________________
૪૭૮ - સુવાસ : માર્ચ ૧૯૪૧ લગ્ન પછી પણ અભ્યાસ જારી રાખ્યો. ને ૧૯૩૯ માં બી. એ. ને અભ્યાસ મુલતવી રાખી વિમાની અભ્યાસમાં ઝંપલાવ્યું કે વિમાન ચલાવવા માટેનું “એ” લાયસન્સ મેળવ્યું.
મહત્ત્વાકાંક્ષી બાળાઓને ગીતાબાઈની આ ટૂંકી જીવનકથા પ્રેરણાદાયી નીવડશે. જેલના કાયદા
| કિંમત ૧-૪-૦ ) જિક અને પ્રકાશકગુમાસ્તા ધાર
૦–૨-૦ ? લવણુપ્રસાદ શાહ રેલવેના મુસાફરો માટે ઉપયોગી ધારાધોરણ , ૦–૨-૦ ) ૩૬, ભાંગવાડી, મુંબઈ નં. ૨
નામ પ્રમાણે ગુણ ધરાવતાં આ પુસ્તકે તે તે વિષયમાં રસ લેનારાઓ, અથવા તે તે ક્ષેત્રમાં વિહરનારાઓ કે વિચરવા ઈચ્છનારાઓ માટે મહત્વની માહિતીભર્યા નીવડે તેમ છે.
શિકારિકા–[ભાગ ત્રીજો-ગાંડીવ કુમારમાળાઃ ૧૬ ]–મૂળ લેખક-વિલિયમ ચાર્લ્સ બાલ્ડવીન; અનુવાદક બાલકૃષ્ણ ચૂનીલાલ જોશી, પ્રકાશક–ગાંડીવ સાહિત્યમંદિર, હવાડિયે ચકલે, સુરત. કિમત ૦–૧૨-૦.
મૂળ લેખકે આફ્રિકામાં ખેલેલા જીવ સટોસટના શિકાર-પ્રસંગોની સેંધરૂપે અંગ્રેજીમાં પુસ્તક પ્રગટ કરેલું. તે પરથી થયેલે આ અનુવાદ સરળ ને પ્રસંગચિત બન્યો છે. ચિત્રો પ્રસગાને તાદશ બનાવવામાં મદદગાર થાય છે. બકેર પટેલ ગુચ્છ ૧ ભાગ ૧૫ કિમત ૦૪-૦ | પ્રકાશકછે " , ૨ ,, ૧
, ૦૫-૦ )
ગાંડીવ સાહિત્યમંદિર,
હવાડિયે ચકલે, સુરત “પટેલ' શબ્દ સાથે જ આપણું મન પર એક ભલું, ભેળું, સરળ અજ્ઞાનતાથી રમૂજી કે વિચક્ષણ પ્રસંગે જન્માવતું, દેઢડાહ્યાઓથી બની જતું કે કારસ્તાનીઓના પજામાં ફસાઈ જતું ને અંતે હાસ્ય પ્રેરતું એક પાત્ર તરી આવે છે. એવા પાત્રને પ્રધાનપદે રાખી લખાતી આ સચિત્ર-રમૂજી વાર્તામાળા બાળકોને, શિક્ષણમંદિરનાં નવાં પ્રવાસીઓને ને હળવા વાંચન તરીકે મેટેરાંઓને પણ રૂચી જાય તેમ છે.
સ્વીકાર–
ભારતીય વિદ્યાભવન [અંધેરી, મુંબઈ ] ને ૧૯૪૦ ને અહેવાલ જોતાં જણાય છે કે શિક્ષણ અને સાહિત્યના વિષયમાં ભવને સ્વીકારેલા આદર્શને અનુરૂપ પ્રગતિ દરેક ક્ષેત્રમાં થઈ શકી છે.
વડેદરા પ્રાંત હરિજન સેવકસંઘ–આઠમા વર્ષનો અહેવાલ [૧૯૩૯-૪૦ ] શ્રી કિશોર મિત્ર મંડળ [માંડવી ]–વાર્ષિક નિવેદન.
અહિંસા : સંસ્કૃતિમાં તેનું સ્થાન
માતુશ્રીની માંદગી અને તાત્કાલિક અગત્યના બીજા વ્યવસાયમાં રોકાયેલ હોઈ શ્રી. રમણલાલ વ. દેસાઈ આ લેખમાળાનો આગળનો ભાગ લખી શકેલ નથી પણ આવતા મહિને તે લખવાની ચક્કસ ગણતરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com