________________
રુશિયામાં નવેા મળવા અથવા ખેતી
९२ - रुशियामां नवो वळवो अथवा खेती
૧૯૫
રશિયામાં નવા અળવેા !
મથાળું જરા ચમકાવનારૂં છે! ખુશીની વાત એ છે કે, રૂશિયાના નવા બળવા લેહી રેડવાવાળા કે ખુનામરકી ફેલાવનારા નથી ! રૂશિયામાં રાજ્યદ્વારી તેમજ સામાજિક બળવા થઇ ચૂકયા પછી હવે ખેતીના બળવા જાગ્યા છે; અને તે એકલા ખેડુતેાનુંજ નહિ પણ આખા રૂશિયાનુ કલ્યાણ કરે તેવા છે! પરતત્ર દેશામાં ધામધૂમીયાં ખેતીવાડી કમીશનેા પાછળ જ્યારે નાણાંને વ્યર્થ ધૂમાડા કરવામાં આવે છે, ત્યારે રૂશિયામાં તે બળવા જેવી માટી ઉથલપાથલ કરે તેવી ખરેખરી લાભદાયક ખેતીના સુધારાની યેાજના હાથ ધરવાની તડામાર તૈયારીએ! ચાલી રહી છે! રૂશિયાના નિ ંદા ભલે પેાતાની જીભ કે કલમ ધસ્યા કરે, તેના હડહડતા દુશ્મને ભલે તેને ધડે લાડવા કરવાનાં છુપાં કાવત્રાં કર્યા કરે; પણ રૂશિયા તા ગુલામીના ઉત્પાદકવાદાને વિનાશ, ઈચ્છીને માનવજાતનાં સુખ અને કલ્યાણના માર્ગો પ્રતિ ત્વરિત ગતિથી પ્રયાણ કરી રહ્યું છે !
*
*
×
X
લેનીનની ગંજાવર ચેાજના !
રૂશિયાના કિસ્મતમાં અજબ પલટે લાવનારા લેનીનના બળવત ભેજામાં ખેતીસુધારણાની ગંજાવર યાજના જન્મી હતી, અને તેની ખાસ ખુબી ખેતીને ઔદ્યોગિક સ્વરૂપ આપવાની છે. આ યેાજના અજોડ છે, અને જગતના ઇતિહાસમાં તેવી જંગી યાજનાના કેઇએ કદી વિચાર સરખા કર્યો હાય ઍવે ઉલ્લેખ મળી શકતા નથી ! આ યેાજના પ્રમાણે અનાજ પેદા કરવા માટે ૧૦૦,૦૦૦ એકરનું એક એવાં ૧૨૫ ખેતરા ઉભાં કરવાનાં છે. આ ખેતરાની પેદાશમાંથી શિયન સરકાર ૨૦,૦૦,૦૦,૦૦૦ મુશલ અનાજ પરદેશ ખાતે મેાકલી શકશે, એટલે પછી બીજા જમીનદારે પાસેથી અનાજ ઉધરાવવાની કે મેળવવાની તેને કાઇ પણ જાતની ખટપટ કરવાની જરૂરજ રહેશે નહિ. આ યાજનાના અમલ કરવા માટે આવતાં ત્રણ વર્ષ દરમિયાન યાંત્રિક હળેા, સાંચાકામ વગેરે ખરીદવા પાછળ ૧૦,૦૦,૦૦,૦૦૦ પાઉન્ડ યાને દેઢ અબજ રૂપિયા ખર્ચવામાં આવનાર છે; અને ખેડૂતાનાં મકાના તથા તેમની રમતગમત માટેની ક્લા વગેરે બાંધવાનાં ખર્ચના પણ તેમાંજ સમાવેશ થઇ જાય છે.
*
X
×
X
આ યાજનાને અમલ થતાં સંખ્યાબંધ ખેડૂતે તેમાં કામે લાગી જશે, અને સવાસેા ખેતરે જાણે કે સવાસે ઔદ્યોગિક કારખાનાં હોય એવાં ખની જશે. ખેતી અને ઉદ્યાગ તેમજ ખેડુત અને મજુર એ બન્ને જાણે કે એકબીજાના પર્યાયવાચી શબ્દો (અધરવ`) ખની જશે. કહેા કે, બન્ને વચ્ચેને તફાવત ભુંસાઈ જશે. ખેતરેાની વ્યવસ્થા કરનારી કિમિટમાં ખેડ઼ત મજુરા વિરાજશે, અને અનાજની આપ-લે તથા વેચાણુને અંગે શહેરાનાં મજુરમ`ડળેાના સમાગમમાં પણ તેઓ આવી શકશે. ખરા સમાજવાદની આ રીતે સ ંગે સ્થાપના થશે, અને ખેડુતાના અઘરા પ્રશ્નાના ચે કરવામાં રૂશિયા ગેાથું ખાઇ જશે; અને તેના બળવા નિષ્ફળ જશે, એવાં સ્વપ્ન જોનારાએ હાથ ઘસતા રહી જશે ! લેનીન એ રશિયાના ઉલ્હારમાટે ઈશ્વરે મેાકલેલી એક મહાન વિભૂતિ હતી. એ વાત સ્વીકારવાની હવે કાણુ ના પાડશે ? આ યેાજના ઉપરથી બ્રિટિશ હિંદુ કે દેશી રાજ્યો કાંઈ મેધપાઠ શીખશે ? ( ‘‘હિંદુસ્થાન”ના એક અકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com