________________
આયુર્વેદ - ૪૬૯
સિત્તેર વર્ષ પર કચ્છમાં એક ગારજી થઈ ગયા. તેમને ગુરુ તરફથી આયુર્વેદનું જ્ઞાન મળેલું. એક સમયે ઉનાળામાં ભયંકર રાગથી પીડાતા એક દર્દી તેમની સમક્ષ આવ્યેા. ગારજીએ તેમને કહ્યું: ‘ ભાઇ, આયુષ્ય જો કે બળવાન છે; પણ તારા રાગ લગભગ
અસાધ્ય છે, ભગવાનનું સ્મરણ કર.'
ખીજવાયલ રેગી પાગલ જેવા ખનીને આપધાત કરવાને જંગલમાં ચાલ્યેા ગયા. ત્યાં રાત્રે વરસાદ પડેલા, ઝાડ પરથી, નીચે પડેલી કાચલીમાં એ વરસાદનું પાણી ટપકતું હતું. એક ભયંકર કાળા સાપ તે કાચલીમાંનું પાણી પીતા હતા. સાપ દૂર જતાં જ રાગી આપધાત કરવાને એ કાચલીમાંનું અ પાણી પી ગયા.
પણ તેને મૃત્યુને બદલે નિદ્રા આવી ગઇ. તે ત્રીજે દિવસે નિદ્રામાંથી જાગી તે સીધા ગારજી પાસે પહેાંચે.
"
ગારજીએ તેને આશિર્વાદપૂર્વક આવકારતાં કહ્યું; “ ખરેખર, આયુષ્યની દેરી ચમત્કારિક છે. તેણે અસંભવિત સંયેાગેાને પણ એકત્ર કર્યાં લાગે છે, ''
એશી રીતે ?’'
46
29
*
ભાઈ ” ગારજીએ કહ્યું, “તારા રાગનું ચેસ સ્વરૂપ મેં પારખેલું. પણ તે માટે જોઇતી આષધી તૈયાર કરવાનું સંભવિત નહતું. વરસાદનું પાણી વૃક્ષ પર થઈ ને ભોંય પર પડેલી નાળિયેરની કાચલીમાં ટપકતું હોય; કાળેા ઝેરી નાગ તે પાણી પીને તેના કેટલાક ભાગ વમી નાંખે; એવું ઝેરયુક્ત પાણીજ તારા રાગની એકમાત્ર આષધિ બની શકે. તને લાગે છે કે ભર ઉનાળે એ આષધિ સાક્ષાત કુદરત સિવાય બીજું ક્રાઇ તૈયાર કરી શકે?” નિરંગી બનેલા રોગીએ ગારજીના ચરણમાં માથું મૂક્યું.
તમ
''
અન‘ત પથને મુસાફર, વિરામ માટે ઘડી વસુ અધવચ્ચે રચી જીવનરૂપ તથ્યૂ શીળા, પ્રમાદ પ્રગટે દિલે: ‘‘રહું પડી સદાયે અહીં”. અરે ! પવન મેાતના પશુ ઉરાડી તથ્યુ જતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જેાલાલ ત્રિવેદી
www.umaragyanbhandar.com