SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ બાળક કાઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી વ ત રીતે ૧૭ વરસ થી ||પ્રગટ થાય છે બાળક માસિક બાળકેા માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઇ આજના પ્રાઢ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે. છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં બાળક અવશ્ય હાવુ. બેઇએ, કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હેાય છે : નવા વરસથી ઘણા ફેરફાર જણારો. ‘ બાળક' કાર્યાલય, રાવપુરા–વડાદરા મહાન બેકાર દુનિયાને સ્વતંત્રપણે જીવન ગાળવું હોય આરામથી જીવન ગુન્નરવું હ્રાય કાઈના તાખેદાર ન રહેવું હાય —: અને ઃ— વગર પૈસે વેપાર કરવા હાય તે છાયા ટેલરીંગ કૉલેજમાં આજેજ દાખલ થાય, અને શીવણ તથા વેતરણ શીખી લે. જોઈએ છે ‘પ્રાચીન ભારતવર્ષ’, ‘Ancient India' અને ‘સુવાસ’ને ફેલાવા વધારવાને પ્રચારકા—જેએ પાતાના પ્રદેશમાં રહ્યા કે મુસાફરીમાં તે કામ કરી શકે; અથવા કમીશન અને પગારના ધેારણે ચાલુ કેન્વાસર તરીકે રોકાઈ શકે. શરતા અને લાયકાત સાથે નીચેના સરનામે તરત જણાવા—— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આશીર્વાદ વેતરકામના શિક્ષણ માટે ‘માસ્ટર કટર’ અથવા ‘હોમટેલર' કિંમત: રૂ. ૨-૧૨-૦ પેસ્ટેજ ૦૭-૦ પરદેશ શિલીંગ ૭. છાયા ટેલરીંગ કાલેજ-વડાદરા તા. કે. સવા આનાની ટિકિટ બીડી સૂચિપત્ર મગાવે. શશિકાન્ત એન્ડ ફાં. રાવપુરા, વડાદા www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy