________________
રાશિ
મેષ
મિથુન
ધને
૪૬૨ - સુવાસ : માર્ચ ૧૯૪૧ રાશિ સ્વામી સ્વભાવ
સ્વામી
સ્વભાવ મંગળ અગ્નિતત્વ તુલા
શુક્ર વાયુતત્ત્વ વૃષભ શુક્ર બાકીતરવ
વૃશ્ચિક
મંગળ જળતત્ત્વ બુધ વાયુત
ગુરૂ અગ્નિતત્ત્વ રચંદ્ર જળતત્ત્વ મકર
શનિ બાકીતત્ત્વ સિંહ
સૂર્ય અગ્નિતત્વ
વાયુતત્ત્વ કન્યા: બુધ બાકીતત્વ મીન
ગુરૂ
જળતત્ત્વ ગ્રહોમાં મંગળ અને સૂર્ય ઉગ્ન છે અને શુક્ર, ચંદ્ર મૃદુ છે. ગુરૂ શુભ પણ ઉષ્ણતાને શોખીન છે જ્યારે શનિ મંદ અને શીતનો પ્રિય છે.
સૂર્યનું સંક્રમણ ભારતીય રીતે જ્યારે મેષ રાશિમાં થાય છે ત્યારે એપ્રિલ મહિને આપણે ત્યાં હોય છે અને ગરમીની શરૂઆત થયેલી દેખાય છે. અગ્નિતત્વની એ રાશિની માફક સિંહ અને ધન રાશિ પણ અગ્નિતત્ત્વની છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે સૂર્ય એ ત્રણે રાશિમાંથી સંક્રમણ કરી રહ્યો હોય ત્યારે ગરમી પડવી જોઈએ. પરંતુ ધ્યાન દઈને નક્ષત્ર-મંડળ તપાસતાં માલમ પડશે કે મેષ રાશિના નક્ષત્રો અશ્વિની, ભરણું અને કૃતિકામાંથી ભરણી અને કૃતિકા દૂર તેમજ અશુભ છે માટે સૂર્યની કૂરતા એ રાશિમાં વધારે
સ્પષ્ટરૂપે જાગવાની આગાહી આપી શકે. સિંહ રાશિનાં નક્ષત્રમાં મઘા, પૂર્વાફાગુની અને ઉત્તરા ફાગુનીનું પહેલું ચરણ છે. એમાં પણ પહેલાં બે નક્ષત્રો અશુભ અને ક્રૂર છે તેથી તે સમયમાં વાદળી તાપ ઘણે જ અપ્રિય થઈ પડે છે. ધન રાશિમાં મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાનું પહેલું ચરણ છે અને એમાં એક મધ્યમ અને એક કૂરતાભરેલું છતાં શુભ છે એટલે નક્ષત્રમંડળ યની ઉષ્માને પોષણ આપતું નથી. તે ઉપરાંત ધન રાશિનો સ્વામી ગુરૂ એક શુભ ગ્રહ છે અને મેષ અને સિંહ બે ઉગ્ર પ્રહની રાશિઓ છે.
એ સૂર્યના ઉપરાંત જ્યારે મેષ અને સિંહ રાશિમાંથી ઉગ્ર ગ્રહ પસાર થતા હોય ત્યારે ગરમીનું પ્રમાણ વધારે અવશ્ય થાય છે. દાખલા તરીકે સૂર્ય જ્યારે મેષમાં હોય ત્યારે મંગળ અને ગુરૂ પણ ત્યાં હોય તો તે વર્ષે ભીષણ ગરમીની કલ્પના કરી શકાય. તેમ ન થતાં જે મૃદુ ગ્રહો મૃદુ રાશિમાં હોય તે સૂર્યની ગરમીનું પ્રમાણ ઓછું થાય છે. ઈ. સ. ૧૯૩૪ની સાલમાં ઉત્તર ભારતમાં ગરમીની ઋતુ એટલી બધી મૃદુ હતી કે નૈનિતાલ અને મસુરીની શીતળ ટેકરીઓ રડી ઊઠી હતી. તેનું કારણ એ હતું કે ગુરૂ તે સમયે તુલા રાશિમાં હતા અને શુભ ગ્રહ શકનો રાશીમાં હતો. શનિ મકર રાશિમાં હતો અને મંગળ પણ ગરમીની શરૂઆતમાં મીન રાશીમાં હતા જે જળતત્વની હોઈ ગુરૂ શુભ ગ્રહની રાશિ હતી. ગરમીમાં તે સમયે ઉપરાસાપરી વર્ષા થતી હતી અને ગરમી કેઈને ભારે પડી નહીં. તેનાથી વિપરિત ૧૯૩૫ની સાલની ગરમી અત્યંત ભયંકર હતી. મંગળ તે સમયે કન્યા રાશિમાં હતો અને ગુરૂ પણ ઉગ્ર ગ્રહની રાશિ (વૃશ્ચિક)માં હતો અને એ રાશિ જળતત્ત્વની હોવા છતાં ગુરૂની સ્વાભાવિક વૃત્તિ પ્રમાણે પાછલી વર્ષાઋતુમાં વૃષ્ટિ આવી હતી.
| ઋતુ-પરિવર્તનને માટે શીઘગામી ગ્રહે ખાસ કરીને મંગળ, સૂર્ય, બુધ, શુક વધારે ભાગ ભજવે છે કારણ કે પ્રત્યેક રાશિમાં એમને સમય ટૂંકે હેય છે. એટલે અસર વધારે જલ્દી કરે છે. ઘણો સમય રહેનાર ગ્રહ ગુરૂ, શનિ, રાહુને આખા વર્ષમાં પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com