SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ નવજીવાનાના જીવનધ १४६ - नवजुवानोनो जीवनधर्म કુમારોની મૈત્રી હુ` ઝંખું છું. જીવાનેાને હું આશક છું. તેમના પ્રતિ હું શ્રદ્દાની નજરે જોઉં છું. આવતી કાલની પ્રજાનુ વિધાન પરિષદા અને ધારાસભાએના કાગળીયા ઠરાવેાદ્વારા નહિ, પણ આજના યુવકેાના મક્કમ, મુંગા, મરણીયા નિશ્ચયદ્વારા થઇ રહ્યુ છે. સાક્રેટિસના, એ યેાગીના શિષ્યાએ એવાં નવબળે! સાઁ કે જેણે યુરેાપમાં નવિચાર અને નવજીવનનું ઘડતર કર્યું, મુસાલિની અને એના શ્યામ ઝબ્બકે નૂતન સ`ગઠિત ઇટાલીને જન્માવવા આ પૃથ્વીની ક્ષિતિજ ઉપર દેખાયા, તે પહેલાં ઇટાલિયન પ્રજાને પુનર્જીવન આપનારા મેઝિની અને ગેરિાડીના ઝડા નીચે એકત્ર થનાર જીવાનેા હતા.... મુદ્ અને શંકર, એ બન્ને પુરુષવરાએ જ્યારે ગ ્વિજય આર’બ્યા ત્યારે પણ યુવકાજ હતા. બન્નેએ ભારતવમાં નવપ્રાણ પ્રકટાવ્યા. જીવાનેાજ સમાજ પ્રજા અને રાષ્ટ્રોના તારણુહાર અન્યા છે. × × × નવસર્જન-પુનરૂત્થાન-નહિ કે અનુકરણુ એ આજના ભારતીય યુવકનું કવ્ય છે. રશિયાની યુવક-પ્રવૃત્તિમાં રશિયન યુવકની વિચારક્રાન્તિને સૌથી મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે. યુવાન રશિયા અર્વાચીન ખાનાં મૂલ ખરાખર મૂલવી જાણે છે. કાળ કૂચકદમ ધસ્યા જાય છે. ભારતના જીવાને! તમારે કાળની ગતિની સાથે હાડ ખેલવી પડશે; નહિ તે! તમે ભરતીના આવાળની પેઠે કાંઠે ફેંકાઇ જશેા-કાહી જશેા અને નાશ પામશે....રશિયા, તેના જીવનના પુનવધાનમાં-પુનઃવિધાનના પ્રત્યેક ક્ષેત્રમાં-નારીને બહુ મહિમાવંતુ સ્થાન આપે છે. અને જ્યાંસુધી હિંદી નારી પ્રજાના જીવનમાં એવું માનવતું પદ નહિ પામે, ત્યાંસુધી હિંદુસ્થાનની શક્તિ રમશે નહિ ચઢી શકે. ૩૨૭ × × X મુસેાલિનીએ માંડેલી યુવક-પ્રવૃત્તિએ ઇટાલીમાં કાઇ અજય ચેતના મૂકી છે. જગતના સમર્થોમાં સમ કાવીરાના સમેવડ નરતરીકે હું મુસોલિનીની કિ ંમત આંકુ છું. મુસેલિનીની જીવનકથા અદ્ભુત છે. લુહારના છેાકરેા મહેતાજી બન્યા, અખબારનવેશ ખન્યા, દેશપારી મેળવીને પરદેશમાં ભટકયેા, ઈંટા પાડનાર શ્રમજીવીતરીકે સ્વીટઝરલાંડમાં ગુજારા કર્યાં, મુસાલિની મહાયુદ્ધમાં લયે, તેનાં સ્વપ્નાના ચૂરેચૂરા થઇ ગયા; મુસોલિનીની આંખેા ઉધડી ગઇ; પણ મુસેલિની નિરાશ ન થયા. મુસેાલિનીએ યુવકેાને એકત્ર કર્યાં, તેમનેા સંધ યેાજ્યા, તેમને ભાવના અને મહેચ્છા અપી; અને આજનું નુતન ઇટાલી જગતને આંજી રહ્યું. * × * જર્મનીની યુવ–પ્રવૃત્તિ એ યૂરેાપની સથી વધારે વિખ્યાત યુવક-પ્રવૃત્તિ છે. સમાજના શિષ્ટાચાર અને મધને તેાડીને સ્વાધીનતાની ખુશમેાદાર હવાના શ્વાસ લેવા અધીર બનેલા એક યુવકે એ પ્રવૃત્તિને જન્મ આપ્યા. એ પ્રવૃત્તિનું નામ વેન્ડેર વાધેલ-ભટકતાં પંખેરૂ ! કેવું સુંદર નામ! અને એ યાદ રાખજો કે, બર્લીનના એક છઠ્ઠા ધેારણમાં ભણુતા કા જ઼ીશર નામના નાના વિદ્યાર્થીએ આ ‘ભટકતા પાંખેરૂ'ની પ્રવૃત્તિ આરંભી. એને લાગ્યું કે, એની શાળા તેા કારાગાર છે. એને જગલામાં અને ગામસીમેામાં નિધ રઝળાટની ઝ ંખના જાગી અને ‘ભટકતાં ૫ ખેરૂ’ જર્મનીના પ્રત્યેક ભાગમાં નીકળી પડયાં. * X હિંદુસ્થાનની યુવક–પ્રવ્રુત્તિને હું હિંદુસ્થાનના પેાતાના આદર્શો, હિંદુસ્થાનની પ્રતિભા, હિંદુસ્થાનના વ્યક્તિત્વના આવિર્ભાવરૂપ બનતી જોવા ઇચ્છું છું. જર્મનીની યુવક-પ્રવૃત્તિનાં અનેક સુ ંદર લક્ષણ છે. સાદાના પ્રેમ, શિસ્તપ્રત્યે પ્રીતિ અને ગ્રામ્યજનાની સેવા અર્થે ગ્રામ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy