________________
२३२
શુભસંગ્રહ-ભાગ ચાથા
તેને અનુકૂળ અને સહૃદયી મિત્રા તથા સહકારીએ મળી રહ્યા. તેમાં પેાતાની આખી જીંદગીની કમાણી શિક્ષણ અને ખીજા* ક્ષેત્રોમાં અણુ કરી દેનાર દાનવીર પતિ લજપતરાય તથા ‘પંજાબીપત્રના આદ્યસ્થાપકલાલા જસવંતરાયના પિતા લાલા ચૂડામણિ એ બે મુખ્ય હતા. લાલા ચૂડામણિએ ભટકતા કંગાલા અને કામધંધાવગરના રખડ્ડએ માટે સ્થાપેલી પ...જામની ઉદ્યોગશાળા તા પ્રખ્યાત છે.
આ બધા મિત્રોની સાથે કેવળ પ્રગતિમાન પજાબનાંજ નિહ, પણ સ્વાધીન ભારતનાં સ્વપ્નાં સેવતા જુવાન લજપતને હવે હીસારનું ક્ષેત્ર સાંકુચિત લાગવા માંડયુ.. વળી દયાનંદ કોલેજની સ્થાપના કર્યાં પછી લજપતરાયનું બધું લક્ષ એ કૅલેજને સુદૃઢ અનાવવા અને વિસ્તારવા તરફ વળ્યું, એટલે તેણે ૧૮૯૨ના પ્રારંભમાં લાહેારમાં જઇ અખાડા નાખ્યા. પાતાની અસામાન્ય બુદ્ધિપ્રતિભા, સંસર્ગ'માં આવનારની અંદર ચેતનની ચીનગારી, દેશદાઝ, સરળ અને નિખાલસ સ્વભાવ તથા માહક વ્યક્તિત્વના પ્રભાવે, જીવાન લજપતરાયે જોતજોતામાં લાહેારમાં પેાતાને માટે માનવંતું સ્થાન કરી લીધું અને પ ંજાબની વડી અદાલતના ધારાશાસ્ત્રીઓમાં મેખરે પ્રકાશવા લાગ્યા. લક્ષ્મીદેવીએ તેમનાપર સમૃદ્ધિનાં હાસ્ય વેર્યાં, પણ હંમેશાં સાદી રહેણીના ચાહનાર લાલાજીએ પેાતાનું કુટુંબ ગરીબ હતું છતાં, પેાતાની વકીલાતની આવકમાંથી ખોગી રકમ રાખી બાકીની યાનંદ કાલેજના દ્રવ્યકાષમાં ભરવા માંડી; અને એ ઉપરાંત પાખનાં અન્ય ગામે અને શહેરામાં શારદામ દિરા-કુમારે અને કુમારીએ માટેની શાળાએ-સ્થાપવા અપાર જહેમત લેવા માંડી. આજે આ સમાજ વાર્ષિક દશ લાખ રૂપિયા ખચીઁ સંખ્યાધ સંસ્થાઓ ચલાવે છે, જેમાંના મેટા ભાગ પંજાબમાંજ છે. પંજાબની એ સંસ્થાએમાંની હુયેની ઈંટા ઉપર લજપતનું નામ અમર અક્ષરે લખાયેલુ છે. દિલતાનાં દુ:ખ હરવા અને પીડિતાની પીડા હરવામાટે પેાતાના જન્મ છે, એવી પ્રબળ અસ્મિતાની પ્રેરણા નીચે દેશકા કરી રહેલા લજપતરાયની જુવાનને પ્રથમ દશકે! આર્ય સમાજની પતાકા નીચે આવું રચનાત્મક કાર્ય કરવામાં વ્યતીત થયા અને તેમનું નામ જોતજોતામાં પંજાબભરમાં ગવાવા લાગ્યું.
પણ સ્વાધીનતાની ઝ ંખના ઝંખતા જુવાન લજપતરાયને આય સમાજનું ક્ષેત્ર હવે સકુચિત પડયુ. દિનરાત દેશહિતનું ચિંતન કરતા લજપતરાયને સૂઝયું કે, આ બધી પ્રવૃત્તિએ ટીક છે. દુષ્કાળપીડિતાને અન્ન આપવું, અનાથેાને આશ્રય આપવેા, શિક્ષણસંસ્થાઓ સ્થાપવી, સમાજસુધારા કરવે, જીવાનેાને દેશપ્રેમપ્રેરિત બનાવવા-એ બધું સુકાય છે; પણ જ્યાંસુધી દેશની રગેરગમાં પ્રસરી ગયેલું પરાધીનતાનું ઝેર મારી શકાય નહિ; જ્યાંસુધી હિંદી પ્રજાજને તેના ઘરમાં ગુલામ મટી માલિક અને નહિ, ત્યાંસુધી ધ્યેય તે! દૂરજ રહેશે. ઉંડા અભ્યાસ અને અવલેાકન પછી લાલાજીએ અગ્નિના અક્ષરે એ પેાતાની જીવનપાથીમાં સિદ્ધાંત લખ્યું કે પ્રત્યેક હિંદીએ સૌથી પ્રથમ હિંદની રાજકીય પરાધીનતા મિટાવવા મથવું જોઇએ; રાજકીય પરાધીનતાના નાશની સાથે ખીજી બધીયે પરાધીનતાને! નાશ થશે.' અને આમ લાલાજીએ રાજકીય ચૈાહાના રસાજ સજ્યા. તે દિવસથી-વીસમી સદીના આર્ભવષેના તે દિવસથી તે આ નવેમ્બર માસની ૧૭મી તારીખના શનિવારે એમણે બ્રિટિશ સામ્રાજ્યની ખરતાના પ્રતિનિધિ બ્રિટિશ સિપાઈની લાઠીના મારને પરિણામે છેલ્લી સેાડ તાણી ત્યાંસુધી-બ્રિટિશની છાતીને કપાવતા, હિંદના આત્માની વેદનાને ગરવી વાણીમાં વ્યક્ત કરતા, હિંદની સ્વાધીનતાની ઝ ંખનાને ઢંઢેરા પીટતા, સિંહની ત્રાડે ત્રાડતા લાલાજી રાજકીય અને સ્વદેશીય લડવૈયાજ રહ્યા.
જીવનભર સ્વાધીનતાના રાંગણમાંજ ઝુઝવાના નિર્ધાર કર્યાં પછી લજપતરાયે દેશદેશના સ્વાતંત્ર્યવીરેની દોસ્તી કરવા માંડી અને ઇતિહાસની કિતાબેામાં કાઇ સમાનધીની રાહ જોતા પડેલા ઝિની અને ગેરીબાડી, વાશિંગ્ટન અને લિંકન વગેરે વીરેાની મૈત્રી સાધી. લજપતરાયે એમના જીવનની પારાયણ કરી. ખાસ કરીને છેલ્લી શતાબ્દિના ઈટાલિયન શહીદેા-મઝિની અને ગેરીખાડીએ એનાપર ભારે અસર કરી અને પેાતાના આત્માના અમર રસની શાહીમાં લેખિની મેળાને લજપતરાયે એ અને વીરેાની પ્રેરક જીવનકથા લખી. હિંદી ઇતિહાસમાંથી પણ લજપત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com