________________
૧૬૨
શુભસંગ્રહું-ભાગ ચાથા
વાનલેસ આપે છે. તે! રકમમાં સારી રીતના ધટાડા કરવામાં કે કદાચ તદ્દન જતા પણ કરવામાં આવે છે. તેહમંદ નહિ થયેલાં આપરેશને માટે ગમે તે સ્થિતિના દદી હાય તાપણું કઈ ચાર્જ લેવાતા નથી.
આ ભેળા ભલા પાદરીમાં પણ આવા સ્વાથી શખ્સાથી છેતરાઇ છેતરાઇ હવે કંઇક વ્યાવહારિક ઝીણવટ આવી હેાય તેમ લાગે છે. લાંબા વખત સુધી દર્દીની વાતને એકદમ સત્ય માની લેનારા આ વૃદ્ઘ ડૉક્ટર હવે એકદમ સાચી માનતાં અચકાય છે. મારા થડા દિવસના વસવાટદરમિયાન તદ્દન ગરીબ નિરધારરૂપે હાજર થયેલા માણસે પાછળથી તપાસ કરતાં મને પેાતાને સારી સ્થિતિવાળા માલૂમ પડથા છે. એક કાઠિયાવાડીને પેાતાની માતાના આંખના આપરેશન વખતે ત્યાં પેાતે દીકરાતરીકે જાહેર થાય તેા પૈસા આપવા પડે તેટલા માટે ડેાશીની દયા ખાઇ આવેલા પાડાશીતરીકે રજુ થતા મે જોયા છે. આનું પરિણામ ખરા ગરીબનેજ સહેવું પડે છે. આ પ્રસ`ગને અનુસરતું એક દૃષ્ટાંત મને યાદ આવે છે. એક શાહ એક ફકીરનેા વહાલામાં વહાલા ધાડા ગમે તે કિંમતે કે શરતે જ્યારે ન મેળવી શક્યા, ત્યારે એક અપગ ગરીબ ભીખારીનું રૂપ લઇ ફકીર પાસે આવી માગણી કરી કે “હું ભલા સાંઇ મૌલા ! મને અપંગને ઘેાડે દૂર જવા તારા ધાડે। આપ, તુરત પાછે. પહેાંચાડી દઈશ.' ગરીએ માટે સર્વસ્વ આપી દેનાર ફકીરે તે અપંગ ગરીબને ધાડા આપ્યા. ધેાડે ચઢી તેને એડી મારી દેાડાવી જતાં જતાં તે ગરીબ અપ'ગરૂપે આવેલા આદશાહે કહ્યું કે “કીર ! હું ભીખારી નથી, પરંતુ બાદશાહ છું. તે તારા ઘેાડા રાજીખુશીથી ન આપ્યા તેથી આવી રીતે લઇ જાઉં છું. હવે ધાડાની આશા રાખતા ના.' આ શબ્દ સાંભળી ફકીર ખેલ્યા કે “આ શાહ! ભલે મારા ધોડે! લઈ જા, મને તેનું કંઇ લાગતું નથી; પરંતુ એક વિનતિ છે કે, તારા આ દગાની છેતરપીંડીની વાત તું ગુપ્ત રાખજે, જો કાઇ સાંભળશે તેા ખરા ગરીક તર પણ દયા કરતાં અટકશે. જા, ખુદા તારૂં ભલુ કરે.” આ સાંભળી શાહ શરમી થઇ ગયા. એકદમ પાછે. આવી ફકીરના પગમાં પડી ખેલ્થા કે ધાડા માટે હું ગરીબેનાં ગળાં નહિજ કપાવું.” આમ સ્થિતિવાળાએ ગરીબેનાં ગળાં ન કપાવે એમ પ્રાના છે. સગવડતાના લાભ લઇ દર્દીએ પેાતાની સ્થિતિ પ્રમાણે સંસ્થાને મદદ કરે તે ગરીખાના લાભ હાલમાં જેટલેા સચવાય છે, તે કરતાં વધુ સારી રીતે સચવાશે, એમ મારી ખાત્રી છે. એક ખે ઉદાર ગૃહસ્થાએ ઉપકારના અદલામાં હ્રાસ્પિટલને સારા વાઝ ખંધાવી આપ્યા છે.
મુંબઇ કે એવાંજ સ્થળેાએ ધંધા કરતા નામાંકિત ડૉક્ટરેાની માફક આ ડૉકટર પણ ધારે તેા એક બાદશાહી કમાણી કરી, નવાખી માણી શકે; ગાડી-બગલા વસાવી શકે; શેર-સટ્ટાના બજારમાં વધધટ કરાવી શકે કે શરતના મેદાનમાં ધાડા દોડાવી હારજીતના પાસા નાખી શકે; પરંતુ તે તે। સાધુ રહ્યો, તેની બાદશાહી તેની સેવામાં, તેના આત્માઅેની જીવનમુરાદ સેવા સિવાય ખીજી શી હ્રાય ?
ત્યાં કામ કરતા ડૉકટરા પેાતાના ખર્ચ જેટલું વેતન સ્વીકારે છે. તે પાદરી વાર્ષિક ૪૦ પૌંડમાં બાદશાહી અનુભવતા.' (ગાલ્ડસ્મીથ) આમ પેાતાને મળતા વેતનમાં આ ડૅાકટા પણ બાદશાહી માણે છે. ત્યાંના હંમેશાંના કાČક્રમ નીચે પ્રમાણે છેઃ—
ૐ વાનલેસ પેાતાની ૬૫ થી ૭૦ વર્ષની ઉંમરે પણ સવારના પાંચ વાગે ઊડી, પ્રાતઃક્રિયા અને પ્રાના કરી, નાસ્તા લઇ, આઠ વાગે ઍડ્ડીસમાં આવે છે. ત્યાં હંમેશના પત્રવ્યવહાર તપાસી, ઉપયેાગી કામની સૂચના કરી અઠવાડીઆમાં એક આંતરે ત્રણ વાર દઈ તપાસવાનું કામ કરે છે. બાકીના ત્રણ દિવસ તેા વેઇલ્સ દી તપાસે છે. નવા તથા જૂના દર્દી તપાસવાનું કામ લગભગ ૧૨-૩૦ સુધી ચાલે છે...ત્યાર પછી એક વાગે જમીને એ અઢી વાગતાં આપરેશન માટે આવે છે. રવીવાર સિવાય બધા દિવસ આપરેશન ચાલે છે. આ કામ લગભગ સાંજના સાડાથી સાત સુધીમાં ખાસ કરી, દેવળમાં સામે પ્રાર્થના કરી નવ વાગે રાતનું ભેાજન લે છે. પછીદશ વાગે પુનઃ વાડમાં દર્દીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com