________________
હe
AN
શુભસંગ્રહ-ભાગ ચેાથે १११-दारु पीनाराओ
(ગઝલ) પિતા ત્રિકાલની સંધ્યા કરે ભરમ ટીલાં તાણી, પુત્ર પરદેશમાં આવી પીએ છે દારૂનાં પાણી વિદેશે પુત્રને મૂકે ઊંચી આશે બિચારાઓ, થતાં અંકુરાથી અળગા બને દારૂ પીનારાઓ ! નઠારાંની નકલ કરવા અમારા લેક શૂરા છે, વિદેશીના ગુણ ગ્રહવા હમેશાં જે અધુરા છે! હતા સાંજે સવારે જે પ્રભુમંદિર જનારાઓ ! પધારે છે પીઠાંઓમાં અહીં દારૂ પીનારાઓ. દસે તિલાંજલિ આપી જુની નિજ સંસ્કૃતિ છોડી રહ્યા છે મૃગજળ સરિખા સુધારા પાછળ દોડી. સુધારે શું સુખી કરશે અકલહીણું ખટારાઓ, અહીં પરદેશમાં આવી અને દારૂ પીનારાઓ. બની વિશ્વાસઘાતી નિજ બંધુ છેતર્યો શૂરા ! સડેલાં નિજ મંતવ્ય બધામાં વર્ત પૂરા! દીસે છે સિવિલીઝેશન તણું લીધા ઈજારાઓ!જરૂર નિજ દેશને દારિદ્ર દીએ દારૂ પીનારાઓ ! બીચારા દેશબંધુને નથી જુવાર ખાવાને, મળે છે ભાઈને પાગલ થવા પિસા ઉડાવાને. પરંતુ ચાર દિવસ ચાંદનીના છે જનાર હે ! ન નાલાયકી મળશે જરૂર દારૂ પીનારાઓ.
(તા. ૨૩-૯-૧૮ ના “ગુજરાતીમાં લખનાર-થી. દેવકૃષ્ણ પીતાંબર જોશી)
११२-महामाया को जगाओ
“જિસ દેશ અથવા રાષ્ટ્ર મેં નારી-પૂજા નહીં, વહ દેશ યા રાષ્ટ્ર કી મહાન અથવા ઉન્નત નહીં હો સકતા. નારીરૂપી શક્તિ કી અવગણના કરને સે હી આજ હમારા અધઃપતન હુઆ હૈ. જહાં સ્ત્રિોં કા આદર ન હો, જહાં સ્ત્રિય દુઃખ મેં સમય બીતા રહી હો, ઉસ સમાજ અથવા દેશ કી ઉન્નતિ કી આશા રખના દુરાશા માત્ર હૈ. ઇસ લિયે, સ્ત્રિય કો જાગૃત કરના ચાહીએ, બ્રિાં મહામાયા કી પ્રતિમા હૈ. જબ તક ઉનકા ઉદ્ધાર ન હોગા, હમારે દેશ કા ઉદ્ધાર હોના અસંભવ છે.”
–સ્વામી વિવેકાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com