________________
મનની પ્રત્યેક ક્રિયા શરીરમાં ફેરફાર કરે છે.
१० - मननी प्रत्येक क्रिया शरीरमां फेरफार करे छे.
મનની પ્રત્યેક ક્રિયા એક કપ અથવા આંદોલન છે. આ કપ શરીરના પ્રત્યેક અણુમાં ચઈને પસાર થાય છે અને તે અણુઓનાં આંદેલનાની ગતિમાં ફેરફાર કરે છે.
શરીરનાં જૂદાં જૂદાં તત્ત્વાનાં આંદોલનેામાં ફેરફાર કરવાથી શરીરમાં રાસાયનિક ફેરફાર ઉત્પન્ન કરી શકાય છે; કારણ કે પ્રત્યેક તત્ત્વ જે પ્રકારનું હેાય છે, તે પ્રકારનું તે હાવામાં કારણ, તેના અણુઓનાં આંદલનાની અમુક ગતિ એજ હાય છે.
જગતમાં પ્રત્યેક વસ્તુ જે પ્રકારની છે, તે પ્રકારની તે હેાવામાં કારણ તેનાં આંદોલનેની અમુક ગતિજ છે.
ખરનાં આંદોલનને બદલી નાખતાં ખરતું જળ થાય છે, અને જળનાં આંદોલનેને બદલતાં જળની વરાળ થાય છે.
સામાન્ય માટીનાં આંદોલના બદલી નાખતાં માટીનું લીલું ઘાસ, પુષ્પા, વ્રુક્ષા અને અનાજથી લચી રહેલાં ખેતરા થાય છે. આંદેલનેાની ગતિમાં જે પ્રકારના ચાક્કસ ફેરફાર કરવામાં આવે છે, તે પ્રકારનું પરિણામ પ્રકટે છે.
લેઢાનાં અથવા તાંબાનાં આંદેલનેમાં ફેરફાર કરતાં તેનું રૂપું અથવા સાનુ થાય છે, અને પથરાનાં અથવા કાલસાનાં આંદોલનેામાં ફેરફાર કરતાં તેમના વિવિધ પ્રકારના મહામૂલ્યવાન હીરા તથા રત્ના બને છે.
અહલ્યાના શરીરનાં આંદોલનને ફેરફાર કરી નાખીને ગૌતમ ઋષિએ તેના શરીરની શિક્ષા કરી નાખી હતી, અને એજ શિલાનાં આંદોલનેામાં રામના સ્પથી ફેરફાર થતાં તે શિલા પુનઃ અહલ્યાના શરીરરૂપે થઈ હતી. એજ પ્રમાણે મીરાંને પાન કરવા આપેલું ઝેર પણ આંદોલનેાના ફેરફારથીજ અમૃતરૂપ થયું હતું.
કુદરત પેાતાનાં તત્ત્વાનાં આંદેલના અખંડ બદલ્યા કરે છે, અને એમ કરીને સઘળા પ્રકારની આકૃતિઓ, વર્ષોં અને રૂપે ઉત્પન્ન કરે છે.
મનુષ્ય પણ પેાતાની સૃષ્ટિમાં અર્થાત્ પેાતાના શરીરમાં તેજ પ્રમાણે નિસ્ર કર્યાં કરે છે. માત્ર વિચાર કરવાથી પેાતાના શરીરની ગમે તે વસ્તુનાં આંદોલનને તે બદલી શકે છે, અને પેાતાના શરીરમાં પોતાની ધારેલી ગમે તે સ્થિતિને ઉત્પન્ન કરી શકે છે.
તેનામાં રહેલા આ સામર્થ્યને લીધે તે વસ્તુતઃ પેાતાના શરીરાદિપરત્વે સશક્ત સરખા છે.
આ સામર્થ્ય તેને કંઈ નવું પ્રાપ્ત કરવાનું નથી. તે તેનામાં રહેલુ જ છે, અને જ્યારથી તેણે વિચાર કરવાને! આરંભ કર્યો છે ત્યારથી પ્રત્યેક ક્ષણે આ સામર્થ્યનો તે ઉપયાગ કર્યાંજ કરે છે. તેને વિચારવાયેગ્ય પ્રશ્ન એટલેાજ છે કે, આ સામર્થ્યના સમજીને કેવી રીતે ઉપયાગ કરવા કે જેથી તે પેાતાનામાં પૂર્વે કદી પણ નહિ ઉત્પન્ન કરેલાં એવાં અત્યંત ઉત્કૃષ્ટ પરિણામેાને પ્રકટાવી શકે.
મનુષ્યને પેાતાના શરીરમાં દુઃખનું ભાન થાય એવું જે કંઈ જણુાય છે, તે તેના શરીરનાં તત્ત્વાનાં આંદલનામાં થયેલા ખાટા ફેરફારને લીધે જણાય છે; તેજ પ્રમાણે તેને તેના શરીરમાં જે કંઇ સુખનું ભાન જણાય છે, તે તેના શરીરનાં તત્ત્વાનાં આંદેલનમાં થયેલા અનુકૂળ ફેરફારને લીધે જાય છે.
આંદોલનાના નિયમનુ બંધારણ એવા પ્રકારનું છે કે, આંદોલનેામાં અનુકૂળ યેાગ્ય ફેરફાર માત્ર એક ખાસ રીતેજ થાય છે; અર્થાત્ પરિપાટીનેા અથવા ક્રમના નિયમ પાલન કરવામાં આભ્યા હાય છે, તાજ અનુકૂળ ફેરફાર થાય છે. જો પરિપાટીના ગ્રેડેશન નિયમ પાલન કરવામાં નથી આવ્યેા હાતા તે ખેાટે અથવા પ્રતિકૂળ ફેરફાર થાય છે, અને તેમ થતાં સધળા પ્રકારનાં દુઃખે! અને અપ્રિય સ્થિતિએ ઉત્પન્ન થાય છે.
આથી આ નિયમને બુદ્ધિપૂર્વક ઉપયેાગ થઇ શકે એટલા માટે ક્રિયા કેવા રાસાયનિક ફેરફારને ઉત્પન્ન કરે છે, અને કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રત્યેક અમુક પ્રકારની માનસમાનસિક ક્રિયાઓને વ્યવ
www.umaragyanbhandar.com