SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. તીર્થોદ્ધાર-પ્રબંધમાં એનું વિસ્તૃત વર્ણન છે, તથા શત્રુજય પરની પ્રશસ્તિના શિલાલેખના પ્રારંભમાં અને મધ્યમાં પણ એ પાતશાહ બાધ(૬)રશાહના નામનું અને ફરમાનનું સ્મરણ છે. વિ. સં. ૧૫૮૭ માં વૈ. વ. ૭ સેમવારે ચંપકદુર્ગમાં, અંચલગચ્છાધીશ ગુણનિધાનસૂરિના ઉપદેશથી શ્રીશ્રીલંશના દો. નાકર ઠાકુર વિ. કરાવેલ અને શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ આદિનાથબિંબ, ખંભાતમાં, દંતાળવાડાના શાંતિજિનાલયમાં છે [ જુઓ બુદ્ધિ. જેનપ્રતિમા–લેખ સંગ્રહ ભા. ૨, લે. ૬૮૩]. લીલાભાઇની આર્થિક સહાયતાથી ભાવનગરની આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. १ “ स्वस्तिश्रीगूर्जरधरित्र्यां पातसाहश्रीमहिमूदपट्टप्रभाकरपातसाहश्रीमदाफरसाहपट्टोद्योतकारक-पातसाहश्रीश्रीश्रीश्रीश्रीवादरसाहवि. जयराज्ये। संवत् १५८७ वर्षे राज्यव्यापारधुरंधरषानश्रीमझादपानव्यापारे श्रीशचंजयगिरौ श्रीचित्रकूटवास्तव्य-दो० करमाकृतसप्तमोद्धारसत्का प्रशस्तिलिख्यते ।। आगत्य गौर्जरे देशे विवेकेन नरायणे । वसंति विबुधा लोकाः पुण्यश्लोका इवाद्भुताः ॥ तत्रास्ति श्रीधराधीशः श्रीमद् बाहदरो नृपः । तस्य प्राप्य स्फुरन्मानं पुंडरीके समाययौ ॥ શ્રીમદ્ ]ક્ષિતીરાવવાલાય રાજ્ય x x ” –એપિગ્રાફિઆ ઇંડિકા હૈ. ૨, પૃ. ૪ર-૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy