________________
જીવન ઝરણ
प्रभा
પઠણમાં એક વિદ્વાન બ્રાહ્મણ વસતા. તેની કવિત્વશાત અલોકિક હતી. પરંતુ ધન રળવામાં તે શક્તિનો ઉપયોગ ન કરતાં તે ભિક્ષા માગીને કુટુંબનું ગુજરાન ચલાવતે
સમય જતાં તે મોતને બિછાને પડયો. બિછાનાની આસપાસ બેઠેલાં પોતાનાં દરિદ્ર સ્ત્રી-સંતાનને જોઈ તેની આંખો સજળ બની. તેના ચરણ ચાંપતી સાધ્વી સ્ત્રી પ્રત્યે જોઈ તે બોલ્યો, “તમે ગુજરાન શી રીતે ચલાવશો?”
સ્ત્રી ઉત્તર ન આપી શકી. નિરાધાર સંતાને તરફ નજર જતાંજ તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં.
ગભરા નહિ, ” બ્રાહ્મણે સ્ત્રી પર મીઠી નજર ઠેરવતાં કહ્યું, “આખી જિન્દગીનું સત્ત્વ વલોવીને મેં ચાર મલેક બનાવ્યા છે. પણ મને મારી કવિતાને મોહ છે. એ જેને તેને હાથ ન ચડવી જોઈએ. એ લોકે તું એને વેચજે જે એમાંના અકેકની કિંમત એકેક લાખ સોનામહોર આંકી શકે. આ પવિત્ર ભૂમિ પર એ પરીક્ષક નીકળી જ આવશે.” ( પત્નીને ચાર કે સૅપી બ્રાહ્મણ ચિત્વ પામ્યો. તેની ઉત્તરક્રિયા માટે કંઈ સાધન નહેતું. ને તરતની વિધવા હોઈ સ્ત્રીથી બહાર નીકળાય તેમ નહોતું. એટલે કે વેચવાને તે રાત્રે બહાર નીકળી. એક સ્ત્રીને રાત્રે આમ ગુપ્ત રીતે બહાર ફરતી જોઈ રસ્તે ઊભેલો એક પુરુષ તેની પાછળ પાછળ ચાલ્યો.
સ્ત્રીએ સંખ્યાબંધ શ્રીમતિને એ લેક બતાવ્યા. પણ તેઓ તે તેની યોગ્ય કિંમત આંકવાને બદલે હસવા લાગ્યા. સ્ત્રી નિરાશ વદને પાછી ફરી. નિરાધાર સ્ત્રીની આ દશા જોઈ પાછળ આવતે પુરુષ ખીજાય. ને તરત તે સ્ત્રીની સામે આવી બોલ્યો, “બહેન મને એ બ્લેક બતાવશો ? ” સ્ત્રીએ એ પુરુષના હાથમાં લેક મૂક્યા.
લોક વાંચતાં જ પુરુષની આંખો પ્રશસાથી ચમકી રહી. ઊંડી પ્રસન્નતા અનુભવતાં તે બોલ્યો
“બહેન, હું શાલિવાહન. સવારે રાજમંદિરમાં આવી આ લેક રજૂ કરજે, ને માગણી મુજબ દ્રવ્ય લઈ જજે. લેકના ગુણ જોતાં એની જે કિંમત અંકાય તે ઓછીં જ છે.”
આ રીતે અમૂલ્ય ગણીને શાલિવાહને જુદે જુદે પ્રસંગે ખરીદેલા, સન્માનપૂર્વક મેળવેલા કે કાઈક ધન્ય ક્ષણે પોતે લખેલા લેકને સંગ્રહ તે “ગાથા સપ્તશતી. આજે મળી આવતી એ ગ્રન્થની પ્રતિમાં પણ એવા સંખ્યાબંધ લે કે નજરે ચડે છે.
૪
ઔરંગજેબ કવિ ભૂષણને એક લાખ દિનાર આપતાં કહ્યું, “કવિ, આવી ભેટ આપનાર બીજો રાજા નહિ મળે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com