે–અલાવદીન પાતશાહે ગૂજરાત પર આક્રમણ કરતાં, અન્ય મુખ્ય નગરે સાથે ચાંપાનેરને ચણ ચાંપ્યું હતું– “અલાદીન પાતસાહ કેરી, તુ વરતાવી આણ. ૬૬
ભણી કટક ઉપડ્યાં અસાઉલિ, ગઢમાંહિ મેહલું થાણું; ગુજરાત દેશ હીલેહ્યું, અતિ કીધું તરકાણું. ૬૭. અસાઉલિ, ધૂલકું, ખંભાતિ, સૂરતિ નઈ અનેર;
બીજા નગર કેતલાં કહી, ચંપઈ ચાંપાનેર. ૬૮.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com