________________
૩૪
ગામી આ સૂરિજીએ સૂરત બંદરમાં મિશ્રચિંતામણિ પ્રમુખ ભટ્ટ સભ્ય સમક્ષ પંડિતેની પર્ષમાં વિવાદ કરતા, જેમ તેમ અપસિદ્ધાંત બેલતા ભૂષણ નામના દિગંબર આચાર્યને જીત્યા હતા. [વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ ૮,૦ ૪૦ થી ૫૨ તથા વિજયદેવમાતાઓ–પરિશિષ્ટ વિ. વિ.] ઉપર મહમ્મદ વેગડાના પ્રસંગમાં દર્શાવેલા ઉલ્લેખ
પ્રમાણે, વિ. સં. ૧૭૪૧ માં કવિ લક્ષમીવિકમની ૧૮ મી રત્ન ખેમા શાહના રાસમાં જણાવ્યા સદીમાં પ્રમાણે પાવાગઢ પર, સ્વર્ગ સાથે વાદ કરે
તેવા ઉંચા મોટા જિન-પ્રાસાદે હતા. વિ. સં. ૧૭૪૬ માં જૈન મુનિ શીલવિજયજીએ તીર્થ श्रेष्ठीभ्यसभ्यो जयवंतनामा तत्रोत्सवैर्दत्तजगत्प्रमोदैः ।। धनान्यपोऽम्भोद इवैष वर्षनकारयत् प्रौढतमा प्रतिष्ठाम् ॥ आचार्यवर्याः पुरि तत्र शुभ्रे त्रयोदशाह्वेऽह्नि च मासि राधे । अब्देऽव दृक्-पावक-भूप[१६३२] संख्ये कृत्वा प्रतिष्ठां विदधुर्विहारम् ॥"
–હેમવિજયગણિએ રચેલ વિજય પ્રશસ્તિ મહાકાવ્ય [ સર્ગ ૮, લે. ૩૭–૩૯ ય. વિ. ગ્રંથમાલામાં પ્ર. ].
ઉપર્યુક્ત કાવ્યના વ્યાખ્યાકાર પં. ગુણવિજયે તપાગણપતિગુણપદ્ધતિમાં જણાવ્યું છે કે –
" तैश्चंपानेरदुर्गे १६३२ वर्षे प्रतिष्ठा कृता"
ઉ. મેઘવિજયે તપાગચ્છ-પટ્ટાવલી [પટ્ટાવલી-સમુચ્ચય પૃ. ૮૯] માં જણાવ્યું છે કે
“ श्रीगुरुमिः सं. १६३२ वर्षे चांपानेरदुर्गे समहोत्सवमनेकाहप्रतिमाशतानां प्रतिष्ठा कृता ।"
એવી રીતે ઉ. રવિવર્ધન ગણિએ પટ્ટાવલી-સાધાર વિ. માં પણ સૂચન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com