________________
૧૬
શુભસંગ્રહ-ભાગ ચાયા
પેાતાના કામમાં જેએનું મન રસપૂર્વક જોડાતું નથી, તેએનેજ આવ્યા કરે છે. જેએને કાર કરવા ઉપર પ્રેમ છે, અને તેથી જે પેાતાના કામને રસપૂર્વક નિત્ય કરે છે, તેમને તાપ, ટાઢ કે વરસાદ કંઇજ જણાતું નથી. શારીરિક, માનસિક કે આધ્યાત્મિક ઉન્નતિને માટે જે પ્રકારના પ્રયત્ન કરવાનું તમને જ્ઞાન હાય, તે પ્રકારના પ્રયત્ન અત્યંત રસપૂર્વક કરી, અને તમને તાપ, ટાઢ કે વૃષ્ટિ કંઈજ ખાધ નહિ કરે. તમારે ઉનાળામાં મહાબળેશ્વર, માથેરાન કે લાનાલી શોધવાં નહિ પડે. બાળકાને જુએ; તે કેવાં આનંદથી રમે છે! તેમને તાપની કે ટાઢની રિયાદ કરતાં કદી સાંભળ્યાં છે?
( ‘“મહાકાલ” ચૈત્ર—સ. ૧૯૬૬ માં લેખકઃ-સદ્ગત છેટાલાલ માસ્તર )
६ - हृदयमा ज्ञानरवि प्रकटाववा इष्टने अभ्यर्थना
પ. આવેને મારે દિરીએ જગરાય–એ લય. )
ત્
નાખા આ મારે ઉર પ્રભુ જ્ઞાનપ્રકાશ, અવર મારે કાઈ હવે નથી આશ. ટૂંક ઈચ્છું ન પ્રભુ, પુત્ર અને દારા, વિભવ મને લાગે ન અતિ પ્યારા, ભુવન ઉપવન દિવ્ય પણ ખારાં, ગુંદવા ન ગમે ભાગતણા ગારા, શું કરૂ તેને, થાય જે અતે વિનાશ. બેસુ હું પ્રભા ! આપપ્રતિ જોઇ, ભાળું ન બેલી આપવિના ટાઈ, સાચું દે। જ્ઞાન યાચું પ્રભુ રાઇ, વિકળતાથી ધીરજ છે ખાઈ, પ્રકટાવા જ્ઞાનઅ હૃદયઆકાશ.
નાખા
નાખા
૧
વ્યાપેલું જ્યાં ત્યાં જોઉં હું અંધારૂ, જગત આખું અથડાતું બિચારૂ, નિરખું ન જ્ઞાનતેજ ક્યાંહિ ચારુ, નિઃસારે શું ગ્રહી મનને ઠારૂ, નવનીત આપા, તુચ્છ ન ઇચ્છું હું છાશ. શાસ્ત્રોને વાંચું, સાધનને સેવુ, હજી મનનું તિમિર એવુ ને એવુ, જાણું શું સાધીને, છે ચૈઇદ જેવુ, કા વિધિ ખાલી જ્ઞાનનયન દેવુ, નથી મથી હવે છેક થયા છુ... નિરાશ.
નાખા
શું આ મારી ગુરુવર ઉકેલ, જાઉં હું થાવા કાના હવે ચેલા, ઉછેરા આપે રાપેલા વેલા, આપના છું પિ મેલાઘેલા, હૈઠી ન મૂકા કૃષ્ણ ! આ રથની રાશ. નરહરિ પ્રભા ! હૃદય હવે ચાંપા, સંતપ્ત શિશુને આશ્વાસન આપે, પ્રતિબંધઅબ્રો સઘ હવે કાપા, હ્રદયનભમાં જ્ઞાનરવિ સ્થાપા, જોશેા ન શિશુના અધિક હવે નિઃશ્વાસ.
નાખા૦
( ‘“મહાકાલ” શ્રાવણુ–સ. ૧૯૬૪ના અંકમાંથી )
TART
નાખા૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાખા૦
૧ સુંદર. ૨ માખણુ. ૩ આ દૃશ્ય જે પ્રકારનું છે, તે પ્રકારનું જ્ઞાન શુ સાધીને પ્રાપ્ત કરૂં ?
www.umaragyanbhandar.com