________________ 48 સુવાસ : વૈશાખ 1996 ધમકી ને વેજપુડબેને એ પ્રત્યે દર્શાવેલી દિલગીરી: [જવુબેન જે નાયબ હિંદી વછરના પદે હેત તે એ ધમકી કંઈક સુંદર હેત એમ માનવાને હિંદમાં હજી કઈ તૈયાર નથી એજ એક કમનસીબી છે ને! ] નવા હિંદી વજીર તરીકે એલ. સી. એમરીની થયેલી નિમણૂક. દાદ નજીક ભયંકર રેલવે-અકસ્માત : 18 મરણને સો લગભગને ઇજા. ભાવનગરમાં ગંભીર બનતે ટ્રામવે-સત્યાગ્રહ. પરદેશ- જર્મનીએ ચાલ યુદ્ધમાં ક૭૦૦૦૦ ટનનાં 92 જહાજ ને બ્રિટને 667000 ટનનાં 172 જહાજ ગુમાવ્યાં છે: [ પ્રત્યેક વસ્તુના જન્મની સાથે એનું મરણ પણ સંકળાયેલું જ હોય છે.] 40000 થી 50000 ટનની એવી 8 થી 12 યુદ્ધનૌકાએ જાપાન ગુપ્ત રીતે બાંધી રહ્યું છે: [ ગુફામાં જન્મનાર નહિ મરે એમ માનવું કંઈક મુશ્કેલ છે. બ્રિટને યુદ્ધના સાત મહિના દરમ્યાન 90 કરોડ પાહડ ખર્ચા છે ને આવતા વર્ષ દરમિયાન 270 કરોડ પાઉંડ ખર્ચવાની ગણતરી છે: [ ધન્યવાદ !] આવતા વર્ષના કુલ 1234 કરોડ પાઉંડના ખર્ચને પહોંચી વળવાને બ્રિટનમાં નવા કરવેરા. યુગોસ્લેવિયા, સ્વીડન ને હોલાંડમાં જર્મન જાસુસેની ધરપકડ, જર્મન પરદેશમંત્રીના કથન પ્રમાણે “મિત્ર-રાજ્ય તટસ્થ રાજાને યુદ્ધમાં સંડાવવા માંગતાં હતાં માટે જ જર્મનીએ નેર્વે-ડેન્માર્કને કબજે લીધો છે.' આ કથન સામે સર સેમ્યુઅલ હેરના વળતા પ્રહાર. નોર્વેમાંથી મિત્ર-રાજાએ પાછું ખેંચેલું પિતાનું લા. એ કય માટે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રધાનમંડળ પર આકરા પ્રહારે. પરિણામે વડાપ્રધાન માં, ચેમ્બરલેનનું રાજીનામું ને મી. ચચલની તે સ્થાને નિમણુક. નર્વેમાં જર્મન લકરની અલવામાં આવેલી સર્વોપરિતા. ઇટાલિયન વર્તમાનપત્રોના કથન પ્રમાણે નેપોલિયનનું અઘરું કામ હીટલર પૂરું કરશે. ઇટલીમાં યુદ્ધરંગી વાતાવરણ, તુક અને ઈજીપતે સંરક્ષણ માટે લીધેલાં ઝડપી પગલાં. ઈંગ્લાંડથી હવે કાંસ સિવાયના બીજા દેશમાં છાપાં, નકશા કે ફેટેગ્રાફસ મોકલવાની મનાઈ રશિયાએ ઇસ્ટેનિયાની સરહદ પર શરૂ કરેલી ઝડપી કિલ્લેબંધી. સેમ્યુઅલ ચર્ચ નામે એક અમેરિકન હીટલરને પકડી લાવનાર માટે જાહેર કરેલું દશ લાખ લરનું ઈનામ. અમેરિકાએ ચાંદી ખરીદ કરવાની નીતિ બંધ કરી છે. ચીનમાં એક લાખ ત્રીસહજાર જાપાનીઝ સૈનિકેની તલ. લંડનમાં દારૂગોળાના કારખાનામાં ભયંકર ધડાકે. ઈંગ્લાંડ, ફ્રાંસ ને અમેરિકામાં ભયંકર રેલ્વે-હોનારત. સીરિયામાં ભયંકર જળપ્રલય, જર્મનીએ હાલાંડ, બેજિયમ ને લગ્ઝબર્ગ પર કરેલી ચડાઈ. તે અંગે હીટલર, મિત્રરાજ્ય આ દેશેને રસ્તે જર્મની ૫ર ચડાઈ લાવવા માગતાં હતાં એવું બતાવેલ બહાનું. કારમાં કેટલેક સ્થળે જર્મન વિમાનોએ ચલાવેલો બોમ્બમારે. બેલિજયમ ને હોલેડમાં ચાલતું ભયંકર યુદ્ધ. મિત્રરાજાનાં ૩૦૦ને જર્મનીનાં 400 વિમાનની ખુવારી, બેજિયમની કિલ્લેબંધીના કેટલાક અગત્યના કિલાએ જર્મનીને કબજે, હેલેંડ 52 જર્મનીને જામતિ કાબૂ. હાલેંડની રાણીને કેદ કરવાને જર્મન લશ્કરને પ્રયાસ. તે રાણી ઈંગ્લાંડમાં ને લડેંબર્ગનું રાજકુટુંબ પેરીસમાં હેલેંડ છેવટે જર્મનીને શરણે થાય છે. બેહિજયમમાં હજારો વિમાનની મદદથી ખેલાઈ રહેલે ભયંકર સંગ્રામ. હેલેડે પાંચ દિવસના યુદ્ધમાં ગુમાવેલું એક લાખનું લકર. અમેરિકાની મિત્ર-રાજ્યની તરફેણમાં વધતી જતી વલણ, મેલેટિવ વગેરે રશિયન મુત્સદીઓ બલનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com