________________
શુભસ ગ્રહું-ભાગ પાંચમા
બ્રહ્મચારીએ ગુરુકુળમાં રહેતા અને શહેરબહાર વિદ્યાભ્યાસ કરતા. આથી કરીને તેઓએ અદ્ભુત પરાક્રમ કરી ખતાવ્યાં છે. એમ કહેવાય છે કે, એક વખત વી પતનથી દશ દિવસનું આયુષ્ય ધટે છે; માટે જાગ્યા ત્યાંથી સવારના નિયમાનુસાર આપણે અનતા પ્રયાસ કરવા જોઇએ. વળી મહાત્મા ગાંધીજી આ વિષે લખે છે ૐ–“સ્વપ્નાવસ્થા થાય તે! તેથી ગભરાઈ ન જવું.” તે તે વેળાએ તંદુરસ્ત માણસે ઠંડા પાણીથી નાહી લેવુ', એ સૌથી સુંદર ઈલાજ છે. પ્રસંગેપાત સ્ત્રીસંગ એ સ્વપ્નાવસ્થાની સ્થિતિ સામે થાય છે એ માન્યતા ખેાટી છે.
૩-યાગનાં આસના–નીચેનાં આસના સ્ત્રીપુરુષોએ સવારે તેમજ સૂતી વેળાએ પ્રકૃતિ અનુસાર કરવાં.
(૧) વૃક્ષાસન, (૨) અશીર્ષાસન, (૩) ભુજ ગાસન અને (૪) મત્સ્યેંદ્રાસન. પુરુષોએ આ આસન ઉપરાંત સિદ્ધાસન, પદ્માસન તથા મહામુદ્રાને વધારે અભ્યાસ કરવા. સ્ત્રીઓને પણ ઉપરનાં આસનાના અભ્યાસ કરવાથી ગેરલાભ નથીજ.
૪-પ્રાણાયામ-એક માત્રાથી પૂરક, ચારથી કુંભક, મેથી રેચક અને ત્યારબાદ યથાશક્તિ આવકુંભક રાખવાથી જરૂર ફાયદા થાય છે. પ્રાણાયામ આઠ પ્રકારના છે અને તે ચેાગ્ય ગુરુ પાસેથી શીખી લેવા. પ્રાણાયામ કર્યાં પછી ધ્યાન, જપ તથા ઉત્તમેાત્તમ દૃઢ સકલ્પ ખાસ અગત્યના છે. ‘હું જરૂર ઊર્ધ્વરેતા થઈશ, ગમે તેટલાં વિઘ્ર આવે તાપણુ હું પ્રબળ પુરુષાર્થ કરીશ' આવે! દૃઢ સંકલ્પ ઘણા જરૂરતા છે; કારણ કે આત્મવિશ્વાસના પ્રભાવ જબરજસ્ત છે.
'
પ્-બ્રહ્મચારીએ શરદી, ગરમી આદિ સહન કરવાં જોઇએ; અને આ માટે દરમહીને એક વખત ખાફ તથા એક વખત સૂર્યસ્નાન દર ૧૫ દિવસને અંતરે કરવાં જોઇએ. આ બન્ને પ્રકારનાં સ્નાનથી શરીરના કચરા પણ ઘણા સાફ થઇ જાય છે. કટિસ્નાન (હીપબાથ) તથા · સ્પીટઝ બાથ' પણ ઘણાજ અગત્યના છે અને તે માટે લુઈ કુન્દેનું પુસ્તક જોઈ લેવુ; યા તા કાઇ પાસે આ વસ્તુ શીખી લેવી.
૬-ધણુ. ભાજન કરવાથી પણ સ્વપ્નદોષ થાય છે, માટે સખત ભૂખ લાગી હાય તાજ રાત્રે જમવું:. સૂર્યાસ્ત પહેલાં જમાય તે ધણું જ સારૂં' અને હમેશાં આ ભાજન વખતે અડધું ભૂખ્યુ રહેવું અને કલેજાને ઉત્તેજક અર્થાત્, પિત્ત કરે એવા પદાર્થો બિલકુલ ખાવા નહિ. રાત્રિના નવ વાગ્યા પછી તે। સખત ભૂખ લાગી હાય તે!પણ કાંઇ ખાવું નહિ. કદાચ ખાવું પડે તે અર્ધો શેર દૂધ પીવું. વળી એક વખત જમનારને સ્વપ્નદોષ ઘણે ભાગે થતાજ નથી.
-બ્રહ્માચÖની મહત્તા-બ્રહ્મચર્ય એજ જીવન છે અને વીનાશ એ મરણ છે. વીનુ રક્ષણ કરવાથી આરેાગ્ય, શક્તિ, તેજ વગેરે અનેક ગુણાની પ્રાપ્તિ થાય છે. પરતંત્રતાનું કારણુ ભાગ-વિલાસ અથવા વીહીનતા છે અને વીવાન થવું એજ સ્વતંત્રતાનું કારણ છે. બ્રહ્મચ અર્થાત્ વી` ધારણ કરવું એજ શ્રેષ્ઠ તપ છે. દાખલાતરીકે ભીષ્મ, વસિષ્ઠ, ભરદ્રાજ, હરિશ્ચંદ્ર, કણું, રામ-લક્ષ્મણ-સીતા, મૈત્રેયી, ગાર્ગી, ગાંધારી આદિ આદશ સ્ત્રી-પુરુષા આ પવિત્ર દેશની અંદર ઉત્પન્ન થયાં હતાં તેજ દેશ અત્યારે પરાધીન છે. આપણે પાતેજ પોતાને ઉદ્ઘાર કરવા જોઇએ. આપણેજ આપણા બંધુ અને આપણા શત્રુ છીએ. દરેક મનુષ્યનું બળ, તેજ અને આરાગ્ય બ્રહ્મચર્યાને લઇનેજ હેાય છે. વીને! નાશ થવાથી માણસ હીન અને અનેક પ્રકારના રાગી થાય છે. મગજશક્તિના નાશ થાય છે, ગાંડપણ આવે છે, ચક્કર આવે છે, ઉંધ આવતી નથી, ખાટી, ભૂખ લાગે છે, ખાદી થાય છે, છાતીના અનેક પ્રકારના રાગ થાય છે. પ્રતિજ્ઞાપાલનમાં તે દૃઢરહી શકતા નથી, સ્નાયુઓમાં કંપ થાય છે, બીકણ બને છે; માઢામાંથી, પરસેવામાંથી અને દાંતમાંથી દુર્ગા`ધ નીકળે છે; બહુજ વાતેાડીએ થાય છે, કામ કરવું તેને પસંદ પડતું નથી, તેના ચહેરાપર કાઈ પણ પ્રકારનું હાસ્ય રહેતું નથી તે પછી તંદુરસ્તીની લાલીની તે! આશાજ કેમ રખાય? કહેવાય છે કે, અસુરાના ગુરુ શુક્રાચા` પાસે સજીવની વિદ્યા હતી તેના અ` એટલેાજ કે શુક્રાચાય તે શુક્ર એટલે વીયના આચાર્ય એટલે રક્ષક હતા. ટુંકામાં વી'નુ રક્ષણ એજ સંજીવની વિદ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com