________________
મીરજ મિશન હોસ્પિટલ ગયા. આવા હજારે દગડુએ અત્યારે હડધૂત થઈ હિંદુત્વ છોડે છે તે તરફ શું કેઈની આંખ નહિ ઉઘડે?
wwwww
મીરજની હોસ્પિટલમાં ડૉકટર ઑનલેસ ઉપરાંત બીજા બે પાદરી ડોકટરે ડે. વેઈલ્સ અને ઉં. સ્ટિવન્સન કામ કરી રહેલા છે. . વેઇલ્સ જે દિવસે ડે. ઑનલેસ આંખના ઓપરેશનમાં રોકાયેલા હોય છે, ત્યારે બીજા બધા ઓપરેશનનું કામ સંભાળે છે; અને બીજી વખતે જ્યારે ડંકટર વૈનલેસ જનરલ ઑપરેશનમાં હોય છે ત્યારે ડો. વેઈટસને આંખના ઑપરેશનમાં દર્દીઓ જુએ છે. એટલે બને ખાતાઓ એક સાથે ચાલે છે. અઠવાડીઆમાં ત્રણ ત્રણ દિવસ સવારે નવા દર્દીઓને બન્ને વેંકટરો તપાસી, બીજે દિવસે તપાસનારજ ઓપરેશન કરે છે. ઓપરેશન પછી પણ સૌ પોતપોતાના દર્દીઓને હમેશાં સવારસાંજ તપાસે છે. ડૉક્ટર સ્ટિવન્સન પહેલાં ગુલૈં મિશન હાસ્પિટલમાં કામ કરતા હતા. હાલમાં થોડા સમય થયાં અહીં આવેલા છે અને બને કટરોના મદદનીશતરીકે જનરલ ઑપરેશન વખતે મદદ કરે છે. “ઇલેકટ્રીક ક્લોરાઈડ લોશન” નામની જખમે દેવાની એક દવાનો પહેલો ઉપયોગ હિંદમાં આ હોસ્પિટલમાં તેણે જ શરૂ કર્યો છે અને પદ્ધતિસર પ્રયોગે હજુ પણ તેને વિષે ચાલે છે, એમ સાંભળ્યું છે.
અત્યારે તે યૂરોપ-અમેરિકાની છેલ્લામાં છેલ્લી પદ્ધતિસર સગવડો અને સાધને આ પાદરી ડોકટરો હિંદને ચરણે ધરી રહેલા છે. ડોકટર ચૅનલેસે આંખના ઓપરેશન માટે કેટલાંક નવાં ઓજારેની શોધ કરી વૈદ્યકીય ખાતામાં નવો ઉમેરો કરી ઉંચી સેવા બજાવી છે. | દર વર્ષે લગભગ ૭૦ ૦૦ થી ૮૦૦૦ દદીઓ હિંદના જુદા જુદા ભાગમાંથી આવી લાભ લે છે. હવે મિશનને આર્થિક બાબતમાં અડચણ નહિ જ આવતી હેય, કારણ કે ધનિક દર્દીઓ પાસેથી મળતી રકમનો ઉપયોગ હોસ્પિટલમાં કરવા ઉપરાંત તે રકમમાં મેડીકલ સ્કૂલ તથા બીજા કેટલાંક ખાતાંઓ ચલાવવામાં આવે છે. મેડીકલ સ્કૂલ હમણાં થોડા વરસ થયાંજ ચાલુ કરેલી છે. ત્યાંના વિદ્યાથીઓ દવાખાનાનું તમામ કામ રામ આપવાથી ફેસીંગ (જો પર પાટા બાંધવા) સુધીનું કામ કરે છે, જેથી હોસ્પિટલને તે કામ માટે રોકવો જોઈતો સ્ટાફને ખર્ચ નિભાવવો પડતો નથી. દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં સેવિકા વગેરેને સ્ટાફ બહુજ એ છે કહેવાય, પણ આ ઉણપ મેડીકલ સ્કૂલ પૂરે છે.
અહીં એક બાબતની મારે સખેદ નેંધ લેવી પડે છે કે, અહીં કેટલાએક એવા પણ દર્દીઓ આવે છે, કે જે આવી ઉપયોગી સંસ્થાને પણ છેતરી જવા જેટલી હલકાઈ કરતાં અચકાતા નથી. આ સંસ્થામાં પૈસાદાર દદીઓ માટે જુદા જુદા ભાડાની કોટડીઓ રાખવામાં આવી છે, જેનું ભાડું સગવડતાના પ્રમાણમાં હમેશનું ૦-૧૨-૦ થી રૂા. ૩-૮-૦ સુધી છે. આરામ થયા પછી ઘેર જતી વખતે ઓપરેશનના અને સ્થિતિના પ્રમાણમાં હોસ્પિટલના દાનના ખાતામાં કેટલી રકમ ભરવી તે 3. ઑનલેસ નકકી કરી આંકડો આપે છે. અને પહેલી વખતે જોવાની ફીના શક્તિવાળા માણસે પાસેથી રૂા. પાંચ લેવામાં આવે છે. ગરીબો મફત સાધનો અને પાસ મેળવી શકે છે. આને હેતુ એટલેજ છે કે, આ બહાને ધનિક પાસેથી સંસ્થાને આર્થિક મદદ મળે કે જેથી ગરીબો માટે અને સંસ્થા માટે થતા ખર્ચ સારૂ બીજે હાથ લંબાવ ન પડે. ગરીબ દર્દીઓ માટે જનરલ વૈર્ડઝ (સામાન્ય વર્ડઝ) રાખેલા છે, જેનું ભાડું કંઈ પણ નથી. આનો લાભ લગભગ ૯૦ ટકા જેટલા દર્દીઓ લે છે. ભાડાની તથા દાનની નજીવી પચીસ પચાસ જેવી ૨કમ માટે કેટલાક સારી સ્થિતિવાળા કે જેઓ બીજી રીતે હજારો રૂપીઆને ખર્ચ નીભાવી શકે છે, તેઓ જનરલ વૈર્ડમાં આવી ગરીબ દર્દીઓના ખાટલા અને સગવડ પચાવી પાડે છે; એટલું જ નહિ પરંતુ દવાખાનાનાં કપડાં, પાટાઓ વગેરે લઈ જનારા અને આંકડામાં જણાવેલી રકમ આપવાની કબૂલ કરી હોય તે આપ્યા વિના જ છાનામાના નાસી જનારા દર્દીઓ પણ દવાખાનાને મળ્યા છે.
આપવા ની રકમ નક્કી થયા પછી પણ જે દર્દી પિતાની સ્થિતિને ખરે ખ્યાલ ડોક્ટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com