SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ માલા [પ્રાચીન તીર્થમાળાસંગ્રહ ભા. ૧, પૃ. ૧૨૨, સં. વિજયધર્મસૂરિ, પ્ર. ય. વિ. ગ્રંથમાળા] ચાંપાનેરમાં માં “ચંપાનેરિ નેમિજિકુંદ, મહાકાલી નેમિજિન દેવી સુખકંદ.’કથન દ્વારા સૂચિત કર્યું છે કે ચાંપાનેરમાં નેમિજિનેન્દ્ર (મૂલનાયકવાર્થ-જિનમંદિર હતું અને મહાકાલી દેવીનું સ્થાનક હતું. વિધિપક્ષ(અંચલગચ્છ)ના આચાર્ય વિદ્યાસાગરસૂરિના પટ્ટધર ઉદયસાગરસૂરિએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચા દેવની યાત્રા વિ. સં. ૧૭૯૭માં કરી હતી—એમ નિત્યલાભ કવિએ વિ. સં. ૧૭૯૮ માં રચેલા વિદ્યાસાગરસૂરિ રાસ (એ. રાસસંગ્રહ ભા. ૩, ૫. વિ. ગ્રં) પરથી જણાય છે. પ્રસિદ્ધ કવિ પં. પદ્યવિજયજીએ વિ. સં. ૧૮૨૮માં રચેલા, પિતાના ગુરુ ઉત્તમવિજયના નિવણવિક્રમની ૧૯ રાસ(ઢાલ ૮-૯ જેન એ. રાસમાળા ભા. મી સદીમાં ૧ સં. મો. દ. દેશાઈ)માં સૂચવ્યું છે કે ચાંપાનેરથી આવેલા કમલશાહ શેઠની વિનતિ પરથી પં. ઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૨૨નું ચોમાસું ચાંપાનેરમાં કર્યું હતું, અને ઉપધાન વિગેરે ક્રિયા કરાવી હતી, જેને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૨૭ માં થયે હતે. મીરાતે સિકંદરી, મીરાતે અહમ્મદી તથા તબકાતિ અકબૂરી વિગેરે ગ્રંથેના આધારે લખાયેલ “હિસ્ટોરીકલ સ્કેચ ઓફ ધ હીલ ફેસ ઓફ પાવાગઢ ઈન ગુજરાતી” નામના, મેજર જે. ડબલ્યુ. વોટસનના મનનીય લેખ– [ ઇડિયન એન્ટિવેરી ૧૮૭૭ જાન્યુઆરીના વ. ૬. ૫. ૧ થી ૯ માં પ્ર. માં, પાવાગઢના ઉપરના કિલ્લામાં જૈનેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy