________________
ઉપકાર
ઈન. મકુન્દનું સગપણ તે ઘણો નાના હતા ત્યારથી થઈ ગયું હતું, કારણ કે મુકુન્દ મોટા ઘરને લાડકે છોકરો હતો. માબાપ નાનાં છોકરાંને પહેરવા માટે સારાં સારાં કપડાં કરાવી આપે, ખાવા માટે ઉમદા મીઠાઈ મગાવી આપે એ જ ભાવથી લડકા કુંવરને માટે નાની શી ઢીંગલી જેવી વહુ પણ શેધી આપે છે.
આખો દિવસ બાબાગાડીમાં કરતા અને એક કાખમાંથી બીજી કાખમાં જતા બાળકને ભારે મીઠાઈઓ પચશે કે નહીં એ બાબત વિચાર કરવાની જરૂર હેતાળ માબાપને નથી લાગતી. તંગ મોજાં અને બફાઈ મરાય તેટલાં ગરમ કપડાં લાદવાથી બાળકનો વિકાસ રૂંધાશે કે નહીં તે બાબત વિચારવા પણ માબાપો નથી જ રોકાતાં. તેવી જ રીતે માબાપે શોધી આપેલી ઢીંગલી દીકરાને ઉંમરલાયક થયે પસંદ પડશે કે નહિ એ બાબત લવલેશ શંકા કરવાની ય જરૂર મુકુન્દનાં માબાપને નહોતી લાગી.
મુકુન્દ તો ભાગ્યશાળી મનાતે. શેરીમાં તેની સાથેનાં બાળકે કયારેક રમત રમતમાં તેને પૂછતાં, “હે મુકુન્દ ! તારી વહુનું નામ શું?”
મુકુન્દ થોડી આનાકાની કરી કહેતો, “મણી'. બધાં બાળક હસી પડતાં. મુકુન્દ પણ બધાંની સાથે હસવામાં ભળતો.
બીજાઓની પાસે ન હોય તેવી ચીજ આપણી પાસે હોય તો આપણને એ વાતનો ગર્વ થાય છે. તેજ ગર્વ મુકુન્દને પોતાની વહુની વાત કરતાં થતા.
એક વખત મુકુન્દ છોકરાઓ સાથે મણની વાત કરી રહ્યો હતો, એ તેના કઈ વડીલ સાંભળી ગયા. તે પછી તેને સમજાવવામાં આવ્યું છે કે, “વહુનું નામ લેતાંય શરમાવું જોઈએ.” તેના દૃષ્ટાંતરૂપે બાપા બાનું નામ ન લેતા એ હકીકત રજૂ થઈ. - મુકુન્દ સમજુ છોકરો હતો. એક વાર તેની ભૂલ તેને બરાબર સમજાવવામાં આવે તે પછી તે એવી ભૂલ ફરી ન કરતો. ત્યારથી મુકુન્દ મણું નામ લેવાનું બંધ કર્યું અને
જ્યારે કોઈ છોકરા એ નામ લેતા ત્યારે એ શરમાઈ જ. બક્યા છતાં તેઓ પોતાને જુદે જ પક્ષ જાળવી રાખે છે. દરેક વિષયમાં પેસીટોનું જ આધિપત્ય તેમને નથી રુચતું. ગ્રીસમાં ફસીસ્ટ દળાંની નાલેશી થતાં બેડાંગ્લીઓને ત્યાં મેકલવામાં આવ્યો પણ તેણે ફેસીસ્ટ દળ સામે એવાં કડક પગલાં લીધાં કે ફેસીસ્ટ પક્ષમાં અશાંતિના ભયે મુસોલિનીને તેને પાછો બોલાવી લેવાની ફરજ પડી.
ને આ રીતે વીકટર ઈમેન્યુઅલને હદયદેવ તરીકે પૂજતું અને મુસલિનીને રાજદ્વારી આગેવાન તરીકે સન્માન, ઇટલી યોગ્ય સેનાપતિઓ, સંપૂર્ણ લશ્કરી શિસ્ત, ઝનુની આક્રમણ શક્તિ, શાંત બચાવશક્તિ, જરૂરી સંપત્તિ અને પ્રજા સમસ્તના પૂરતા હાદિક ટેકાના અભાવે માર ખાઈ આજે હીટલરની મદદ પર આધાર રાખી બેઠું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com