________________
૧૨૨
શુભસંગ્રહ-ભાગ ચોથા
કેદખાનાને વળુધી લે છે. દિવાલનુ અને પાણીનું એમ એ એવડુ` કેદખાનુ ન્યુ છે. જીવતી કબર હોય તેવા, સરાવરના તળિયા નીચેના એ અધારા કારાગારમાં જકડાયેલા અમે, રાત ને દિવસ અમારા માથા ઉપર પાણીના પછડાટ સાંભળતા. શિયાળાના સૂસવતા પવન આકાશમાં પૂરજોસથી ધસમસતા નીકળતા ને પાણી ઉડાડતા. એ પાણીની ઝના છંટકાવનું પણ મને ખરાખર ભાન થતું, ત્યારે એ ખુદ ખડકા પણ જાણે કાંપતા ને હચમચી જતા; પણ એથી મારૂં રૂંવાડું સરખુંયે ન ફરકતું, કેમકે એ કેદમાંથી છૂટકારા દેનાર મેાતને હું હસતે માંએ વધાવી લેવા સદા તૈયાર હતા.
(૭)
મેં કહ્યુને કે, મારા નાના ભાઈ ગળતા જતા હતા. મેં એ પણ કહ્યુંને કે, એનુ મજબૂત દિલ પણ ભાંગતું જતું'તું. અંતે ક'ટાળીને એણે ખાવાનુ છેડયુ;—ખારાક ખરાબ હતા તે સારૂ નહિ. શિકારીઓના ક્ષુદ્ર ખારાકથી અમે સારી પેઠે ટેવાયેલા હતા, જોકે પહાડી બકરીના દૂધને ખદલે અમારે ખાખેાચિયાનું પાણી પીવાનુ હતુ; અને અમારી રીટી તે—દુનિયા હસ્તીમાં આવી ત્યારે સૌથી પહેલી વખત મનુષ્યે પેાતાના ભાઇને જ ગલી પશુની જેમ કેદખાનામાં પૂર્યાં, તે ત્યારથી એ કેદીઓએ જે રેાટીને પેાતાનાં આંસુએવડે પલાળી પલાળીને પેચી કરી ખાધી છે તેવીજ અમારીયે રેાટી હતી; પણ અમને તેની પરવા નહેાતી. મારા ભાઇનું શરીર કે મન તેનાથી નહાતું નંખાતું ગયું. મારા ભાઇને આત્મા તેા મહેલમાં એકેએક પણ કરમાય તેવા હતા. જો તેની પહાડાના ચઢણમાં ભમવાની સ્વતંત્રતા ખુંચવી લેવાય તેા......પણ હવે સાચું કહેતાં વાર શાને કરૂ? એ ગુજરી ગયા!
અને હું માત્ર જોઈજ રહ્યો. એનું માથુ ટેકવવા જેટલીય ચાકરી ન કરી શક્યા; એને સરતા હાથ સરખા પણ ન ઝીલી શકયા; અરે ! મરી ગયા પછીયે ન અડી શક્યા. હાથ અને દાંતવડે મારૂં બંધન તેાડવા મેં ધણાયે પછાડા માર્યો; પણ ફેાગટ. એ ગુજરી ગયા. તેએાએ એની સાંકળ છેડી, એ ભેજવાળી ભેાં ખાદી અને દાટવ્યો. મેં એમને વીનવ્યા; એક ઉપકાર કરવા આજીજી કરી જોઇ કે, એનું શખ બહાર સૂર્યથી પ્રકાશિત ભૂમિમાં દાટા; પણ એ વિચારજ ભૂલભરેલેા હતા. મારા મનમાં એમ થયું કે, આવે! સ્વતંત્ર આત્મા મૃત્યુ પછી પણ આ ધર કારાગારમાં કેમ કરી જશે! પણ મેં આજીજી ન કરી હેાત તા વધુ સારૂં હતું, તે સાએ ઠંડે પેટે હસવા માંડયું અને પછી એને ત્યાં આગળજ દાટી દીધા. હતી તેવી ભેાં સપાટ વાળી દીધી. ન તે। માથે લીલા ધાસવાળી માટી પાથરી, ન તા કખરના આકાર કર્યાં. ઉપર ફક્ત એની ખાલી સાંકળ લટકી રહી હતી;—આવી હત્યાને બહુજ મેગ્ય સ્મારક !
(<)
પણ અમારા કુટુંબનું માનીતું ફૂલ મારા સૌથી નાના • ભાઇ-બાળપણથીજ લાડકવાયા, મુખાકૃતિએ મારી માની ખીજી મૂર્તિ સરખા, સૌના પ્યારેા, મારા પિતાના ખીજા પ્રાણ જેવા, મારા જીવનના આધાર મારા એ નાના ભાઇ. એ એક દિવસ છૂટા થશે, સુખી થશે એ આશમાં મારા જીવ ખાળિયું ધારણ કરી રહ્યો હતા; પણ અંતે એનીય ધીરજ ખૂટી અને ડાળીપર ફૂલ કરમાય તેમ મંદપ્રાણુ બનવા લાગ્યા.
આ ઇશ્વર ! કાઈ પણ સ્થિતિમાં માનવ આત્માને ઉડી જતા જોવા એ ત્રાસદાયક છે. મે' તે ધાધબ વહેતા લાહીમાં જીવ જતે જોયા છે; ઉછાળા મારતા કરાળ સાગરમાં બચવાને તરફડિયાં મારીમારી ડૂબતા જીવને જોયા છે; નિસ્તેજ મેલી પથારીમાં બેભાનપણે પછાડા મારી અકતા પાપી જીવનેય જતા જોયા છે;—એ બધાં ત્રાસજનક મૃત્યુ છે. પણ આ મૃત્યુમાં ત્રાસ નહેાતે; ધીરૂં ધીરૂં તે ઉંડું દુઃખ હતું.
ધીમેધીમે એ લેવાતા ગયા. બિચારા પાછળ રહેનારાં સૌને સંભાર ગયે.. મૃત્યુની મશ્કરી કરતા હેાય તેવા એના પ્રફુલ્લ ગાલ—જાણે મેધધનુષ્યના કિરણરંગ ધીરેધીરે ઉડી ગયા હોય તેવા ! એ અધારધેરા દુદખાનામાં તેજની છાંય નાખતી હૈાય તેવી એની પારદર્શક ચમકતી આંખેા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com