________________
ફ્રાસ લઈને આવેલા પરાણાઓ
૧૮૫ તેમનામાં ભેળાએ છીએ એવા દેખાવ કરતા; પણ એક પણ વાણીયાને તેમણે ખ્રિસ્તી કર્યાં નથી ! તેમની વખારા દુનિયામાં હતી અને એને લગતી અંકા પણ હતી.
આ વેપાર સિવાય તેએ વ્યાજવટાવનેા ધંધા પણ કરતા. ઇસુ ખ્રિસ્તે વ્યાજવટાવ વિરુદ્ધ સખ્ત નિધ નાખેલા હેાવા છતાંય સેકડૅ ૫૦ ટકા વ્યાજ લઈને આ મિશનરી પૈકીનમાં મેટી રકમા વ્યારે આપતા. તેમની કૅલેજોમાં તેલ, કપાસ, કરિયાણું વગેરે માલ વેચવા સારૂ રહેતા. આ સવાય ચેારી, લુચ્ચાઇ, ખીજાને ક્રૂસાવવા, વગેરે ગુણેામાં પણ તેઓ સારા વાર્કગાર હતા; પણ કાલસાને વધુ ધસવામાં કંઇ અર્થ નથી. જે ઠેકાણે દ્રવ્ય મળવુ શક્ય ન હોય તે ઠેકાણે આ મિશનરીએ જતા નહિ. કાચીન ચાયનામાં જેસુઇટ પથના લેાક પ્રવેશ્યા નથી. એનું કારણ એ કે, ત્યાં આગળ વેપાર કરવા જોગી સ્થિતિ નથી, એ તેએ જાણતા હતા; પણ અચાનક રીતે તેમના સમજવામાં આવ્યું કે, ત્યાં એક તળાવ હાઇ એ તળાવમાં અતિશય મૂલ્યવાન મેતી પાકે છે. આ વાતની ખબર પડતાંજ આ મિશનરી ત્યાં દોડી ગયા. ત્યાંના બિશપ આગળ ક્ષમાની યાચના કરીને તેમણે કહ્યું કે આ મૂર્તિપૂજક હિંદુએને અમે આટલા દિવસ અજ્ઞાનમાં રાખ્યા. એને માટે ક્ષમા કરેા.' કાચીન ચાયનામાં હિંદુ વસ્તીમાં તેએ કરવા લાગ્યા ને તેમની પાસેથી પોર્ટુગીઝ વેપારીઓના કરતાં વધારે પૈસા આપીને મેતી ખરીદ કરવા લાગ્યા. બીજે વર્ષે પેર્ટુગીઝ વેપારીઓને મેાતી મળ્યાં નહિ અને તેમને તે વર્ષને વેપાર થયા નિહ. પછી તે પેર્ટુગીઝાને ત્યાં આવતાજ અટકાવ્યા. ત્યારપછી આ મિશનરીઓને આ હિંદુ પેાતાના કહ્યામાં આવ્યા છે એમ લાગ્યું, તે તે પહેલાંના કરતાં અર્ધોએ પૈસા આપતા બંધ થયા. આગળ જતાં તેમણે પેર્ટુગીઝ વાઈસરાય પાસેથી તે સરેાવર માલકી હક્કથી પેાતાના તાબામાં લીધું ને પહેલાંના માલીક હિંદુએને ગુલામની જેમ રાખી તેમને ફક્ત મેાતી કાઢવાની મહેનત બદલ પગાર આપવા લાગ્યા; પણ આ પ્રકાર હિંદુએથી સહન થયા નહિ. તેમણે આ મિશનરીઓની વિરુદ્ધ ખંડ કર્યુ અને તેમના કેહારેાને તેમજ ધરેને આગા લગાડી તેમને ત્યાંથી હાંકી મૂક્યા. આગળ જતાં પેટુગીઝેની સત્તા મજબૂત થવાથી બિચારા મિશનરીએને પાંચા કરતા બેસવું પડયું. આવા પ્રકારના આ મિશનરીઓને અત્યંત કાળેા ઇતિહાસ છે.
પહેલાંના વખતમાં આપણા લેાક વૃત્તપત્રો અથવા પુસ્તકો લખતા નહિ હાવાથી તેમનાં કાળાં કારસ્થાનેાની હકીકત કાળના ઉદરમાં દટાઇ ગઇ છે. પાશ્ચાત્ય લેખક બધા ગારાએજ હાવાથી તેમણે પણ ધણી ખરી હકીકત દાખી દીધી છે, તેથી મિશનરીઓની બાબતમાં બહુજ થોડી હકીકત મળે છે.
મિશનરીએ એશિયાખંડમાં ધર્મ પ્રસાર માટે આવ્યા નથી, એ હવે વાચકેાના લક્ષમાં આવ્યું હશેજ, ધર્મીપ્રસાર એ તેમની આસુરી લાલસાનું એક સાધન હતુ. રાજ્યાને ખાઇ જવાં અને પોતે સધન થવું એટલાજ સારૂ આ મિશનરીએ યુરોપમાંના રાજાઓને આશ્રય મેળવીને અહીંઆં આવતા હતા. એશિયાખંડને પરદેશીની દાઢમાં ધકેલવામાં આ પરદેશી મિશનરીએ પુષ્કળ કારણભૂત થયા છે, એટલુંજ ખતાવવાને આ લેખને ઉદ્દેશ છે.
(‘ચિત્રમય જગત''ના એશિયા અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com