________________
ટક
બોલશેવિક ત્રિમૂતિ
૧૪ લોકેએ લિનનેજ ઉંચકી લીધો. આથી ટ્રોસ્કીનો પૂર્ણ પરાભવ થઈને આજ તે સૈબિરિયામાં હદપારીની શિક્ષા ભોગવી રહ્યો છે.
સ્ટાલિન શેવિક ત્રિમૂર્તિ પૈકી ત્રીજી વીર વ્યક્તિ તે સ્ટાલિનની છે. ઍલિન નામ પણ લેનિન રોસ્કીના નામ પ્રમાણે સાંકેતિક નામ છે. તેનું ખરું નામ જોસેફ વિસારિઓનેવિચ જુગાવેલી છે. એમ કહેવાય છે કે, જુગાવિલીની લોખંડના જેવી દેહયષ્ટિ અને દઢનિશ્ચયી સાહસી સ્વભાવ જોઈને લેનિને તેનું નામ ઍલિન પાડયું. આૌલિન શબ્દનો અર્થ જ મૂળમાં સ્ટીલ-પેટલાદ એવો છે. ઐલિનને સ્વભાવ શાન્ત અને ગંભીર છે. તેને વિશેષ બોલવું ગમતું નથી. રાજકારણની ચળવળમાં બે પ્રકારના લોક નજરે પડે છે. વિશેષ ન બોલનારા ગુસકારસ્થાની અને આવેશયુક્ત ભાષણે આપી લોકમાં ભ ઉત્પન્ન કરનાર પ્રચારક પૈકી ઍલિન એ પહેલા પ્રકારના આગેવાન છે અને
ને એ બીજા પ્રકારનો છે. કોઈ પણ જાતની જાહેરાત ન કરતાં મૂંગે માટે કામ કરવાની સ્ટાલિનને એવી જમ્બર ટેવ છે કે, વર્તમાનપત્રમાં તે કદી લખતો નથી ને સભામાં વ્યાખ્યાનો આપતો નથી. વધુ તો શું પણ રશિયાની બહાર એ વિશેષ પ્રસિદ્ધ પણ નથી.
આવો આ રશિયાનો આજનો અધ્યક્ષ, લેનિનને મુખ્ય શિષ્ય, સ્કીને વિરેધી ગુરુબંધુ જોસેફ ઍલિન ઇ.સ. ૧૮૭૯ માં કુટસ નામના પ્રાંતમાં એક ખેડુતના કુળમાં જન્મ્યો. લેનિન જાતિને લાવ, ટ્રોસ્કી ક્યૂ એમ ઍલિન પણ અસલ રશિયન ન હોઈ જીયન છે. ઍલિનના બાપની ઈછા જોસેફે ધર્મશાસ્ત્ર શીખીને પાદરી થવું એવી હતી; પણ ભવિતવ્યતા કાંઈ જૂદીજ હતી. ઐલિનના ગુરુજીને આ છોકરામાં કાંઈ જુદુજ પાણી દેખાયું ને તે તેનાથી એટલા હીન્યા કે તેમણે સ્ટાલિનની ચર્ચશાળામાંથી બહુ ઉતાવળે હકાલઠ્ઠી કરી નાખી ઇ. સ. ૧૯૦૬-૦૭ માં તે ક્રાન્તિકારકોને મળ્યો ને તેમની લંડન તેમજ ઍકહેમની પરિષદમાં હાજર રહ્યો. ત્યાર પછી ઝારની પોલીસ તેની પાછળ લાગી. ત્યાર પછી સન ૧૯૧૭ સુધીને તેનો ઇતિહાસ ધરપકડ, તુરંગવાસ, હદપારી અને નાસી સ્ટવું, આવા પ્રસંગોથી ભરેલો છે. છેવટે ૧૯૧૭ માં તે મિલિટરી રિહોલ્યુશનરી કમિટિમાં એક પ્રમુખ અમલદાર થયો. કેરેસ્ક્રીને પરાભવ કરીને કેમ
iડ હસ્તગત કરવામાં ને છેવટે શેવિક સત્તા સ્થાપન કરવામાં લેનિનને ટ્રસ્કીના જેટલીજ ઐલિનની મદદ થઈ હતી. સ્ટાલિનની ધાટી અસામાન્ય હતી. તેના ક્રાન્તિકારકની સાથે ખરેખર મેળાપ સન ૧૯૧૭ માંજ થયો ને પિતાની કર્તવ્યગીરીથી તેણે લેનિનની કૃપા એટલી મેળવી કે જેના તેના મોંએ “લેનિન સ્ટાલિનને વિશ્વાસ રાખે છે, પણ સ્ટાલિનને કોઈને ભરોસો નથી.” આ વાકય બેસી ગયું હતું. છેવટે તેને રાજ્યને યુવરાજ કહેવાને એ લોકોએ કમી કર્યું નહિ.
લેનિનના મૃત્યુ પછી લિન, જિનેવિફ અને કામીનીવને એક પક્ષ અને સ્કીનો એક પણ આવા બે વિરોધી પક્ષ નિર્માણ થયા ને તેમની ઝટાપટ શરૂ થઈ. છેવટે સ્ટલિનને વિજ્ય થઈને તેણે ટ્રોસ્કીને રાજીનામું આપવાની ફરજ પાડી; એટલું જ નહિ પણ તેને તેણે સૈબિરિયામાં હદપારી શિક્ષા ભોગવવાને મોકલી દીધો. આજની ઘડીએ લિનજ સોવિયેટ રાજ્યને ચાલક હોઈ તે પિતાના ગુરુ લેનિનના ધોરણ પ્રમાણે રાજકારભાર ચલાવે છે. તેની સાથે સર્વ રશિયન પ્રજા સુપ્રસન્ન છે. તે પોતાના લોકોમાં તો પ્રિય છેજ, પણ પરાયા દેશમાંના લોક પણ તેના પરાક્રમ અને અઢળ સત્તાની બાબતમાં સાદર અને સવિસ્મય ઉદગાર કાઢે છે. એક સુપ્રસિદ્ધ લેખક તેની બાબતમાં કહે છે –“એક એશિયાવાસીને રશિયાપરને લોખંડી કાબુ તેના પિલાદી નામને સાર્થક કરે છે.”
ચિત્રમય જગત”ના “રશિયા અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com