________________
મહાન હજરત મહંમદ પેગ'ખર સાહેબ (સલ.)
७ - महान हजरत मोहमद पैगंबर साहेब (सल . )
૧૭
મહાન હજરત માહમદ પેગબર (સલ.)ના જન્મ ઇ. સ. પ૯૦ માં મક્કા શહેરમાં થયેા હતેા. એ શહેર ધણુ પુરાણું છે. તે અરબસ્તાનના જૂદા જૂદા લેાકેાના કબજામાં રહ્યું હતું, અને છેવટ તે કુરેશી લોકો કે જે સૌથી ઉંચા ગણાતા હતા તેમના કબજામાં આવ્યું હતું. તેમાં કાળાનું પવિત્ર ધામ હેાવાથી તે અસલથી ધણું પ્રખ્યાત હતું, અને લેાકાની આવ-જાને લીધે તે એક માટુ' વેપારનું મથક ગણાતું હતું. જ્યારે મહાન હજરત પેદા થયા, ત્યારે તે તેમના ખાનદાનમાંજ હતું અને તેને કારભાર તેમના દાદા હજરત મુત્તલિખ ચલાવતા હતા. મહાન હજરતના પિતા તેમના જન્મ પહેલાં ગુજરી ગયા હતા, અને માતા તેમને છ વર્ષના મૂકી ગયાં હતાં. આ અનાથ ખાળક માબાપવગરની નિરાધાર સ્થિતિમાં ત્રણ વર્ષ સુધી તેના દાદાના હવાલામાં રહ્યું. જ્યારે દાદા ગુજરવા લાગ્યા, ત્યારે તેમણે હજરત અણુ તાલિખને સોંપણી કરી અને અશ્રુતાલિએ સગા કાકા હાવાને લીધે તે બાળકને પેાતાની સાથે રાખ્યુ. જેમ જેમ દિવસ વધતા ગયા, તેમ તેમ ઉમર માટી થતી ગઇ અને જુવાની આવવા લાગી.
અંતરમાં પ્રકાશ એકાંતવાસને શેખ હાવાથી તેઓ ઘણી વખત જંગલમાં ખુદાની યાદમાં ગાળવા લાગ્યા. ખુદા તાલાએ પેાતાની નિશાનીએવડે કુદરતનું મહાન પુસ્તક તેમના આગળ ખુલ્લુ મૂકયું હતું, કે જે તેમની કેળવણી માટે અસ હતું. તે કદી નિશાળે ગયા નથી કે કદી પુસ્તકની કેળવણી લીધી નથી; પણ તેઓ “વગર ભણેલા” પેગંબર હતા, કે જેને ખુદાએ અધુ જ્ઞાન આપ્યું હતું. તેમના વખતના લેાકેા બધા જંગલી હતા અને અધાર પાપમાં સપડાયેલા હતા; એટલે સુધી કે છેકરીઓને પણ નાનપણમાંજ મારી નાખતા હતા. અનીતિ પણ એટલીજ હતી. તે વખતે ત્યાં આજુબાજુના યાદી તથા ક્રિશ્ચિયન ધર્મ પણ એવાજ થઇ ગયા હતા. તેમને બે વખત શામ(સીરીઆ)માં મુસાફરી કરવાને પ્રસંગ મળ્યા, પણ અને વખત તેમને ત્યાં કઢંગા અને જંગલી રિવાજ નજરે પડવા કે જેથી તેમને ઘણા ત્રાસ થવા લાગ્યા.
ખીમી ખદીજા—જ્યારે તેમની ઉંમર ૨૫ વર્ષની થઈ, ત્યારે તેમનું ખીખી ખદીજા સાથે લગ્ન થયું. આ બાઈ વિધવા હતાં અને તેમનાથી ૧૫ વર્ષે મેટાં હતાં. તેઓ ધણા પૈસાવાળાં અને કુલીન ખાનદાનનાં હતાં અને કુલીન સાથી શોધતાં હતાં; એટલામાં ઉત્તમ કુરેશી ખાનદાનના વીર પુરુષ તેમને મળી આવ્યેા. આ લગ્નથી મહાન હજરતને ઘણા ટકા મળ્યા. કારણ કે ખીખી ખદીજા તેમની ખરા જીગરથી સેવા-ચાકરી કરતાં હતાં, એટલુંજ નહિ પણ જ્યારે હજરતને દુશ્મનાથી ધણા ત્રાસ થતા હતા, ત્યારે તેમને તે દિલાસો આપી તેમના દુઃખમાં ભાગ લેતાં હતાં. અલ–અમીન—પંદર વર્ષાં મહાન હજરતે એવી નેકનિષ્ઠા અને પ્રમાણિકપણાથી કામ કર્યું અને લેાકસેવા બજાવી કે લેાકેા તેમને અલ–અમીન–” (વિશ્વાસુ) કહી ખેલાવવા લાગ્યા. હજરતની ઉમદા વર્તણૂકને લીધે દિવસે દિવસે લેાકાના પ્રેમ વધતા ગયા અને તેએ પેાતાનાં બધાં કામેામાં તેમને આગેવાન ગણવા લાગ્યા.
પેગંબરી—જ્યારે પેગ બરીનેા વખત આવ્યા, ત્યારે ખુદાએ તેમની તરફ જીબ્રઇલ નામને ફિરસ્તે મેકલ્યા અને કુરાનનું પુસ્તક પ્રગટ કર્યું. ક્િરસ્તાના ગેબી અવાજના અદ્દભુત ચમત્કારથી હજરતના મનને ધણી ખેચેની થઇ. તેઓ એકદમ ખીખી ખદીજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, મારૂં મન મારા કાન્નુમાં નથી અને મને ધણી તકલીફ થાય છે. આ પછી તેમણે બધી હકીકત કહી સંભળાવી. બાઇને વિશ્વાસ હજરત તરફ વધારે થયા અને તેમણે કહ્યું કે, ખુદા તાલાએ તમને પેગમ્બર બનાવ્યા છે અને મને માન આપ્યું છે. મને ખાત્રી છે કે, આપના પ્રતાપથી લાકાતે આશા, પ્રેમ, જ્ઞાન અને ખરેા ધર્મો મળશે.
ખુલ્લા સંદેશા—પેગંબરીના મરતા મળવાથી તેમણે સત્ય ધર્માંના ખેાધ કરવા માંડયા, અને જૂના વખતથી જડ ધાલી બેઠેલા કઢંગા રિવાજો તરફ ધ્રુજારા ચલાવ્યા. આથી લેાકેા ધણુા
શુ. ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com