________________
મન્થપરિચય
આપવીતી—મરાઠીમાં મૂળ લેખકઃ અધ્યાપક ધર્માનંદ કૈાસંખી. અનુવાદક-વેણીલાલ છગનલાલ બૂચ. પ્રકાશક—નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. આવૃત્તિ ખીજી નવેમ્બર ૧૯૪૦. કિંમત રૂ. ૧-૪-૦.
એક પછાત ગામડામાં જન્મ; ન સંપત્તિ, ન લાગવગ. છતાં જ્ઞાનની સાચી તરસ કેવી જીવનસિદ્ધિ અપાવે છે તે દર્શાવતી આ આત્મકથા આર્થિક અગવડતાથી મૂઝાઈ જતા દરેક વિદ્યાર્થીએ વાંચવા જેવી છે.
સાદા, સીધા, સાચા માનવીની આ આપવીતી છે. તેમાં મહત્ત્વાકાંક્ષી નાયકનેા જ્વલંત પુરુષાર્થ નથી, કવિનું શબ્દમા નથી, તત્ત્વવેત્તાનું સૂક્ષ્મ ચિંતન નથી. પરન્તુ ભાવનાને સિદ્ધ કરવા મથતા સામાન્ય છતાં મહાન પુરુષનું, આપત્તિના ખડકામાંથી માર્ગ કરતું જીવન ઝરણુ છે.
અનુવાદ સુગમ અને ભાવભર્યો બન્યા છે. તેના અંતમાં અનુવાદકે ઉપસંહાર રૂપે, મૂળ કૃતિ લખાયા પછીની કર્તાની ટૂંકી જીવનનેાંધ ઉમેરી છે તે આ આપવીતીને અદ્યતન સ્થિતિમાં મૂકવામાં મહત્ત્વને ફાળા નાંધાવે છે.
સૂનું ગામડું—અનુવાદક અને પ્રકાશક : ડૅ. એમ. એ. સુરૈયા, ધાડ બંદર રાડ, જોગેશ્વરી. મુંબઈ. કિંમત રૂ. ૨-૦-૦.
કેટલાંક અતિ લેાકપ્રિય કાવ્યેાએ કવિ ગોલ્ડસ્મીથને આંગ્લસાહિત્યમાં માનવન્ત સ્થાન અપાવ્યું છે. તેમાંનું એક અગ્રગણ્ય કાન્ય તે ‘ The Deserted Village '. તે કાવ્યનું ૐ!, સુરૈયાએ કરેલું આ ગુજરાતી ભાષાંતર મૂળના ભાવ, લય અને ઝળકને સંપૂર્ણતઃ જાળવી રાખે છે અને સહજ રૂપાંતરથી તે મૈલિક કૃતિ સમું ભીષ્ટ અને મનેાહર બની રહે છે.
નયન તણાં, શરમાળ કુમારી ફેક તિરછાં પ્રેમલ ખાણુ
ક્રાઇમનારમ, શેલન શ્યામા, અંગ કરે તાય બધા માહે એના પર, જ્યાર જગતનાં કુલ ૬૯ કરોડ દ્વારમાંથી સાડા કરાડ હિંદમાં છે, સાત કરોડ રશિયા પાસે છે તે સાત કરાડ યુનાઈટેડ સ્ટેટસ પાસે છે. હિંદી ઢારા હિંદને વાર્ષિક રૂ. દશ અબજની પેદાશ કરી આપે છે.
એકવીસ
~
*
૧૯૪૦માં હિંદમાં કુલ ૧૬૨ ચલચિત્રો તૈયાર થયાં. તેમાંથી ૮૨ મુંબઇ ઈલાકાને ફાળે આવે છે. તેમાં શ્રેષ્ઠ ચિત્રોમાં અનુક્રમે સંત જ્ઞાનેશ્વર, ઔરત, જિંદગી, નરસી ભગત, બંધન, ભરાસા તે અર્ધાંગી લેખવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નિજ, સાદા સાજ,
લગી યાવનનાં રાજ.
*
www.umaragyanbhandar.com