________________
ગુરે
)
જ્યોતિષ અને ઋતુમશ્ર્વિર્તન ૪૧ ગુણ, ધર્મ અને સ્વામી આપ્યા છે. એ નક્ષત્રમાંથી પસાર થતા પ્રત્યેક ગ્રહ તે વર્ષે ઋતુપરિવર્તન કેવું કરશે એની પણ આગાહી થઈ શકે છે. નક્ષત્ર
ગુણધર્મ સ્વામી રાશિ નક્ષત્ર મૂળધર્મ સ્વામિ રાશિ અશ્વિની શુભ લઘુ કેતુ | સ્વાતિ અશુભ ચર રાહુ તથા ભરણી અશુભ ક્રૂર શુક્ર કે મેષ વિશાળા : અશુભ મિત્ર ગુરૂ શિવ કૃતિકા અશુભ મિશ્ર
અનુરાધા
મધ્ય મિત્ર શની રોહિણી શુભ સ્થિર ચંદ્ર )
શિ, - વૃષભ જયેષ્ઠા અશુભ તીક્ષ્ણ બુધ ઈ* મૃગશીર્ષ મધ્ય મિત્ર મંગળJ આદ્ર શુભ તીર્ણ
મૂળ
મધ્યમ તીણું ? પુનર્વસુ મધ્યમ ચર
પૂર્વાષાઢા શુભ ક્રૂર શુક્ર) પુષ્ય શુભ લધુ
ઉત્તરાષાઢા અશુભ સ્થિર રવિ ) આશ્લેષા અશુભ તીક્ષ્ણ બુધ ઈ*
શ્રવણું
અશુભ ચર ચંદ્ર મકર ધનિષ્ઠા
શુભ ચર મંગળ છે. મધા
અશુભ #ર કેતુ ) પૂર્વાફાગુની અશુભ ક્રૂર શુક સિહ શતતારક મધ્યમ ચર રાહુ ત્ય ઉત્તરાફાલ્ગની મધ્યમ સ્થિર રવિ , પૂર્વાભાદ્રપદા મધ્ય ક્રર ગુરૂ ઇ હસ્ત શુભ
ચંદ્ર , ઉત્તરા ભાદ્રપદા અશુભ સ્થિર , શની . ચિત્રા શુભ મિત્ર મંગળ '' રેવતી શુભ તીર્ણ બુધ
આ નક્ષત્ર-મંડળ પર બાર રાશિઓને અધિકાર સોંપ્યો છે. દરેક નક્ષત્રનાં ચાર ચરણ પાડીએ તે ૨૭ નક્ષત્રે ૧૦૮ ચરણે થાય; તેને બારે રાશિઓમાં સમભાવે વહેચતાં દરેક રાશિનાં નવ ચરણ આવશે. તેમાં અશ્વિનીનાં ચાર ચરણો, ભરણીનાં ચાર ચરણ અને કૃતિકાનું પહેલું એક ચરણ મળી મેષ રાશિ. ૨ કૃતિકાનાં પાછલાં ત્રણ ચરણો, રેડિણીનાં ચાર ચરણો અને મૃગશીર્ષના પહેલાં બે ચરણે મળી વૃષભ રાશિ. ૩ મૃગશીર્ષનો પાછલાં બે ચરણો, આદ્રનાં ચાર ચરણ અને પુનર્વસુનાં ત્રણ ચરણે મળી મિથુન રાશિ. જ પુનર્વસુનું છેલ્લું એક ચરણ, પુષ્યનાં ચારે ચરણે અને આલેષાનાં ચાર ચરણ મળી કર્ક રાશિ. ૫ મઘાનાં ચારે ચરણો, પૂર્વાફાલ્યુનીનાં ચારે ચરણો અને ઉત્તરા ફાલ્ગનીનું પહેલું એક ચરણ મળી સિંહ રાશિ. ૬ ઉત્તરાફાગુનીનાં ત્રણ ચરણે, હસ્તનાં ચાર ચરણે અને ચિત્રાનાં પહેલાં બે ચરણે મળી કન્યા રાશિ. ૭ ચિત્રાનાં પાછલાં બે ચરણો, સ્વાતીનાં ચાર ચરણે અને વિશાખાનાં પહેલાં ત્રણ ચરણો મળી તુલા રાશિ. ૮ વિશાખાનું છેલ્લું એક ચરણ, અનુરાધાનાં ચાર ચરણે અને જયેષ્ઠાનાં ચાર ચરણો મળી વૃશ્ચિક રાશિ. ૯ મૂળનાં ચાર ચરણો, પૂર્વાષાઢાનાં ચાર ચરણે અને ઉત્તરાષાઢાનું પહેલું એક ચરણ મળી ધન રાશિ. ૧૦ ઉત્તરાષાઢાનાં ત્રણ ચરણે, શ્રવણનાં ચાર ચરણો અને ધનિષ્ઠાનાં પહેલાં બે ચરણે મળી મકર રાશિ. ૧૧ ધનિષ્ઠાનું ઉત્તરાર્ધ, શતભિષાનાં ચાર ચરણે અને પૂર્વાભાદ્રપદાનાં ત્રણ ચરણો મળી કુંભ રાશિ. ૧૨ પૂર્વાભાદ્રપદાનું છેટલું એક ચરણ, ઉત્તરાભાદ્રપદા આપ્યું અને સ્વતી આખું મળી મીન રાશિ.
આ રાશિમંડળને તેના સ્વામી અને સ્વભાવ આપેલાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com