________________
૦
શુભસંગ્રહ ભાગ ચોથા
ચઢાએ રખો, પર બાણ છોડ ન દેના. - કૈસી નીતિ હૈ. યહાં વીરતા સફલ હોતી હૈ. લક્ષ્મણ ગયે. સુગ્રીવ ડર ગયે, હોશ આયા. ઇધર-ઉધર ઢંઢને કે લિયે અનુચરો કો કડી આજ્ઞા દે કર ભેજા. સીતાજી કા પતા લગા. ફિર શત્રુ કે ભાઈ વિભીષણ કા ફોડા-ઉસે રાજા બનાને કા વચન દિયા. વચન તે વચન, તિલક ભી પહલે હી કર દિયા. દૃઢપ્રતિજ્ઞ રામ પર વિશ્વાસ થા હી. ફિર કયા થા ? ઘર કા ભેદિયા લંકાદાહ હો ગયા. મિત્ર સુગ્રીવ કી સેના ને, સેના તે અલગ, ઉસકે એક અનુચર હનુમાન ને હી, જે જે જોહર દિખાએ ઔર જૈસા કુછ ઉસકા વર્ણન ગોસ્વામીજીને કિયા હૈ, વહ સબ ફિર દેખીએગા. અછી તરહ દેખીએગા, યે હી ચીજું તે મર્દો કે દેખને કી હૈ.
(“વીરસદેશ” માસિકમાં લેખકશ્રી. કિશોરીદાસજી બાજપેયી શાસ્ત્રી)
४०-स्वामीश्री विचारानंदजीना मननीय विचार
ભાઈઓ અને બહેનો ! આજે મને અને આનંદ અને શોક બંને થાય છે. શાક એટલા માટે થાય છે કે, તમે અહીં કલાક બે કલાક માટે બીડી જેવી સાધારણ વસ્તુ પણ છેડી શકતા નથી. ભવિષ્યમાં એવી રિથતિ જરૂર આવવાની છે કે જ્યારે તમને રોટલો મળશે કે કેમ, તે પણ સવાલ છે. તમે માનો કે ન માને, પણ ભવિષ્યમાં એક કામી લડાઈ આવી રહી છે, જ્યારે એક કેમી આગેવાન અથવા સરદાર હુકમ કરશે કે, એક કરોડ માણસે લટિયર જોઇએ, તેજ વખતે તમારે તૈયાર થવું પડશે. તમે સ્વરાજની વાતો કરે છે, પણ સ્વરાજ કાંઈ શક્તિ ખીલવ્યા વગર મળતું નથી. હું ખુલ્લું કહું છું કે, ધારાસભાઓમાં કે બીજી જગ્યાએ સ્વરાજ મળી શકવાનું નથી. નો-ચેઈજર્સ (નાફેરવાદીઓ) કહેશે કે, અમે રેંટી કાંતી સૂતર કાઢશું એટલે સ્વરાજ મળશે. હું ચેલેંજ આપું છું કે, એ રીતે સ્વરાજ કદી નહિ મળે. હિંદુસ્થાનને માટે એક કરોડ માણસો મરવાને માટે તૈયાર થશે, તે દિવસે સ્વરાજની તમને આપોઆપ ભેટ આપવામાં આવશે. આજે જમનાના કિનારા ઉપર બંગલામાં રહેતી ૧૬-૧૭ વર્ષની એક યૂરોપીયન છોકરી એકલી બહાર નીકળી ખુશીથી છ-સાત માઈલ જંગલમાં ફરી આવે છે, પણ તેનું કઈ નામ પણ લેતું નથી. તેને ખાત્રી છે કે, જે મારી સામે કોઈ ખરાબ નજરથી એક દષ્ટિસરખી પણ કરશે તે મારા જાતભાઈઓ તેને પગ નીચે ચગદી મારશે! ત્યારે હિંદુઓની સ્થિતિ એથી ઉલટી જ છે. હિંદુઓની ૧૬-૧૭ વર્ષની છોકરીઓ નિભય રીતે રસ્તામાં કરી શકતી નથી. ૨૪ કરોડ હિંદુઓ જ્યારે મેરી સ્ત્રીને માતા કે બહેન અને નાનીને પુત્રી જેવી માનતા થશે; એક બ્રાહ્મણ એમ માનશે કે, ભંગીની સ્ત્રી મારી બહેન છે; એક ભંગી એમ માનશે કે, બ્રાહ્મણની સ્ત્રી મારી બહેન છે, ત્યારે જગતમાં મુસલમાન કે અંગ્રેજ હિંદુઓનું નામ પણ લઇ શકશે નહિ. હિંદુઓએ બાળલગ્ન. અટકાવવાં જોઈએ, બીજા દેશોમાં પહેલાં શક્તિ, પછી લક્ષમી અને પછી સ્ત્રીની વાત થાય છે. જે દશમાં શક્તિ છે ત્યાં બદિ છે અને લક્ષ્મી બદિના પ્રકાશમાં ચાલી જાય છે. આજે પશ્ચિમના બુદ્ધિના પ્રકાશમાં લક્ષ્મી ત્યાં જઈને વસી છે. હિંદુઓ તો શક્તિની પરવાજ કરતા નથી. પહેલાં સ્ત્રીની વાત થાય છે, પછી લક્ષ્મી. આવી પ્રજાને કોઈ દિવસ ઉદ્ધાર થઈ શકતું નથી. સિંધમાં મેં ત્રણ વાર મુસાફરી કરી છે. ત્યાં એવી સ્થિતિ જોઈ છે કે, વીસ-ત્રીસ મુસલમાનો એકઠા થઈ હિંદુઓના ઘરમાંથી હિંદુઓની છોકરીઓને ઉઠાવી જાય છે. આ સ્થિતિ મેં મારી નજરે જોઈ છે, પણ એવા ગુનહેગારોને સરકાર સુદ્ધાં કાંઈ કરી શકતી નથી.
(તા. ૨૭-મે ૧૯૨૮ ના “પ્રગતિમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com