________________
શુલસ ચહુ ભાગ ચાથા
પ્રસિદ્ધ જીવચ્છાલાકી( વિવિસેક્ટર )ના આવીજ રીતે પ્રાણ લીધાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે.
એજ મિસિસ સ્ટેટ્સને ઘેાડાં વર્ષ ઉપર એક નામના એક પુરુષ ઉપર અને તેની પત્ની ઉપર ક્રાઇક હેતુથી આ મારણપ્રયાગ કર્યાં હતા. અને પાછળથી સ્ટેટ્સનની ઈચ્છાનુસાર વર્તવાણીજ જીવતાં રહ્યાં હતાં. સ્ટેટ્સનનાં વિચારનાં આંદેલનેએ પાતાના ઉપર કેવી અસર કરી હતી, તે સબંધમાં પેાતાના લેખમાં મિસિસ ખેએક લખે છે કે:
“ મધ્યરાત્રિએ બારીમાંથી બરફના જેવા ઠંડા પવનના સપાટા લાગવાથી હું જાગી ઉઠી. મારા દાંત કકડવા લાગ્યા. મરેલાં મનુષ્યાની મુખાકૃતિવાળાં પ્રકાશનાં માજા મારા તરફ વહેતાં આવવા લાગ્યાં. વિજળીથી કાઈ મનુષ્યને મારી નાખવામાં આવતાં તેને જેવું ભાન થાય છે, તેવુ મને થવા લાગ્યું'. મારે જીવ મારા શરીરમાંથી નીકળી જતા હોય એમ મને થયું. ઘરની ભીંતેામાંથી મને આરપાર જણાવા લાગ્યું. અને આ તીવ્ર વેદનાના સમયમાં ઓરડામાં આસપાસ સઘળે મને મિસિસ સ્ટેટ્સનની ભુરી આંખેા જણાવા લાગી.
“ ફેર આવતાં છતાં પણ ભ્રમતે માથે હુ' નહાવાની એરડીમાં ગઇ, અને ચકલી ઉઘાડી ઉના ખળખળતા પાણીનું એક પીપ ભરી કાઢી તેમાં એડી, પણ તે પાણી મને જરા પણ ઉતુ જણાયું નહિ. મારણપ્રયાગને પ્રથમના સપાટે વાગતાં જેરી ટાઢની ધ્રુજારી મને આવી હતી તેવીજ આ ખળખળતા પાણીના પીપમાં પણ આવવા લાગી. મારે હાડમાંસનાં મનુષ્યા સાથે યુદ્ધ કરવાનું ન હતું, પણ કાઇ ચઢિયાતાં સામર્થ્યથ્યની સાથે, નરકના અધિપતિ કાઇ દુષ્ટ રાક્ષસેાની સાથે યુદ્ધ કરવાનું હતું.
હું આ સ્થિતિમાં ખેડી હતી એટલામાં લથડીયાં ખાતા મારા પતિ દાદર ઉપર ચઢત્યા અને મારા ઓરડામાં આવ્યા.
“તે એકદમ ખાલી ઉઠ્યા, મારા નાય ! મારા પ્રભુ! મને આ શું થાય છે? ગાડીમાંથી ઘેર આવતાં મને કંઇક એવું થઇ આવ્યું છે કે જાણે હવે હું મરવાની તૈયારીમાં છું. મારે શ્વાસ રૂંધાઇ જાય છે. '
વિચારના સામર્થ્યને આ પ્રમાણે હાલ અમેરિકામાં ઉપયાગ થવા માંડયો છે. પ્રતિમાસ આવાં ઉદાહરણા ત્યાં બન્યા કરે છે અને આવા અદૃષ્ટ બળવાન સામર્થ્યથી પેાતાનું રક્ષણ શી રીતે કરવું તેની ધણાને ચિંતા પેઠી છે.
વિચારનું આ હાનિ કરનાર સામર્થ્ય સનેજ અસર કરે છે, એમ કંઇ નથી. વરૂ, ઘેટાં કે બકરાં ઉપર હુમલેા કરે છે, અને તેમાં ફાવે છે; કાંઇ વાધ કે સિંહ ઉપર હુમલેા કરતાં નથી, અને ભૂલથી કરે છે તેા પાતેજ હાનિને સહે છે. જે સદાચારી નથી, અને જેએએ ભક્તિચેાગ કે તત્ત્વજ્ઞાનથી પોતાનું અધ્યાત્મબળ વધારેલું હેતુ નથી, એવા દુળ મનુષ્યા ઉપરજ આવા મારણપ્રયાગા કાવી શકે છે; પરંતુ યેાગસાધક, તત્ત્વાભ્યાસી, ભક્ત, તત્ત્વજ્ઞ કે ચેાગી ઉપર તે કાવી શકતા નથી. આથી આવા પ્રયાગાથી કાઇએ પણ ભય ધરવાનું પ્રયેાજન નથી અને જેમને તેના ભય જણાતા હોય તેમને તેને ઉપાય પાતાના હાથમાંજ છે; અને તે એ કે યેગ, ભક્તિ અથવા તત્ત્વવિચારવડે પેાતાનું અધ્યાત્મબળ વધારવું. આધ્યાત્મિક ખળવાળા પુરુષાની આજુબાજુ તેમના તે બળનુ' એવુ તે અભેદ્ય કવચ આવી રહ્યું હોય છે કે તેને ભેદીને તેમને સ્પ` કરવા કાઈ પણુ દુષ્ટ મનુષ્ય પ્રેરેલા વિચારનું આંદેલન સમ નથી.
શત્રુપ્રતિ પણ દ્વેષભુદ્ધિ ન ધરનારને અને તેનું નિરંતર હિત ઈચ્છનારને મારણપ્રયાગ હાનિ કરવાને કદી પણ સમ થતા નથી. અંધકારને જય અધકારવડે થતા નથી, પણ પ્રકાશવડેજ થાય છે. અહિતકર વિચારનાં આંદેલનાના જય પણ પ્રાણીમાત્રનું હિત ઈચ્છનાર વિચારનાં આંધ્રલના નિર'તર પ્રવર્તાવવાથીજ થાય છે. અજ્ઞાનને જય જ્ઞાનથી કરા, અવિદ્યાના જય વિદ્યાથી કરા, અશુભના જય શુભની ભાવનાથી કરા.
( માધ-૧૯૬૬ના “મહાકાલ”માં લખનાર સદ્ગત માસ્તર સાહેબ ોટાલાલજી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com