________________
સાવ સાદા અને ઘરગતુ ઉપાયે।
३८ - साव सादा अने घरगतु उपायो
રાજના તાવ-પુદીને તથા તુલસીના કવાથ કરીને પીવાથી રાજના તાવ જાય છે. પ્રમેહુ-બાવળનાં કુમળાં પાન સવાર-સાંજ એક તેલા સારસાથે મિશ્ર કરી ખાવાથી, પ્રમેહ, તણખ તથા દાહ મટે છે.
દાંતના પારામાંથી નીકળતું લાહી—નારગી ચૂસવાથી અધ થાય છે. ઉલટી–ખીલીની છાલના ઉકાળે! મધ સાથે પીવાથી મટે છે.
ગ
આંખનું પડળ—રીસામણીના રસ તથા ધાડાનુ સૂત્ર મિશ્ર કરીને અજન કરવાથી આંખનું
પુડળ મટે છે.
વા ઉપર—લસણની ખેલેલી કળીએ તેા. ૪, શંકેલી હીંગ, જીરૂ, સિધાલુણ, સંચળ, સુંઠ, મરી અને પીંપર દરેક અકેક માસા લઇ તેનું ચૂર્ણ લસણ સાથે ધુટવું અને પછી પાવલીભારની ગાળીએ કરી કેક ગાળી સવારમાં ખાઇ ઉપર દીવેલા(એર'ડા)ના મૂળના ઉકાળા પીવાથી સર્વ પ્રકારના રાગ, પક્ષાઘાત, ઉરૂરત’ભ, કટીશૂળ, પડખાનુ શૂળ, પેટના કૃમી, વાયુ તથા સ શરીરને વા મટી જાય છે. (આ ઉપચાર ભાદરવા આસેમાં ન કરવા જોએ. નહિ તે વખતે નુકશાન કરે છે.) આંખ દુ:ખવી—જેઠીમધ, લેાદર, ઝુલાવેલ ફૅટકડી તથા રસવંતી સરખે ભાગે પાણીમાં વાટી આંખનાં પેાપચાં ઉપર ચેપડવાથી દુ:ખવા આવેલી આંખ મટે છે.
કાનનું શૂળ—સરસિયા તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કશૂળ મટે છે. સુ—સુને ઘીમાં તળીને ચૂ કરી તેની ફાકી ફાકવાથી મટે છે.
ચેાથી તાવ—સાટેાડીનાં મૂળનું ચૂર્ણ તા. ના દૂધ સાથે ખાવાથી મટે છે. સળેખમ—હળદરની ધુમાડી લેવાથી સળેખમ તુરત મટી જાય છે. ગુમડાં—ધાયેલા ઘીમાં ગળી મિશ્ર કરી ધારાંપર ચોપડવાથી જલદીથી રૂઝ આવે છે, ખરજવું—પિત્તપાપડેા, હરતાલ તથા મનશીલને ઝીણું વાટી ધેાયેલા ઘીમાં મેળવી મલમ અનાવી ખરજવા ઉપર ચાપડવાથી મટી જાય છે.
દાદર—કુવાડીયાનાં ખીજને લીંબુના રસમાં ઝીણાં વાટીને દાદર ઉપર ચાપડવાથી દાદર મટે છે. જા—કાળીજીરીને લીબુના રસમાં વાટી માથાના વાળમાં લગાવવાથી માથાની જૂઓ તથા લીખા મટે છે.
ગુમડામાં પડેલા જીવ--કણજીનાં પાન, લીમડાનાં પાન લેપ કરવાથી ગુમડામાં પડેલાં જીવડાં મરી જાય છે.
અને નગેાડનાં પાનને વાટીને
માળપુષ્ટિ આસન, કાળા તલ તથા ખજીરને મિશ્ર કરી તેનાં વડાં કરી ઘીમાં તળીને ખવરાવવાથી અથવા તે આસનનું ચૂર્ણ સાકર સાથે ખવરાવવાથી નબળાં, દુખળાં અને રીંગણાં બાળકૈા શરીરે પુષ્ટ થાય છે.
સ્ત્રીની છાતીમાં ધાવણ ચઢી આવીને પીડા થાય તે ઈંડવાણીનાં મૂળ વાટીને તેને જાડે! લેપ કરવાથી તે પીડા મટે છે.
રાત આંધળાપણું—(૧) ગવારના લીલાં પાંદડાં લઈ તેને માટીના હાંલ્લામાં ખારીને દરરોજ સાકર સાથે ખાવાથી રાત આંધળાંને આંખને સારા ફાયદા બતાવે છે. (ર) મેદીનાં લીલાં પાંદડાં લઇ તેને તડકે સુકવી નાંખી સુકાયા પછી તેને ખાંડી સારી રીતે ભૂકા કરી રાતે ૧ તેલા ભુકે પાણીમાં પલાળી સવારે ગાળી લઇ સાકર નાંખીને પીવું જેથી આંખને ફાયદાકારક છે. (૩) તકમરીયાંને પલાળીને સાકર સાથે ખાવાથી આંખને સારી રીતે ફાયદો થાય છે તે રાત આંધળાને આ ઉપાય સહેલા છે.
ઉનવા ઉપર મુળાનેા રસ ૫ તાલા, સાકર ૧ તાલે અન્ને સાથે મેળવી પીવુ' અને અળશી અથવા જવની ચા કરી પાણીને બદલે આપવાથી મટે છે. (‘ ભાગ્યેાદય”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com