________________
૨૬૨
શુભ્રસ’ગ્રહ-ભાગ પાંચમા
દારને ક્રૂરી નમ્ર અરજ છે કે, તેમને સમજાવી મૃત્યુલેાકના ભરતખંડમાં મોકલવા અને જો તેમ છતાં તેએ ન આવે તે તેમના ઉપર ન્યાયની ખાતર વારટ કાઢી તેમને બળજરીથી પણ મારી રક્ષા અર્થે મેાલી આપવા. ખરેજ હું બહુ દુઃખી છું. મૃત્યુલેાકમાં મારૂં' રક્ષણ કરનાર કાઇ નથી. આપની પાસે હું ન્યાયની આશાએ આવ્યે છું. તે! મને અવશ્ય ન્યાય મળશેજ. મેં આ આખત તેમને લેખિત અરજી કરી હતી, પણ તેને સતાષકારક જવાબ નથી.
સ્વામી શ્રદ્ધાન’ધ્રુજીની દલીલ
આ કુરિયાદ પૂરી થતાં સ્વા. શ્રદ્ધાનંદજીએ વધુ દલીલમાં જણુાવ્યું કે, આ ફરિયાદની ખાતા અક્ષરશઃ વિશ્વસનીય અને સત્ય છે. અને તેની સાખીતીના બધા પૂરાવા મારી પાસે છે. જો તે આરેાપી તેના ઇન્કાર કરશે તેા હું બધું રજી કરીશ.
આ ટુંક વિવેચન પૂરૂં થતાં શ્રી. ઇંદ્ર મહારાજે આરેાપી શ્રીકૃષ્ણચક્રને ફરમાવ્યું કે, આપના તરફથી બચાવના ધારાશાસ્ત્રી કાણુ છે?
શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્માએ પ્રત્યુત્તર વાળ્યા કે, હું મારી જાતેજ મારા બચાવ કરવા શક્તિમાન હાવાથી મારે ખીજા ધારાશાસ્ત્રીની જરૂર નથી.
શ્રી ઇંદ્ર—તમારી વિરુદ્ધ આ ફરિયાદ આવી છે. તે ખાખતમાં તમારે શું કહેવુ છે? તેમાં જણાવેલા આરેાપ શું ખરેા છે?
શ્રી. કૃષ્ણુચદ્ર—જી હા, આરેાપ અક્ષરશઃ ખરા છે. પરંતુ હું વિશ્વાસધાત કરીને હિંદમાં અવતરતા નથી એ આક્ષેપ બિનપાયાદાર છે. તેના બચાવમાં હું જણાવું હ્યું. કેઃદ્વાપરમાં જ્યારે હું ભારત વર્ષમાં શ્રીકૃષ્ણ પરમાત્માના નામથી અવતર્યાં ત્યારે આ હિંદુ સમાજ આવા નિર્માલ્ય, દ્વેષપૂર્ણ માંહેામાંહે કલહપ્રિય, નિળ, સ્ત્રીબાળકાનું રક્ષણ કરવામાં અશક્ત, વિધમી ઓના અત્યાચારોને જવાબ ન વાળતાં મૂગે મેઢે સહનાર ભીરુ, હાડિપંજર સમેા ન હતેા. તે સમયે તેનું સુંદર શરીર ભલભલા દેવને પણ મુગ્ધ કરનારૂં હતું. મલાય, સ્ત્રીબાળકાનું સંરક્ષણ કરવાને સમર્થ, વિધી એના અત્યાચારને જવાબ વાળી તેમને ભરતખંડમાં આવતા અટકાવનાર અને પેાતાની સીમાને અભેદ્ય રાખતાર અજબ પાચનશિતવાળા તે હતા. અને એ સ્વત ંત્ર ભારત દુનિયાની સુમધુર વાડી હતી, સ્વ`તું નંદનવન હતું. ત્યાં પરદેશી સત્તા ન હતી. ત્યાં ગુલામીની જ છરા જકડાયલી નહેાતી. ત્યાં ન્યાય, વીરતા અને યાનાં મિલન હતાં. એ યેાગ્ય ક્ષેત્રમાં અવતરવામાં હું પણ બેશક મારૂં સદ્ભાગ્ય સમજતા હતા. આજના આવા એડાળ હિંદુ સમાજની રક્ષાથે એ ભૂમિમાં અવતરવા માટે પણ ખરેજ મને અણુગમેા થાય છે. અત્યારે ભારત નરકયાતના ભગવી રહ્યું છે. નથી ત્યાં કાઇ શિવાજી સમેા સમ્રાટ અને નથી ત્યાં નરસિંહ અને મીરાં સમાં ભક્ત હૃદયા. મારા આટલા બચાવથી હું આશા રાખું ધ્રુ કે, ફરિયાદપક્ષના ધારાશાસ્ત્રીને સતેષ થશે. વળી મારા ઉપર અરજી આવી તેને જવાબ મેં સુરતના ‘હિંદુ’ પત્રમાં ગયા વર્ષના એક અંકમાં વાળ્યેા છે. ધારાશાસ્ત્રીનું હું તે તરફ ધ્યાન ખેંચું છું. આટલા કચન બાદ હું મારી જગ્યા લઉ છુ.
શ્રી ઇંદ્ર-આપના અસીલના બચાવમાં હવે આપને કંઇ કહેવું છે?
સ્વા. શ્રદ્ધાનંદજી—આપ નામદાર સમક્ષ મારે નમ્રતાપૂર્વક જણાવવાનું કે, આરેાપી શ્રીકૃષ્ણચંદ્ર હિંદુસમાજ ઉપર જે જે આક્ષેપ મૂકે છે તે યાગ્ય છે. પણ કહે છે કે, હિંદુ ધર્મના ભકતા હિંદમાં નથી. એ આક્ષેપનેા હું સદંતર ઇન્કાર કરૂ છુ; કારણકે હું પણ એજ ભારતમાં હતા. ધર્માંની રક્ષાર્થે વિધી એને પચાવવાના કામ માટે એક મુસ્લીમની ગેાળીથી હું વિધાયા હતા. એથી શું મારી ધ`ભક્તિ સિદ્ધ નથી થતી? વળી મ. રાજપાલ પણ એજ હિંદુધર્માંની રક્ષા વિધર્મીને જવાબ વાળવા એક નાનું સરખું પુસ્તક પ્રકટ કરી એક વિધીના કાતિલ છુરાના ભાગ થઇ પરલેાકે પ્રયાણ કરી ગયા! શુ' તે ધ'ભક્ત ન ગણાય? જે માળા ભરે અને ભજન લલકારે તેજ ભકત ગણાય ? શું શ્રીકૃષ્ણચંદ્રની ડીક્ષનરીમાં ભક્તની વ્યાખ્યા આવીજ છે? એટલામાંજ શ્રીકૃષ્ણુચંદ્ર ખેલી ઉઠયાઃ–નહિ નહિ, હું બેશક આપના તથા મ. રાજપાલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com