________________
૧૦.
શુભસંગ્રહ-ભાગ ચા
આવેલા હિંદને કહેવાની જરૂર નથી !!
કુતરા, બકરા કે ઘોડાને અડવાથી હિંદુઓ નથી વટલાતા, તેઓને ખવરાવી પુણ્ય માને છે; પરંતુ અફસની વાત છે કે, પિતાનાજ ભાઈઓ કે જે રામ-કૃષ્ણના પૂજારી છે, ગાય-બ્રાહ્મણને પવિત્ર માને છે અને સમાજના સારા સેવકે છે, તે અંત્યજ ભાઈઓથી અભડાય, તેઓને અસ્પૃશ્ય ગણ, પશુથી પણ અધકતર હલકી રીતે માનીને, તેઓને હિંદુ રાખવા માગે છે. આથી વધારે મૂર્ખાઈ, સ્વાર્થવૃત્તિ કે નીચતા એક મનુષ્યની આવા પ્રગતમાન યુગમાં શી હોઈ શકે?
વિશાળ અંતઃકરણ થવા દે, હૈયાની હુંફ પામવાને અધિકાર દરેકને રહેવા દો અને વિશેષ્ય ધર્મ સાથે એક મનુષ્યતરીકેને સામાન્ય ધર્મ આપણા સમાજમાં પ્રવર્તાવા દો-એટલે હિંદુઓ હિંદુ રહેશે અને પ્રભુની દૃષ્ટિમાં આપણે મનુષ્ય બનશું.
જ્યારે સાધુઓ કે જેઓની સંખ્યા અત્યારે ભારતને ભારે પડી રહી છે, જેઓ પશ્રિત જીવન ગુજારી રહેલા છે, તેઓમાં આ રીતનો સેવાભાવ જાગશે, ત્યારે કંઈ અને રંગ હિંદુ ધર્મમાં અને હિંદમાં આવશે અને ત્યારે સરખેસરખાં થતાં પૂર્વ પશ્ચિમનાં મધુર મિલનનાં મંગળ પગલાં થશે.
ઉંચા નીચા ફરક વિસરી એક સાથે રમી છે, નોધારાને કરથી ઉંચકી રે ! દિલાસા દઈ ૯: સેવા કાજે પ્રિયજન બધાં દિવ્ય સંન્યાસ લેશે, ત્યારે હે! પરમદુ:ખની વાળ ફેલાઈ જાશે. (વિલાપી)
(લે-શ્રી. વ્રજલાલ ધરમચંદ મેઘાણી “જાગૃતિ”ના ચૈત્ર-વૈશાખ ૧૯૮૪ના અંકમાંથી થોડા શોધન સાથે)
७९-बंबइ में भारतीय पार्लमेंट
(એક સુંદર પ્રહસન) બંબઈ પ્રાદેશિક નવયુવક લિગ ને ગત સપ્તાહ સર સીજે. હૈલ મેં એક બડા ભારી જલસા કિયા. જલસ મેં બડે બડે ગશ્યમાન્ય વ્યક્તિ ઉપસ્થિત થે. ઉપસ્થિત વ્યક્તિ મેં સે નિગ્નલિખિત સજજને કે નામ ઉલ્લેખનીય હૈ –મિ ભૂલાભાઈ જે દેશાઈ, શ્રીમતી હીરાબાઈ ટાટા, શ્રીમતી બાપસી સાબાવાલા. શ્રીમતી એલ૦ કેએમ. મુન્શી, શ્રીયુત બી. ડી. દેસાઈ, ઔર મિ. કેએફ ૦ નારીમન.
સ્વરાજપાર્લમેટ કા એક પ્રહસન રચા ગયા થા. જિસકે લેગે ને બડે ચાવ કે સાથ દેખા. નવયુવકે ને કિતને હી અલગ પિર્ટ ફેલિયોં કે કામ કા વિભાગ બનાયા થા, જિનકી જિ
મેવારી નેતાઓ કે ઉપર રખી ગયી છે. પં. જ્વાહરલાલ નેહરુ પ્રાઈમ મિનિસ્ટર કી અધ્યક્ષતા મેં ૧૦ આદમિ કા મંત્રીમંડલ બનાયા ગયા છે. જિસમેં નિઋલિખિત વ્યક્તિ હૈ મહાત્મા ગાંધી-શાંતિમંત્રી, શ્રીયુત કવીંદ્ર રવીદ્ર શિક્ષામંત્રી, શ્રીયુત સુભાષચંદ્ર-હોમમેમ્બર, પંડિત મોતીલાલ નેહરુ-પરરાષ્ટ્રસચિવ, શ્રીમતી સરોજિની નાઈડુ–મંત્રી સામાજિક ઉન્નતિ, મિ. કે. એફ. નારીમન, ઉન્નતિવિભાગ કે મંત્રી, મૌલાના શૌકતઅલી સ્વાધ્ય ઔર શારીરિક ઉન્નતિ
મંત્રી, શ્રીયુત અરવિંદ ઘોષ હવાઈ શક્તિ કે મંત્રી, મિ. જિન્ના કાનૂનસદસ્ય ઔર દિવાન ચમનલાલ મજારસદસ્ય.
(“વિશ્વામિત્ર'ના એક અંકમાંથી)
-
=-
=
:
:
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com