SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ને ” સુવાસ : માર્ચ ૧૯૪૧ એક પ્રસ ંગે કુંવરીને તે વાઇટને એક એકાન્ત ખંડમાં બેઠેલાં જોઈ જનસે તરતજ ક્રોમવેલને એ સમાચાર પદ્માંચાયા. ક્રમવેલ ખીજી જ પળે એ ખંડમાં દોડી ગયા તે કુંવરીના ઘૂંટણે પડેલા વાઈટ પર આગ વર્ષાવતી આંખો ઠેરવી તેણે પૂછ્યું: વાટ, કુમારીને શી વિનંતિ કરી રહ્યો છે ?' "C બ્રિટનના રાજવીને પણુ દેહાન્તની સન્ન કરનાર ક્રોમવેલના તેજસ્વી સ્વભાવને વાઇટને પૂરા પરિચય હતા. તેની બુદ્ધિને અચાવતા ફક્ત એક જ ઉપાય સૂઝયેા. તે અજમાવતાં, દૂર ઊભેલી કુંવરીની તાકરડી પ્રતિ આંગળી ચીંધી તે એણ્યે, “દેવ, હું તેને ચાહું છું, પગુ તે માનતી નથી. તેને ભલામણ કરવા હું કુમારીને વિનંતિ કરતા હતા.” 66 " ધણું જ સુંદર. ” ક્રામવેલ ક્રોધને સ્મિતમાં ફેરવી નાંખતાં ને કરડીને સંખાધી ખેલ્યો, “તું અતડી રહે એ ઠીક ન કહેવાય. વાઈટ મારા મિત્ર છે. તારે તેના પ્રત્યે પૂરતા આદર દાખવવા જોઇ એ.” “આપની આજ્ઞા હોય તે” નાકરડીએ પ્રસંગ પારખી જઈ વિનયપૂર્વક મસ્તક નમાવતાં કહ્યું, “હું તેમની સાથે લગ્ન કરવા તૈયાર છું.' "" * ક્રામવેલે તક ઝડપી લીધી. તે ાસૂસને ઉદ્દેશી ખેલ્યો, “ જા પાદરીતે ખેાલાવી લાવ. લગ્નની પળ જવા ન દેવાય.” ને કુમારીનેા પ્રેમ જીતવા નીકળેલા વાઇટ મહાશય એ જ કુમારીની નાકરડીના બ્રિટન–મશહૂર પતિ બન્યા. X * રાજકુમારી મેરી ને ડયુક એક્ ગ્લાઉસેસ્ટરના લગ્નમાં ન્યાયાધીશ એલન્ગરે વ્યવસ્થા જાળવી રહ્યા હતા. લગ્ન-પ્રસંગે બાજુના ખંડમાંથી કાલાહલ સંભળાવા લાગ્યા. તરત જ ન્યાયાધીશ તે ખંડમાં ધસી જઈ, ત્યાં એકઠાં મળેલાં સ્ત્રી-પુરુષાને સોધી ખેલ્યા, 66 અવાજ ન કરા. હવે પછી જે ક્રાઇ અવાજ કરશે તેનાં લગ્ન પણ અત્યારે જ ઊજવી દેવામાં આવશે.” X .. “હું દાક્તર છું. X એક સાક્ષીની ઢંગધડા વગરની જુખાનીથી કંટાળેલા ન્યાયાધીશ એલનખરેએ સાક્ષીને પૂછ્યું: “ તમે શું ધંધેા કરે છે ? ” ,, .. X X સંભવિત છે,” ન્યાયાધીશ શાંતિથી ખેલ્યા, “ પરંતુ વિદ્યાપીઠની ડીગ્રી સિવાય ખી કાઈ તમને દાક્તર તરીકે કબૂલે છે ખરું ?” X •× X નામાંકિત લેખક ાવેલ્સ શરીરે સ્થૂલ હતા. વેનીસમાં તેની જાડાઈની મશ્કરી કરતાં એક પાતળા અને ઊંચા અમેરિકને કહ્યું, “જો હું તમારા જેટલેા જાડે। હાઉ તા આપશ્રૃત કરીને મરી જાઉં.'' ®k Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તે” હાવેલ્સ શાંતિથી ખેલ્યે, “ હું જો આપધાત કરવાના નિર્ણય કરીશ તા તરીકે આપના જ ઉપયાગ કરીશ.’’ www.umaragyanbhandar.com
SR No.034635
Book TitleSuvas 1941 03 Pustak 03 Ank 10
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages56
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy