________________
ધર્મ કી મહત્તા
૧૭૭ મહાચારિત્રશાળી અને રાજનીતિજ્ઞ પુરુષોની આ દેશને અગત્ય છે. બૌદ્ધ અને જૈન સિદ્ધાંતો આચરી રહેલા ઢીલા પોચા વણકેએ આ યુગમાં તે આ બોધ આપવો મુલતવી રાખી કૃષ્ણ અને અર્જુન જેવા થવા ભારતના નવયુવકેને પ્રેરવાની અગત્ય છે. વર્મvaધવરત્તે મુજબ સૌને પિતાનાં કર્મ કરવા, આ પિતાની માતૃભૂમિ તરફની ફરજ બજાવવા પ્રેરવા અને કૃષ્ણ જેવા મહાબલી થવા સંબોધવા જરૂરી છે. જૈન તત્તના પાલન કરનારના બોધથી ભારતભૂમિ પિતાનું સ્વાતંત્ર્ય મેળવે એ આશા રાખવી ફોકટ છે. બ્રાહ્મણે અને ક્ષત્રિયોથી જ આ ભૂમિનો છેવટ ઉદ્ધાર થવા સંભવે છે. ભારતના દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા બ્રાહ્મણે તેમજ કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર જેવા ક્ષત્રિયોની હાલને સમયે વિશેષ આવશ્યકતા છે. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीर्विजयो भूतिर्बुवानीतिर्मतिर्मम ॥
એવા પુરુષોથીજ આ ભારતવર્ષ વિજયશાળી બનશે. દેશનો ઉદ્ધાર કર આપણાજ હાથમાં છે, આપણે આપણાં પિતાનાં આચરણો સુધારી દેશના નવયુવકોને પોતાની ફરજ બજાવવા પ્રેરવા; અને તેમને માટે તે ભગવાન કૃષ્ણને એકજ સંદેશ છે કામનાભિાનક, એજ નિષ-એજ આદેશ સર્વ કઈ નાના મોટા, સ્ત્રી કે પુરુષ સૌ માટે સમાન છે. ઇમ.
(“આર્યપ્રકાશ”ના તા. ૯-૯-૨૮ તથા ૨૩-૯-૧૮ ના અંકમાં લેખક:-શ્રી. દામોદર સુંદરદાસ)
८३-धर्म की महत्ता
ઇસ લીલા તથા માયામય બ્રહ્મસૃષ્ટિ મેં ધર્મ ધર્મ તે સભી લેગ ચિલ્લાતે હૈ; પરંતુ ધર્મ હૈ ક્યા વસ્તુ? ઈસકા વિચાર બહુત કમ કિયા જાતા હૈ. અસ્તુ. સર્વપ્રથમ હમેં યહ જાનના આવશ્યક હૈ કિ ધર્મ કયા વસ્તુ હૈ? વેદ અનાદિ હૈં, ઇસી લિયે ઉનમેં વર્ણિત વૈદિક ધર્મ ભી અનાદિ હી હૈ; તસ્માત કારણુત યહી સનાતન ધર્મ ઔર સચ્ચા સનાતન ધર્મ છે. ધર્મ કી વ્યાખ્યા વૈશેષિક શાસ્ત્ર કે નિર્માતા પરમ પૂજ્ય કણાદ મુનિ ને ઇસ પ્રકાર સે કી હૈ –
ચાખ્યુનિસિદ્ધિઃ સ ધર્મઃ” અર્થાત જિસસે ઇસ લોક ઔર પરલોક દેને મેં સુખ મિલે વહી ધર્મ હૈ; અથવા સમઝ લીજીયે કિ માનવજાતિ કે વિકાસ ઔર કલ્યાણ કે સાધને કા નામ ધર્મ હૈ. ઇસસે યહ બાત જાનને મેં આતી હૈ કિ જીતને ભી સત્કર્મ હૈ ઔર જિનસે હમકો સુખ તથા શાન્તિ પ્રાપ્ત હોતી હૈ યે સબકે સબ ધર્મ કે અંતર્ગત આ જાતે હૈ; પરંતુ ઇસી કા આજ મજહબ યા સંપ્રદાય કે નામ સે પુકારા જાને લગા હૈ. સંસાર કા જનસમૂહ ઇસ દષ્ટિ સે અનેક ભાગોં મેં વિભાજિત હૈ, જિનમેં વૈદિક ધર્મ જનસમૂહપ્રધાન કહા જા સકતા હૈ. ઇસી વૈદિક ધર્મ જનસમૂહ કા નામ આર્ય સમાજ હૈ. ઇસ વિભાગ કે પ્રધાન કો કહા જા સકતા હૈ, ઇસકા કારણ યહાં પર બતલા દેના આવશ્યક છે. વૈદિક ધર્મ સાર્વભૌમિક ધર્મ હૈ ઔર શેષ સબ ધર્મ વ્યક્તિ ગત ધર્મ હૈ યહી વૈદિક ધર્મ કી વિશેષતા હૈ ઔર ઇસી લિયે ઉક્ત વિભાગ પ્રધાન માના જા સકતા હૈ; પરંતુ ઈસ વર્તમાન સમય મેં વેદ કી ઠેકેદાર બનનેવાલી આર્યસમાજ જિસે ધર્મ માને બડી હૈ મેં ઉસસે સહમત નહીં દૂ. સનાતનધમી કહે જાનેવાલે તથા હિન્દુ જનસમાજ કા તો મામલા ઇસ સમય બેઅન્ત હૈ હી; પરન્તુ અપને જીવન વૈદિક ધર્મ પર ન્યૌછાવર કરને કી ડીંગ મારનેવાલે હમ આર્ય સમાજ ભી કરે ગપ્પ મારનેવાલે લોગોં સે અધિક મહત્ત્વ નહીં રખતે. યહ તો સરાસર અવૈદિકતા હી હૈ; કારણ કિ જિસમેં સમાનતા, સહનશીલતા તથા સહિષ્ણુતા કા અભાવ હૈ વહ ધર્મ વૈદિક ધર્મ હો હી નહીં સકતા. યહી નહીં, વરન ઉસે તો ધર્મ કહના ભી પાપ હૈ.
શુ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com