________________
૨૫૬
શુભસંગ્રહ-ભાગ પાંચમા
१०० - कृष्ण प्रभु कर्मयोगी !
તમે પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે, કૃષ્ણ પ્રભુ કયાગી. તમે કમમાં કરાવ્યે અધિકાર રે, તમે જૂદા છતાં જોગવ્યા વહેવાર હૈ,
31
કૃષ્ણ પ્રભુ કમ યાગી.
તમે જળ પર કમળ આકાર રે, શ્રાવણ મહિનાની મેધલી રે, વદ આઠમની મધરાત રે તમે અવતર્યા કરવા પ્રભાત રે, કૃષ્ણ પ્રભુ કમ`ચાગી. ગાયા ચારી ગામ ગોંદરે રે, વળી પૂન્ન કરી પરિવાર, ગારક્ષા ધર્મ શીખવ્યા રે તમે બની બેઠા આપે ગાત્રાળ રે, મથુરામાં મારી કંસને રે, કર્યાં ઉગ્રસેનને ભૂપ માતાપિતાના બંધ છેોડિયા હૈ તમે કેદખાનું કયું તીરૂપ રે, ગુરુને ઘેર ભણવા રહ્યા રે, ત્યાં સેત્યાં ગુરુનાં ચર્ણ લાકડાના ભારા લેવા જઇ રૅ તમે શીખવાડયા ગુરુ સેવા ધર્માં રે, ગરીબ સુદામા મિત્રને રે, કર્યાં પોતાના કરતાં સવાઈ અજાચક વ્રત એનુ જાળવ્યુંરે તમે બાંધી બતાવી મિત્રાઇ રે, કૃષ્ણ પ્રભુ કમ યાગી. યુધિષ્ઠર યજ્ઞ આદર્યાં રે, એણે જમાડયાં ચારે વર્ણ એઠાં પતરાળાં ઉપાડીને રે તમે શીખવાડયા સાચા સેવાધરે,
કૃષ્ણ પ્રભુ કમ યાગી.
કૃષ્ણ પ્રભુ કયેાગી.
કૃષ્ણ પ્રભુ કમ યાગી.
કૃષ્ણ પ્રભુ ક યાગી.
પાંડવ કૌરવ કેરા યુદ્ધમાં રે, તમે હાંકયા અર્જુનના રથ હાથમાં હથિયાર લીધા વિના રે તમે જીતાડીયા મહા જગ હૈ, ગીતાગાયનાં જ્ઞાન દાહીને રે, તમે પીધાં પાયાં અમૃત; વળી વેણું વગાડી મન રીઝવ્યાં રે તમે વ ંદનીય છે। ઈશ્વર રે, કૃષ્ણ પ્રભુ કયેગી. શારદા”ના એક અંકમાં લેખકઃ રા. ઈશ્વરલાલ કરસનજી જોશી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
11
35
www.umaragyanbhandar.com