SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હતે તેને અને મહિમુન્દને પણ થોડા દિવસમાં દુર્જનેએ મારી નાખ્યા હતા. વિશ્વાસુ માણસે મેકલેલા એ વૃત્તાંતને સાંભળીને વિદેશમાં રહેલા બાધરશાહ પાછો ફર્યો અને ચંપકદુર્ગ(ચાંપાનેર) પહે; તે જ વખતે રાજ્ય પર સ્થાપિત થયે. વિ. સં. ૧૫૮૩ ભાદ્રપદ શુ. ૨ ગુરુવારે તેને રાજ્યાભિષેક થયે? પ્રતાપ વિસ્તાર્યો. શત્રુ અને મિત્ર તથા અપકારી અને ઉપકારીઓ તરફ એગ્ય પ્રવૃત્તિ કરી. એ પ્રસંગે કૃતા–શિરોમણિ બાધરશાહે ઉપકારનું સ્મરણ કરતાં શ્રીમાન કર્ભાશાહને આમંત્રણ કર્યું. કર્મશાહ ત્યાં જલ્દી આવ્યા અને અનેક સુવસ્તુઓને ઢગલે ભેટ કરતાં બાધરશાહને ભેટ્યા. બાધરશાહ ઉભા થઈ કમશાહને બન્ને હાથવડે ભેચ્યા અને સભા-સમક્ષ ખુબ સ્તુતિ કરી કે “આ હારે પરમ મિત્ર છે, પહેલાં દુરવસ્થાથી કદર્થના પામતાં હારો ઉદ્ધાર આ દયાએ કર્યો હતો. એમ બેલતા પાતશાહને १॥ वृत्तान्तमाप्तप्रहितं निशम्य विदेशगो बाधरशाहिरेनम् । प्रत्यावृतश्चम्पकदुर्गमाप तदैव राज्ये विनिविष्ट एव । श्रीविक्रमार्काद् गुण-दिक्-शरेन्दुमितास्वतीतासु समासु १५८३ जज्ञे। राज्याभिषेको नृपबाधरस्य प्रोष्ठद्वितीयादिवसे गुरौ च ॥ " –શત્રુજ્યતીર્થોદ્ધાર-પ્રબંધ (ઉ. ૨, શ્લ૦ ૨૯, ૩૦] “ आगात् किलाकारितमात्र एवोपदीकृतानेकसुवस्तुशैलः । कर्मस्ततो बाधरभूमिपालोऽप्युत्थाय दोा च तमालिलिङ्ग ॥ तुष्टाव बाद परिषत्समक्षमहो ! ममायं परमो वयस्यः । कदर्थितं प्राग् दुरवस्थया मां समुद्दधाराशु दयालुरेषः ॥" –શ. તી. [ઉ. ૨, લો. ૩૯-૪૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy