________________
૧૮૪ - સુવાસ : ચૈત્ર ૧૯૯૫
તેમના ધર્મઉત્સવા વિદ્વાન સૂરિશ્વરાને હાથે થતા હતા, અને તેમનાં બાળકાના સંસ્કારામાં પણ સાધુવર્ગના ઉપકાર હતા. એ શ્રાવકા યોદ્ધા હતા, લશ્કરાના સરદારા હતા, મન્ત્રીશ્વરા હતા, રાજવીઓના કાઠારીએ હતા, રાજાએના સહીસિક્કાના ઉપયાગ કરવાની સત્તા ધરાવનારા હતા; કવિએ હતા પ્રબંધકર્તા હતા, શિલ્પજ્ઞાતા હતા, ધુરંધર મુત્સદ્દી હતા.
ઉપર લખ્યું તેવા તે વખતના જૈન સમુદાય હતા. એ સમુદાય ગુજરાતમાં ખાસ વગવાળા હતા, કારણ કે ગુજરાતના ચાવડા અને સેલંકી રાજવંશેાએ તેમને આશ્રય લઈ રાજ્ય કુળગ્યું હતું, રાજ્યને પકવ્યું હતું અને રાજ્યને પચાવ્યું હતું. જે કાઈ એમ ધારે કે જૈનેાથી ગુજરાતની રાજ્યલક્ષ્મીને હ્રાસ થયા હતા તે તે ગુજરાતને અને ગુજરાતના રાજવંશને અન્યાય કરે છે.
[ અનુસંધાન પૃષ્ટ ૫૭૮ ]
ગયાં અને ઈંઢાનાં ગાડાં ભરીભરીને દર વર્ષે ગામના લેાકેા ત્યાંથી ખાદીખાદીને ઘર બાંધવા લઈ જતા. એ સ્થળ હાલ સ્થાનિક મુસલિમ ખુરહાનસાહબની માલિકીનું છે. પરન્તુ હવે આ પ્રાચીન અવશેષ મળી આવવાને કારણે સરકાર એ જમીન ( જેનેા વિસ્તાર લગભગ ત્રણ એકરના છે.) વેચાતી લઈ લેશે અને સંભવતઃ આવતે વર્ષે વધુ રકમ મંજુર કરી આખી જમીનમાં ખાદકામ કરી જે કઈ મળી આવશે તે જનતા સમક્ષ રજુ કરશે. આ સ્થળ ઉપરાંત ખીજાં પણ કેટલાંક સ્થળેા ત્યાં એવાં છે કે જેમાંથી પ્રાચીન અવશેષ નિકળવાના સંભવ છે.--અત્યારસુધીમાં એકે આદ્ધમૂર્તી કે શિલાલેખ આ વર્ષે આ સ્થળેથી મળી શકયા નહિ એ નવાઈની વાત છે. જ્યાંસુધી ખાદકામ પૂરૂં કરી નીકળેલા અવશેષોને ઝીણુવટથી અભ્યાસ ન થાય ત્યાંસુધી પુરાત્ત્વની દૃષ્ટિએ ઉપર જણાવ્યું છે તે કરતાં વિશેષ કંઇ પણ કહી શકાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com