________________
આચારની શુદ્ધિ પ્રતિ પાશ્ચાત્ય વિદ્વાનાનુ` ગયેલુ લક્ષ્ય
३० - आचारनी शुद्धि प्रति पाश्चात्य विद्वानोनुं गयेलुं लक्ष्य
પાશ્ચાત્ય ડેંટિરીએ હમણાં પ્રસિદ્ધ કર્યું છે કે, ઘણા મનુષ્યાવડે વપરાતા પીવાના પ્યાલાની કાર ઉપર વ્યાધિને કરનારા કરેાડા જંતુઓ (બેકટેરીઆ) વળગી રહે છે; અને તેથી ક્ષય, ટાઇફેઇડ, ઇન્ફલ્યુએન્ઝા, જ્વર, શ્લેષ્મ તથા વિવિધ પ્રકારના વ્યાધિએ પ્રજામાં પ્રસારને પામે છે. ઘણા મનુષ્યેાનાં મુખમાં દાંત ઉપર, જીભ ઉપર તથા થુંકમાં અસખ્ય જંતુ હાય છે. તે જ્યારે કાઈ પાત્રવડે જળ, ચ્હા, દૂધ કે એવુંજ કંઈ પીએ છે, ત્યારે પાત્રની જે કારને તેમના હાદસાથે સબંધ થયે! હાય છે, તે કારની આજુબાજી લાખા જંતુએ વળગે છે, અને જે ખીજા મનુષ્યા તે પાત્રને ઉપયાગ કરે છે, તેમના મુખમાં પેસી જઇ તેમને વ્યાધિના ભાગ કરી મૂકે છે. ન્યુયાર્કનું પ્રજાનુ આરેાગ્યસ રક્ષક ખાતુ લખે છે કેઃ-મુખ એ શરીરમાં રાગજનક જંતુને પ્રવેશવાનુ મુખ્ય દ્વાર છે, અને ઘણા મનુષ્યાથી વપરાતું પીવાનું પાત્ર આ જ ંતુઓને એક મનુષ્યના મુખમાંથી ધણાના મુખમાં પ્રવેશવાનું સાધન થાય છે.
એક મનુષ્યે પીધેલા પાત્રને જળવડે ધેાવાથી પણ તેની યથા શુદ્ધિ થતી નથી. આથી પ્રત્યેક મનુષ્ય જ્યાંસુધી જૂદું પાત્ર ન વાપરે ત્યાંસુધી આ જંતુઓને ભય નિર્મૂળ થવાના સંભવ ન હેાવાથી બૅસ્ટનના લ્યુએલન નામના એક મનુષ્યે કાગળના પ્યાલા હાલમાં શોધી કાઢવા છે, અને નિશાળામાં, હ્રાસ્પીટલેામાં, નાટકગૃહેામાં, રેલ્વેસ્ટેશને ઉપર, હાર્ટલેામાં અને એવાંજ ખીજા સ્થળે કે જ્યાં એક મનુષ્યને બીજાના પધેલા પાત્રમાં જળ વગેરે પવુ પડે છે, ત્યાં આ પ્યાલાના ઉપયેાગ થવા માંડયો છે. આ પ્યાલામાં એકજ વાર જળ કે જે કાંઇ પીવુ' હાય પીધા પછી તેને કાઢી નાખવામાં આવે છે. ન્યુયાર્ક માં આ પ્યાલાના ઉપયેગ પછી મરણનું પ્રમાણ ધટી ગયેલુ' જણાવવામાં આવે છે.
શુદ્ધિના નિયમે આપણી પ્રજાની ઉચ્ચ જ્ઞાતિઓમાં તે ધણુા પ્રાચીન સમયથી પળાતા આવ્યા છે. એક પીધેલા પાત્રને બ્રાહ્મણ વગેરે ઉચ્ચ જ્ઞાતિઓ, તેને યથા શુદ્ધ કર્યાં વિના ફરીને કદી પશુ ઉપયાગ કરતી નથી. અંગ્રેજી વિદ્યાના પ્રતાપે આ આરાગ્યપ્રદ આચારને કેટલાંક વર્ષ થયાં કેળવાયલા વગમાં લેાપ થવા માંડયેા છે, તથાપિ આપણા પ્રાચીન પુરુષાના આચારશુદ્ધિના આગ્રહમાં કેટલુ' સત્ય રહ્યું છે, તે હવે પાશ્ચાત્ય વિદ્વાનેાના ખેાધથી તેમને સમજાશે ત્યારે, જેને તેઓ આજસુધી વહેમ અથવા નચાપણું ગણી કાઢે છે, તેને તેમ ગણતાં તેઓને અટકવું પડશે, એ સ્પષ્ટ છે. વટલાવાને હાલને કેટલેક કેળવાયલે વ વહેમ ગણે છે અને તેથી જેની તેની સાથે જ મતાં અને જેનું તેનું ખાતાં લેશ પણ સકાચ ધરતા નથી. પાશ્ચાત્ય વિદ્વાના જ્યારે તે સબંધમાં કંઇ નવા પ્રકાશ પાડશે, ત્યારેજ તેને પેાતાની ભૂલ સ્પષ્ટ થશે. ગંદાં મનુષ્યાનાં મુખમાં જેમ એકટેરિયા થાય છે અને તે શારીરિક હાનિ કરે છે, તેમ રાજસ-તામસ વિકારાથી ભ્રષ્ટ મનુષ્યાના આખા શરીરમાંથી રાજસ–તામસ સૂક્ષ્મ પ્રવાહ વહ્યા કરે છે, અને તેથી તેમની સાથે ખાવાપીવાને સંબંધ રાખનારને માનસિક અને આધ્યાત્મિક હાનિને થવાના સભવ આવે છે. આથીજ સત્ત્વગુણ જેનામાં પ્રધાન છે, એવી ઉચ્ચ જ્ઞાતિઓએ પેાતાનાથી ઉતરતા ગુણવાળી ઉતરતી જ્ઞાતિઓની સાથે ખાનપાન વગેરેના સંબંધ ન સેવવાને આચાર પ્રાચીનકાળથી પળાતા આવ્યા છે. હાલમાં મેટાં નગરેામાં ચ્હા-કાપીની ઠેકાણે ઠેકાણે નીકળતી દુકાના બેકટેરિયા’તે ઉછેરવાની અને વૃદ્ધિ પામવાની મેાટી ખાણેા છે. આવી દુકાનમાં, વીશીઓમાં તથા ઉપાહારગૃહેામાં પાત્રાની યથા શુદ્ધિ ચિતજ થાય છે; અને તાપણુ અસંખ્ય મનુષ્યા કશા પણ વિચારવિના તેવાં પાત્રાને આંખા મીંચી ઉપયાગ કરે છે.
તેજ પ્રમાણે અંગ્રેજોના અનુકરણથી ઘેાડાં વર્ષોથી સેશિયલ ગેધરી...ગા' માં, ટી પાટીએ’માં, પ્રીતિભેજનેામાં તથા એવીજ ખીજી સમિતિઓમાં આચારશુદ્ધિના ખારકૂટા બળવા માંડયા છે. એકજ રકાબીમાંથી એડે હાથે લઇ લઈને ઘણા જણે ખાતુ, એમાં સ્નેહ વધે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com