________________
જ્યોતિષ અને ઋતુપરિવર્તન ૪૩
ઇચ્છા મુજબ કાર્ય કરવાને પુષ્કળ સમય મળે છે પરંતુ શીધ્ર ગ્રહને તેમ નથી થતું. તે જ પ્રમાણે ચંદ્ર નાનાં મોટાં તોફાનો ઊભાં કરવાની શક્તિ ધરાવે છે અને કેાઈ અશુભ રાશિમાં અશુભ ગ્રહ સાથે યુતિ કરતો હોય ત્યારે અનેક પરિવર્તન ઊભાં કરે છે.
વર્ષાને માટે તે જ પ્રમાણે જે વર્ષે સૂર્ય અને મંગળ બેઉ સાથે કર્ક રાશિમાં હોય અથવા મંગળ, વૃશ્ચિક કે મીનમાં સૂર્યના કર્કના સમયે હોય તો પુષ્કળ વૃષ્ટિનો વેગ કરે છે. ૧૯૩૬ની સાલમાં કર્કના સૂર્ય મંગળે ઉત્તર ભારતમાં ભીષણ વૃષ્ટિ દેખાડી હતી અને ભયંકર પૂરો લખનૈની ગમતી નદીમાં જુલાઈ મહિનામાં આવ્યાં હતાં એજ જગ્યાએ મનસુનનું પ્રબળ જોર ઓગસ્ટ મહિનામાં સાધારણ રીતે ગણાય છે. તેનાથી વિપરિત કારણો હોય અથવા બીજા ગ્રહો જળતત્ત્વની રાશિથી ઉલટા અગ્નિતત્વની રાશિમાં હોય તે અનાવૃષ્ટિનો યોગ કરે છે.
એજ પ્રમાણે ઠંડીનું પણ કારણ છે. મૃદુ ગ્રહોની રાશિમાં કે ઠંડીની ઋતુ વખતે કોઈ ગ્રહ જળતત્ત્વની રાશિમાં હોય તે હીમ અને વૃષ્ટિથી ઠંડીનું મેજું ફેરવી વાળે છે. આ વર્ષે ઠંડીનું મોજું વૃશ્ચિકના મંગળને આભારી હતું અને ધન રાશિમાં મંગળ વહેલે આવે છે માટે ગરમીની શરૂઆત વહેલી થઈ જશે. પછી મીનમાં છ મહિના રહેશે, એટલે વૃષ્ટિ. પણ વધારે થશે.
કારકુનનું સ્વપ્ન
રમણલાલ ભટ્ટ : ઉનહાળે એક વાગેલે, ગોક્ત કારકુન હતે હું મગ્ન તુમારે, અક્ષરેને ઉકેલ ઝીણા ને માખીઓ જેવા લખાયા રાવ સાબથી. કચેરીને પટા વાળે, બહાર બેઠે ઊંઘી રહ્યો. જાગતે ઊંઘતો તો એ સાબની રાહ ચિતતો. પ્રસરી'તી પૂરી શાન્તિઃ -ત્યાં કેલાહલ મેં થયે; “હેડ, હેડ” અવાજે હું, સફાળે ઝબકી ગયો. થયાં'તાં માણસો ભેગાં આવ્યાં જે કામને લીધે ગમે ત્યાં માણસો કાઢયાં, પૂછયું મેં કારકનને બગાસાં નાંખતે, આંખો ચળતો તે વધો હસી - “જપે તે હું જરા દાબી, તેથી આંખ મળી ગઈ અને લાબું મને સ્વનું, જાણે કે હેલની મહીં ભરાયાં બે બકરાં ને ગધેડું યે હતું વળી. ગધેડે, બ ક રી ઓ એ લીધા મહેમાં તુમાર જે હતા “અજન્ટ' ઘેલા, પડેલા સાત વર્ષથી. અને હું મારવા દોડ, ઝંટાળ્યા એ તુમાર સૌ; પટાવાળે હતો ત્યાં ના સબને ત્યાં ગયા હતા હેડ, હેડ', અવાજે હું, ગધેડું હાંકતો હતો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com